વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

Published: 28th October, 2019 13:16 IST | Shilpa Bhanushali
 • વિરાટ કોહલીએ સ્ટાઇલિશ વાઇટ શર્ટ અને ટ્રાઉઝરની સાથે નેહરુ જેકેટ પહેરી હતી. જ્યારે અનુષ્કા શર્મા મલ્ટી કલર લહેંગામાં સુંદર દેખાતી હતી.

  વિરાટ કોહલીએ સ્ટાઇલિશ વાઇટ શર્ટ અને ટ્રાઉઝરની સાથે નેહરુ જેકેટ પહેરી હતી. જ્યારે અનુષ્કા શર્મા મલ્ટી કલર લહેંગામાં સુંદર દેખાતી હતી.

  1/7
 • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અમિતાભ બચ્ચને રાખેલી દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.

  વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અમિતાભ બચ્ચને રાખેલી દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.

  2/7
 • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાનો ફ્રી સમય માણી રહ્યા છે. 

  વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાનો ફ્રી સમય માણી રહ્યા છે. 

  3/7
 • ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘટગે પણ અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. 

  ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘટગે પણ અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. 

  4/7
 • ઝહીર ખાને ગુલાબી કુર્તો અને પાયજામો પહેર્યો હતો દ્યારે સાગરિકા ઘટગેએ લાલ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.

  ઝહીર ખાને ગુલાબી કુર્તો અને પાયજામો પહેર્યો હતો દ્યારે સાગરિકા ઘટગેએ લાલ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.

  5/7
 • હરભજન સિંહ બ્લુ કલરના કપડામાં જોવા મળ્યો તો સાથે પત્ની ગીતા બસરાએ ગુલાબી સાડી પહેરી હતી.

  હરભજન સિંહ બ્લુ કલરના કપડામાં જોવા મળ્યો તો સાથે પત્ની ગીતા બસરાએ ગુલાબી સાડી પહેરી હતી.

  6/7
 • સુનીલ ગાવસ્કર ગોલ્ડન કુર્તો અને ટ્રાઉઝર પહેરીને અમિતાભની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. 

  સુનીલ ગાવસ્કર ગોલ્ડન કુર્તો અને ટ્રાઉઝર પહેરીને અમિતાભની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. 

  7/7
 • loading...

ફોટોઝ વિશે

અમિતાભ બચ્ચને દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ક્રિકેટ જગતના અનેક સિતારા જેમ કે વિરાટ કોહલી, ઝહીર ખાન પોતાની પત્નીઓ સાથે હાજર રહ્યા હતા. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય - યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK