59 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

Updated: Jun 27, 2019, 16:38 IST | Sheetal Patel
  • બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ ગયા વર્ષે ફિલ્મ 'બધાઈ હો'માં કામ કર્યું હતું. 

    બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ ગયા વર્ષે ફિલ્મ 'બધાઈ હો'માં કામ કર્યું હતું. 

    1/15
  • એક ઈન્ટરવ્યૂમાં નીના ગુપ્તાને પૂછ્યું, કે શું તમે આ બધુ એક્ટ્રેસનો રોલ મેળવવા આવું કરો છો. એના પર નીના જોરથી હંસી પડ્યા અને બોલ્યા, ફેશનેબલ કપડાના લીધે મને યંગ રોલ તો નહીં મળ્યા પરંતુ હું ખુશ છું કે ભગવાને મને આટલું સુંદર શરીર આપ્યું છે. 

    એક ઈન્ટરવ્યૂમાં નીના ગુપ્તાને પૂછ્યું, કે શું તમે આ બધુ એક્ટ્રેસનો રોલ મેળવવા આવું કરો છો. એના પર નીના જોરથી હંસી પડ્યા અને બોલ્યા, ફેશનેબલ કપડાના લીધે મને યંગ રોલ તો નહીં મળ્યા પરંતુ હું ખુશ છું કે ભગવાને મને આટલું સુંદર શરીર આપ્યું છે. 

    2/15
  • મારા હોટ ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળે છે. સોશિયલ મીડિયા પર જ્યારે લોકો મારા વખાણ કરે છે, તો હું એને એન્જોય કરૂ છું અને મને સારૂ પણ લાગે છે અને મને નેગેટિવ કમેન્ટ ઘણી ઓછી મળે છે. 

    મારા હોટ ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળે છે. સોશિયલ મીડિયા પર જ્યારે લોકો મારા વખાણ કરે છે, તો હું એને એન્જોય કરૂ છું અને મને સારૂ પણ લાગે છે અને મને નેગેટિવ કમેન્ટ ઘણી ઓછી મળે છે. 

    3/15
  • નીના ગુપ્તા પોતાના હોટ, સેક્સી અને બોલ્ડ તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે અને લોકો એમને ફૉલો પણ કરતા રહે છે.

    નીના ગુપ્તા પોતાના હોટ, સેક્સી અને બોલ્ડ તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે અને લોકો એમને ફૉલો પણ કરતા રહે છે.

    4/15
  • નીના સાડીમાં જેટલી સુંદર લાગે છે એટલી જ બોલ્ડ અને વેસ્ટર્ન ડ્રેસમાં લાગે છે. 

    નીના સાડીમાં જેટલી સુંદર લાગે છે એટલી જ બોલ્ડ અને વેસ્ટર્ન ડ્રેસમાં લાગે છે. 

    5/15
  • આજે 2019માં નીના ગુપ્તા બોલીવુડમાં અને નવી વેબ સિરિઝમાં અતિ વ્યસ્ત બની ગયા છે અને હાલ નીના પાસે કામને ઢગલો છે.

    આજે 2019માં નીના ગુપ્તા બોલીવુડમાં અને નવી વેબ સિરિઝમાં અતિ વ્યસ્ત બની ગયા છે અને હાલ નીના પાસે કામને ઢગલો છે.

    6/15
  • પોતાના લૂકને લઈને જ્યારે પણ નીના ગુપ્તાને સવાલ કરવામાં આવે છે ત્યારે એમણે કહ્યું કે આજે પણ લોકો એમની હોટ તસવીરો પર કમેન્ટ કરે છે.

    પોતાના લૂકને લઈને જ્યારે પણ નીના ગુપ્તાને સવાલ કરવામાં આવે છે ત્યારે એમણે કહ્યું કે આજે પણ લોકો એમની હોટ તસવીરો પર કમેન્ટ કરે છે.

    7/15
  • 'બધાઈ હો' ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની માતાના રોલમાં જોવા મળ્યા હતા, જે એવી ઉંમરમાં માતા બને છે જ્યારે એમની ઉંમર વહુ ઘરે લાવવાની હોય છે. 

    'બધાઈ હો' ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની માતાના રોલમાં જોવા મળ્યા હતા, જે એવી ઉંમરમાં માતા બને છે જ્યારે એમની ઉંમર વહુ ઘરે લાવવાની હોય છે. 

    8/15
  • આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ ન ફક્ત સ્કીન પર હિટ રહી હતી પરંતુ ફિલ્મમાં નીના ગુપ્તાના રોલના પણ ખૂબ વખાણ થયા હતા. 

    આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ ન ફક્ત સ્કીન પર હિટ રહી હતી પરંતુ ફિલ્મમાં નીના ગુપ્તાના રોલના પણ ખૂબ વખાણ થયા હતા. 

    9/15
  • નીના ગુપ્તાએ લગ્ન કર્યા વગર વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ સાથે સંબંધ રાખ્યો હતો. 

    નીના ગુપ્તાએ લગ્ન કર્યા વગર વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ સાથે સંબંધ રાખ્યો હતો. 

    10/15
  • આ ફિલ્મ બાદથી નીના ગુપ્તાની અલગ-અલગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

    આ ફિલ્મ બાદથી નીના ગુપ્તાની અલગ-અલગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

    11/15
  • નીના ગુપ્તાને માસાબા નામની દીકરી પણ છે. આજે માસાબા ફેશન ડિઝાઇનર બની ગઈ છે અને પોતાની કંપની પણ ચલાવે છે. તસવીરમાં નીના ગુપ્તા સંગ માસાબા ગુપ્તા

    નીના ગુપ્તાને માસાબા નામની દીકરી પણ છે. આજે માસાબા ફેશન ડિઝાઇનર બની ગઈ છે અને પોતાની કંપની પણ ચલાવે છે. તસવીરમાં નીના ગુપ્તા સંગ માસાબા ગુપ્તા

    12/15
  • સાડીથી લઈને ગાઉન સુધી નીના ગુપ્તા દરેક લૂકમાં ઘણી સુંદર લાગે છે અને એમના લૂકને લઈને પણ ઘણી ચર્ચા થતી હોય છે. 

    સાડીથી લઈને ગાઉન સુધી નીના ગુપ્તા દરેક લૂકમાં ઘણી સુંદર લાગે છે અને એમના લૂકને લઈને પણ ઘણી ચર્ચા થતી હોય છે. 

    13/15
  • નીના ગુપ્તા કહે છે કે હું ફૅશનને લઈને ઘણી સભાન છે અને અલગ-અલગ એક્સપ્રિમેન્ટ કરતી રહું છું. 

    નીના ગુપ્તા કહે છે કે હું ફૅશનને લઈને ઘણી સભાન છે અને અલગ-અલગ એક્સપ્રિમેન્ટ કરતી રહું છું. 

    14/15
  • નીના ગુપ્તા તેની અંગત જિંદગીમાં અને અભિનય કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કરીને આજે સફળતાનો આનંદ માણી રહી છે.

    નીના ગુપ્તા તેની અંગત જિંદગીમાં અને અભિનય કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કરીને આજે સફળતાનો આનંદ માણી રહી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોની કારર્કિદીમાં ઘણા ચડાવ-ઉતાર આવતા હોય છે. નીના ગુપ્તા એવી જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. એક તબક્કે હિન્દી ફિલ્મો, ટેલિવિઝન અને નાટકોમાં નાના-મોટાં મહત્વનાં પાત્રો ભજવનારી નીના ગુપ્તા થોડા સમય માટે નાની નાની ભૂમિકાઓ ભજવતી હતી. બોલીવુડ નીનાને લગભગ ભૂલી ગયું હતું. ત્યારે 59 વર્ષે પણ નીના ગુપ્તાનું ગજબનું હોટનેસ છે તો જુઓ તસવીરોમાં તેમની એક ઝલક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK