Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલી અબ્બાસ ઝફર અને સલમાન વચ્ચે થયો મતભેદ?

અલી અબ્બાસ ઝફર અને સલમાન વચ્ચે થયો મતભેદ?

07 June, 2019 10:52 AM IST | મુંબઈ

અલી અબ્બાસ ઝફર અને સલમાન વચ્ચે થયો મતભેદ?

સલમાન ખાન અને અલી અબ્બાસ ઝાફર

સલમાન ખાન અને અલી અબ્બાસ ઝાફર


સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર વચ્ચે મતભેદ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સલમાન અને અલીએ ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’માં કામ કર્યું છે. બુધવારે રિલીઝ થયેલી ‘ભારત’ને લઈને તેમની વચ્ચે મતભેદ થયો હોવાની ચર્ચા છે. આ ફિલ્મ સલમાનને ખૂબ જ લાંબી લાગી હતી. સલમાનના કહેવાથી અલીએ બાર મિનિટની ફિલ્મ ટૂંકી કરી હતી. જોકે સલમાનને હજી પંદર મિનિટ કાપી શકાય એવું લાગ્યું હતું.

આ પણ વાંચો: સલમાનનો ફોટો કેમ ખિસ્સામાં રાખતા હતા જૅકી શ્રોફ ?



તેમની વચ્ચે ફિલ્મની લંબાઈને લઈને સલમાનના બાંદરામાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં વીક-એન્ડમાં વાટાઘાટ ચાલી રહી હોવાની ચર્ચા હતી. જોકે તેમની વચ્ચે આ ચર્ચા મતભેદ બની જતાં સલમાને અલીને તેના ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું હોવાની ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 10:52 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK