Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તનુશ્રી દત્તાને મળ્યું હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીચ આપવાનું આમંત્રણ

તનુશ્રી દત્તાને મળ્યું હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીચ આપવાનું આમંત્રણ

11 February, 2019 09:50 AM IST |

તનુશ્રી દત્તાને મળ્યું હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીચ આપવાનું આમંત્રણ

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા


તનુશ્રી દત્તાને અમેરિકામાં બૉસ્ટનની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક કૉન્ફરન્સમાં સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તનુશ્રી દત્તાએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો નાના પાટેકર પર લગાવ્યા હતા. તેની સાથે આ ઘટના ૧૦ વર્ષ પહેલાં ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર ઘટી હતી. આ તમામ વિવાદો બાદ તનુશ્રી અમેરિકા પાછી ફરી છે.

આ પણ વાંચો : કૉમેડી સિવાય પણ હું ઘણું કામ કરી શકું છું : શ્રેયસ તલપડે



પોતાને મળેલા આમંત્રણની વાત ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તનુશ્રીએ કહ્યું હતું કે ‘મને મૅસેચુસેટ્સના બૉસ્ટનમાં આવેલી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૬ ફેબ્રુઆરીએ આયોજિત થનાર આ ઇન્ડિયા કૉન્ફરન્સ ૨૦૧૯નું આયોજન હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કૅનેડી સ્કૂલના વિદ્યાર્થીઓએ મળીને કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 09:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK