પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 8 months 3 weeks 6 days 2 hours 49 minutes ago
03:31 PM
News Live Updates: થાણેમાં રોડ અકસ્માત, બે લોકો ઘાયલ
મહારાષ્ટ્રના થાણે શહેરમાં મંગળવારે એક મોટરબાઈક અને એક ઓટો-રિક્ષા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને લોકો ઘાયલ થયા છે.
Updated
1 year 8 months 3 weeks 6 days 3 hours 18 minutes ago
03:02 PM
News Live Updates: તમિલનાડુમાં પીએમ મોદીની જાહેર સભા
લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીનું દક્ષિણનું મિશન ચાલુ છે. કેરળમાં રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તમિલનાડુ પહોંચી ગયા છે. તમિલનાડુના સાલેમમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અહીં એક જાહેર સભામાં હાજરી આપી હતી. આ સભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યની સત્તાધારી પાર્ટી ડીએમકે પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે એનડીએને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી ડીએમકેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
Updated
1 year 8 months 3 weeks 6 days 3 hours 57 minutes ago
02:23 PM
News Live Updates: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી
MNS chief Raj Thackeray meets Union Home Minister Amit Shah, in Delhi. pic.twitter.com/EQK5pF2rTD
— ANI (@ANI) March 19, 2024
Updated
1 year 8 months 3 weeks 6 days 4 hours 59 minutes ago
01:21 PM
News Live Updates: દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા નેતાઓ
અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા હતાં. આ સાથે જ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુળે અને આશિષ શેલાર પણ ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. જે તમામ દિલ્હીમાં એકસાથે હાજર છે.


