પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 3 weeks 1 day 8 hours 28 minutes ago
03:57 PM
News Live Updates: સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ ફાતિમા બીવીનું નિધન
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ ફાતિમા બીવીનું નિધન થયું છે.
Updated
2 years 3 weeks 1 day 10 hours 56 minutes ago
01:29 PM
News Live Updates: ભંડારામાં ફરજમાં બેદરકારી બદલ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફરજ પરથી ગેરહાજર રહેવાના આરોપમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યાં એક મહિલા અને કેટલાક અન્ય લોકોએ અશ્લીલ ડાન્સ કર્યો હતો.
Updated
2 years 3 weeks 1 day 11 hours 6 minutes ago
01:19 PM
News Live Updates: શ્રી વિઠ્ઠલ રુક્મણિ મંદિરમાં દેવેન્દ્ર ફડણવીસે કરી પૂજા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમની પત્ની અમૃતા ફડણવીસ સાથે શ્રી વિઠ્ઠલ રુક્મણિ મંદિરમાં કાર્તિકી એકાદશી મહાપૂજા કરી
#WATCH | Pandharpur, Solapur: Maharashtra Deputy CM Devendra Fadnavis along with his wife Amruta Fadnavis perform Kartiki Ekadashi Mahapuja at Shri Vitthal Rukimini Temple
— ANI (@ANI) November 23, 2023
Source: DCM Office pic.twitter.com/LQXqFO0cIJ
Updated
2 years 3 weeks 1 day 12 hours 44 minutes ago
11:41 AM
News Live Updates: કોલ્હાપુર નજીક બસ પલટી જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
ગુરુવારે વહેલી સવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેર નજીક એક બસ પલટી જતાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને અન્ય નવને ઈજા થઈ હતી.


