પ્રતિકાત્મક તસવીર
Updated
10 months 1 week 6 days 9 hours 7 minutes ago
05:16 PM
News Live Updates: ભિવંડી ખાતે 35 વર્ષીય સેક્સ વર્કરની કથિત રીતે હત્યા
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી ખાતે 35 વર્ષીય સેક્સ વર્કરની કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
Updated
10 months 1 week 6 days 10 hours 44 minutes ago
03:39 PM
News Live Updates: DGCA એ એર ઈન્ડિયા પર કાર્યવાહી કરી છે અને તેના પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો
એવિએશન ડિરેક્ટોરેટ DGCA એ એર ઈન્ડિયા પર કાર્યવાહી કરી છે અને તેના પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સંદર્ભમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે DGCAએ માન્ય ટિકિટ ધરાવનારા મુસાફરોને બોર્ડિંગ નકારવા બદલ એર ઈન્ડિયા પર આ દંડ લગાવ્યો છે.
Updated
10 months 1 week 6 days 10 hours 50 minutes ago
03:33 PM
News Live Updates: રાહુલ ગાંધીએ બુધવારે ભરતપુરમાં યોજાયેલી જનસભામાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ બુધવારે ભરતપુરમાં યોજાયેલી જનસભામાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાજ્યમાં 25મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
Updated
10 months 1 week 6 days 10 hours 55 minutes ago
03:28 PM
News Live Updates: કેનેડિયન નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી ઈ-વિઝા સેવાઓ, સંબંધો સુધરશે
ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈ-વિઝા સેવાઓ શરૂ કરી છે. સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. ભારતના આ પગલાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે નવા સંબંધોની શરૂઆત થશે.