તસવીર: આશિષ રાજે
Updated
1 year 6 months 4 weeks 21 hours 9 minutes ago
09:30 PM
News Live Updates: પીએમ મોદી લોકશાહીને ખતમ કરવા માગે છે: કેજરીવાલ
પીએમ મોદી લોકશાહીને ખતમ કરવા માગે છે, તે દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા છે: મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સ રેલીમાં બોલ્યા અરવિંદ કેજરીવાલ.
Updated
1 year 6 months 4 weeks 21 hours 39 minutes ago
09:00 PM
News Live Updates: મુંબઈ વિકસિત ભારતના સપનામાં મોટી ભૂમિકા ભજવશે: મોદી
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “2047 સુધીમાં ડ્રીમ સિટી મુંબઈ આપણા વિકસિત ભારતના સપનામાં મોટી ભૂમિકા ભજવશે.”
Updated
1 year 6 months 4 weeks 22 hours 9 minutes ago
08:30 PM
News Live Updates: મુંબઈની રેલીમાં પહોંચ્યા પીએમ મોદી
ભારતને વિકસિત દેશ બનાવવાનો દરેકનો સંકલ્પ છેઃ મુંબઈમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદી


