પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
1 year 3 weeks 2 days 16 hours 34 minutes ago
06:02 PM
Maharashtra Assembly Elections 2024 Live Updates: મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન નોંધાયું
સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં 69.63 ટકા અને સૌથી ઓછું મતદાન 49.09 સાથે મુંબઈ શહેરમાં નોંધાયું હતું.
Updated
1 year 3 weeks 2 days 17 hours 25 minutes ago
05:11 PM
Maharashtra Assembly Elections 2024 Live Updates: થાણે સેના (UBT)ના ઉમેદવાર કેદાર દિઘે પર રોકડ અને દારૂના મામલે ગુનો નોંધાયો
થાણે શહેર પોલીસે બુધવારે કોપરી-પચપખાડીના શિવસેના (યુબીટી)ના ઉમેદવાર કેદાર દિઘે સામે કેસ નોંધ્યો, જેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે ચૂંટણી લડી રહ્યા છે, કથિત રીતે દારૂ અને રોકડ રાખવાના આરોપમાં, એક અધિકારીએ જણાવ્યું.
Updated
1 year 3 weeks 2 days 18 hours 25 minutes ago
04:11 PM
Maharashtra Assembly Elections 2024 Live Updates: મુકેશ અંબાણીએ દીકરા અનંત અને આકાશે મતદાન કર્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેયરમૅન મુકેશ અંબાણીએ તેમના દીકરા અનંત અંબાણી અને આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું.

(તસવીર- શાદાબ ખાન)
Updated
1 year 3 weeks 2 days 18 hours 55 minutes ago
03:41 PM
Maharashtra Assembly Elections 2024 Live Updates: બપોરે 3 વાગ્યા સુધી મુંબઈમાં મતદાનનું વલણ 49.53 ટકા મતદાન
મુંબઈ ઉપનગર = 40.89 ટકા
સૌથી વધુ ભાંડુપમાં 48.82 ટકા
સૌથી ઓછું ચાંદિવલીમાં - 31.85 ટકા
મુંબઈ શહેરમાં કુલ 39.34 ટકા
સૌથી વધુ માહિમમાં 45.56 ટકા
સૌથી ઓછું 33.44 ટકા કોલાબામાં થયું હતું.


