90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

Updated: Oct 13, 2019, 11:00 IST | Falguni Lakhani
 • કેરમ પાવડરની એ સુગંધ, કેરમ બોર્ડ પર સરકતું સ્ટ્રાઈકર અને એક પર્ફેક્ટ શોટ. બસ આ જ ગેમ હતી કેરમની. જેને પરિવાર સાથે બેસીને રમવાની મજા જ અલગ હતી.

  કેરમ
  પાવડરની એ સુગંધ, કેરમ બોર્ડ પર સરકતું સ્ટ્રાઈકર અને એક પર્ફેક્ટ શોટ. બસ આ જ ગેમ હતી કેરમની. જેને પરિવાર સાથે બેસીને રમવાની મજા જ અલગ હતી.

  1/10
 • સાપ-સીડી આ ગેમ તો કોણે નહીં રમી હોય? હવે તો તેનું ઑનલાઈન વર્ઝન પણ ઉપલબ્ધ છે. જ્યારે સીડી ચડવા મળે ત્યારે થતો આનંદ અને સાપ આવી જાય તો થતું દુઃખ..તેનો આનંદ જ અલગ હતો.

  સાપ-સીડી
  આ ગેમ તો કોણે નહીં રમી હોય? હવે તો તેનું ઑનલાઈન વર્ઝન પણ ઉપલબ્ધ છે. જ્યારે સીડી ચડવા મળે ત્યારે થતો આનંદ અને સાપ આવી જાય તો થતું દુઃખ..તેનો આનંદ જ અલગ હતો.

  2/10
 • લ્યૂડો ચાર ખેલાડીઓ અને તેના વચ્ચે જીતવાની હોડ.એકબીજાની કૂકરી મારીને ઘરે પહોંચાડવાની અને જલ્દી જીતવાની ઉતાવળ. આ ગેમ તો આજે મોબાઈલમાં પણ એટલી જ લોકપ્રિય છે.

  લ્યૂડો
  ચાર ખેલાડીઓ અને તેના વચ્ચે જીતવાની હોડ.એકબીજાની કૂકરી મારીને ઘરે પહોંચાડવાની અને જલ્દી જીતવાની ઉતાવળ. આ ગેમ તો આજે મોબાઈલમાં પણ એટલી જ લોકપ્રિય છે.

  3/10
 • મોનોપોલી યૂએસથી આવેલી આ ગેમ પરિવારોમાં લોકપ્રિય બની હતી. આ ગેમ કલાકો સુધી ચાલતી હતી. જેમાં તમને બિઝનેસ કરતા શિખવવામાં આવતું હતું.

  મોનોપોલી
  યૂએસથી આવેલી આ ગેમ પરિવારોમાં લોકપ્રિય બની હતી. આ ગેમ કલાકો સુધી ચાલતી હતી. જેમાં તમને બિઝનેસ કરતા શિખવવામાં આવતું હતું.

  4/10
 • ચેસ મગજને કસે તેવી ગેમ એટલે ચેસ. વર્ષોથી આ ગેમ એટલી જ લોકપ્રિય છે.

  ચેસ
  મગજને કસે તેવી ગેમ એટલે ચેસ. વર્ષોથી આ ગેમ એટલી જ લોકપ્રિય છે.

  5/10
 • ચોપાટ મહાભારતમાંજે ગેમ રમાતી એ યાદ છે? તેને ચોપાટના નામથી રમવામાં આવે છે. લ્યૂડોને ચોપાટનું આધુનિક વર્ઝન કહી શકાય.

  ચોપાટ
  મહાભારતમાંજે ગેમ રમાતી એ યાદ છે? તેને ચોપાટના નામથી રમવામાં આવે છે. લ્યૂડોને ચોપાટનું આધુનિક વર્ઝન કહી શકાય.

  6/10
 • અષ્ટપાડા 8 બાય 8ના ચોરસમાં આખી આ ગેમ બનેલી હોય છે. એક ખેલાડી પાસે એક રંગની ચાર કુકરી હોય છે. બીજા ખેલાડીને રસ્તામાંથી હટાવીને જલ્દી પોતાના કિલ્લામાં પહોંચવાનું હોય છે. આ ગેમ દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે.

  અષ્ટપાડા
  8 બાય 8ના ચોરસમાં આખી આ ગેમ બનેલી હોય છે. એક ખેલાડી પાસે એક રંગની ચાર કુકરી હોય છે. બીજા ખેલાડીને રસ્તામાંથી હટાવીને જલ્દી પોતાના કિલ્લામાં પહોંચવાનું હોય છે. આ ગેમ દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે.

  7/10
 • પિકનિક પરિવાર સાથે પિકનિક પર જવાનું અને ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરી ઘરે પાછા ફરવાનું. બસ આ જ તો છે ગેમ.

  પિકનિક
  પરિવાર સાથે પિકનિક પર જવાનું અને ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરી ઘરે પાછા ફરવાનું. બસ આ જ તો છે ગેમ.

  8/10
 • બ્રેઈનવિટા યાદ છે લખોટીઓથી રમવામાં આવતી ગેમ. જેમાં તમારે લખોટીઓ ચોક્કસ રીતે ગોઠવવાની હોય છે. આ ગેમનો ચાર્મ જ કાંઈ અલગ હતો.

  બ્રેઈનવિટા
  યાદ છે લખોટીઓથી રમવામાં આવતી ગેમ. જેમાં તમારે લખોટીઓ ચોક્કસ રીતે ગોઠવવાની હોય છે. આ ગેમનો ચાર્મ જ કાંઈ અલગ હતો.

  9/10
 • બિઝનેસ મોનોપોલી જેવી જ ગેમ હતી બિઝનેસ. જેમાં ઓછામાં ઓછા ખર્ચે બને એટલું જલ્દી ગેમ કમ્પલીટ કરવાની હોય છે.

  બિઝનેસ
  મોનોપોલી જેવી જ ગેમ હતી બિઝનેસ. જેમાં ઓછામાં ઓછા ખર્ચે બને એટલું જલ્દી ગેમ કમ્પલીટ કરવાની હોય છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

90ના દાયકો એ સમય હતો જ્યારે સ્માર્ટ ફોન કે પ્લે સ્ટેશનનો જમાનો નહોતો. ત્યારે પરિવારનો લોકો અને મિત્રો સાથે બેસીને બૉર્ડ ગેમ રમવામાં આવતી હતી. ચાલો આજે ફરી યાદ કરીએ એ ગેમ્સને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK