એક સમયે 50 રૂપિયા કમાતા હતા, તારક મહેતા શૉના અબ્દુલ, આવી છે લાઈફસ્ટાઈલ

Updated: 20th June, 2020 09:35 IST | Sheetal Patel
 • તારક મહેતાશૉના અબ્દુલ ઉર્ફ શરદ સંકલાએ અત્યાર સુધી 35 ફિલ્મો અને ઘણા ટીવી શૉઝમાં કામ કર્યું છે. 

  તારક મહેતાશૉના અબ્દુલ ઉર્ફ શરદ સંકલાએ અત્યાર સુધી 35 ફિલ્મો અને ઘણા ટીવી શૉઝમાં કામ કર્યું છે. 

  1/25
 • શું તમને ખબર છે શરદની પહેલી કમાણી હતી 50 રૂપિયા, પરંતુ હવે તે બે રેસ્ટોરન્ટના માલિક છે.

  શું તમને ખબર છે શરદની પહેલી કમાણી હતી 50 રૂપિયા, પરંતુ હવે તે બે રેસ્ટોરન્ટના માલિક છે.

  2/25
 • શરદ સંકલા પહેલી વાર સ્ક્રીન પર 'વંશ' ફિલ્મમાં જોવા મળ્યા હતા. એમાં તેમણે ચાર્લી ચેપલિનનો રોલ ભજવ્યો હતો, જે ઘણો નાનો રોલ હતો. તે સમયે શરદને ફક્ત 50 રૂપિયા મળતા હતા.

  શરદ સંકલા પહેલી વાર સ્ક્રીન પર 'વંશ' ફિલ્મમાં જોવા મળ્યા હતા. એમાં તેમણે ચાર્લી ચેપલિનનો રોલ ભજવ્યો હતો, જે ઘણો નાનો રોલ હતો. તે સમયે શરદને ફક્ત 50 રૂપિયા મળતા હતા.

  3/25
 • બાદ શરદે 'ખિલાડી', 'બાઝીગર' અને 'બાદશાહ' જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પછી આઠ વર્ષ બાદ તેમને કોઈ કામ મળ્યું નહોતું

  બાદ શરદે 'ખિલાડી', 'બાઝીગર' અને 'બાદશાહ' જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પછી આઠ વર્ષ બાદ તેમને કોઈ કામ મળ્યું નહોતું

  4/25
 • પછી શરદને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવો પ્રખ્યાત અને ફૅમસ શૉ મળ્યો.

  પછી શરદને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવો પ્રખ્યાત અને ફૅમસ શૉ મળ્યો.

  5/25
 • હાલ શરદ બે રેસ્ટોરન્ટના માલિક છે એક પાર્લે પોઈન્ટ જૂહુ અને બીજી ચાર્લી કબાબ અંધેરીમાં છે.

  હાલ શરદ બે રેસ્ટોરન્ટના માલિક છે એક પાર્લે પોઈન્ટ જૂહુ અને બીજી ચાર્લી કબાબ અંધેરીમાં છે.

  6/25
 • આ બે રેસ્ટોરન્ટ શરદે બાળકોના બ્રાઈટ ફ્યૂચરને ધ્યાનમાં રાખીને ખોલી છે. તસવીરમાં- ટપૂસેના સાથે અબ્દુલ

  આ બે રેસ્ટોરન્ટ શરદે બાળકોના બ્રાઈટ ફ્યૂચરને ધ્યાનમાં રાખીને ખોલી છે. તસવીરમાં- ટપૂસેના સાથે અબ્દુલ

  7/25
 • શરદનો જન્મ 19 જૂને 1965એ મુંબઈમાં થયો છે. એમની પત્નીનું નામ પ્રેમિલ સંકલા છે. તસવીરમાં- વિદ્યા બાલન સાથે અબ્દુલ ભાઈ

  શરદનો જન્મ 19 જૂને 1965એ મુંબઈમાં થયો છે. એમની પત્નીનું નામ પ્રેમિલ સંકલા છે.

  તસવીરમાં- વિદ્યા બાલન સાથે અબ્દુલ ભાઈ

  8/25
 • અબ્દુલના લગ્નને 27 વર્ષ પૂરા થઈ ગયા છે.

  અબ્દુલના લગ્નને 27 વર્ષ પૂરા થઈ ગયા છે.

  9/25
 • શરદ સંકલાને બે સંતાનો છે દીકરીનું નામ કૃતિકા અને દીકરાનું નામ માનવ છે.

  શરદ સંકલાને બે સંતાનો છે દીકરીનું નામ કૃતિકા અને દીકરાનું નામ માનવ છે.

  10/25
 • તારક મહેતા શૉના અબ્દુલે અભ્યાસ છોડીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

  તારક મહેતા શૉના અબ્દુલે અભ્યાસ છોડીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

  11/25
 • તમને યાદ હશે તો પહેલા ચેરી બ્લૉસમની શૂ પૉલિશની જે એડ આવતી હતી એમાં શરદે ચાર્લી ચેપ્લિનનો રોલ ભજવ્યો હતો અને આ એડમાં તે ઘણા ફૅમસ થયા હતા.

  તમને યાદ હશે તો પહેલા ચેરી બ્લૉસમની શૂ પૉલિશની જે એડ આવતી હતી એમાં શરદે ચાર્લી ચેપ્લિનનો રોલ ભજવ્યો હતો અને આ એડમાં તે ઘણા ફૅમસ થયા હતા.

  12/25
 • અબ્દુલનો રોલ ભજવનારા શરદ સંકલા ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધારે સમયથી લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે.  સાઈબાબાના રોલમાં અબ્દુલ

  અબ્દુલનો રોલ ભજવનારા શરદ સંકલા ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધારે સમયથી લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે. 

  સાઈબાબાના રોલમાં અબ્દુલ

  13/25
 • જ્યારે પણ તારક મહેતા શૉમાં ટપૂસેના કોઈ પ્રોગ્રામનું આયોજન કરે છે ત્યારે સૌથી પહેલા અબ્દુલની મદદ જ લે છે.

  જ્યારે પણ તારક મહેતા શૉમાં ટપૂસેના કોઈ પ્રોગ્રામનું આયોજન કરે છે ત્યારે સૌથી પહેલા અબ્દુલની મદદ જ લે છે.

  14/25
 • આ શૉમાં અબ્દુલ સાથે પણ એક પરિવારના સભ્યની જેમ જ વર્તન થતું જોવા મળ્યું છે.

  આ શૉમાં અબ્દુલ સાથે પણ એક પરિવારના સભ્યની જેમ જ વર્તન થતું જોવા મળ્યું છે.

  15/25
 • તારક મહેતાના ગોકૂલધામ ખેલ મહોત્સવ, ગણેશચતુર્થીથી લઈને ઈદ સુધીના બધા કાર્યક્રમમાં તે આગળ પડતો હોય છે.

  તારક મહેતાના ગોકૂલધામ ખેલ મહોત્સવ, ગણેશચતુર્થીથી લઈને ઈદ સુધીના બધા કાર્યક્રમમાં તે આગળ પડતો હોય છે.

  16/25
 • પોતાની ઓળખ બનાવવા માટે શરદ સંકલાએ ઘણો સંઘર્ષ કર્યો છે. 

  પોતાની ઓળખ બનાવવા માટે શરદ સંકલાએ ઘણો સંઘર્ષ કર્યો છે. 

  17/25
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી અબ્દુલને ઘણી લોકપ્રિયતા મળી છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી અબ્દુલને ઘણી લોકપ્રિયતા મળી છે.

  18/25
 • ગોકૂલધામ સોસાયટીમાં જોવા મળતી અબ્દુલની ઓલ ઈન વન જનરલ સ્ટોર નામની શૉપમાં તારક મહેતા, જેઠાલાલ, ભીડે, પોપટલાલ, ડૉ હાથી રાત્રે જમીને સોડા પીવા અને ગપ્પા મારતા અને મસ્તી મજાક કરતા જોવા મળે છે.

  ગોકૂલધામ સોસાયટીમાં જોવા મળતી અબ્દુલની ઓલ ઈન વન જનરલ સ્ટોર નામની શૉપમાં તારક મહેતા, જેઠાલાલ, ભીડે, પોપટલાલ, ડૉ હાથી રાત્રે જમીને સોડા પીવા અને ગપ્પા મારતા અને મસ્તી મજાક કરતા જોવા મળે છે.

  19/25
 • જ્યારે ગોકૂલધામ સોસાયટીમાં રણવીર સિંહ આવ્યા હતા.

  જ્યારે ગોકૂલધામ સોસાયટીમાં રણવીર સિંહ આવ્યા હતા.

  20/25
 • તારક મહેતા શૉમાં અવાર-નવાર બૉલીવુડ ફિલ્મના પ્રમોશન માટે સેલિબ્રિટીઝ આવતા હોય છે. જુઓ તસવીરમાં વરૂણ ધવન સાથે અબ્દુલ ભાઈ

  તારક મહેતા શૉમાં અવાર-નવાર બૉલીવુડ ફિલ્મના પ્રમોશન માટે સેલિબ્રિટીઝ આવતા હોય છે. જુઓ તસવીરમાં વરૂણ ધવન સાથે અબ્દુલ ભાઈ

  21/25
 • ગોગી પુત્તર અને રોશનસિંહ સોઢી સાથે અબ્દુલ મિયા

  ગોગી પુત્તર અને રોશનસિંહ સોઢી સાથે અબ્દુલ મિયા

  22/25
 • 'ચલ બેટા સેલ્ફી લે લે રે': સલમાન ખાન, સોહેલ ખાન, નટુ કાકા સાથે સેલ્ફી લઈ રહેલા અબ્દુલ ભાઈ

  'ચલ બેટા સેલ્ફી લે લે રે': સલમાન ખાન, સોહેલ ખાન, નટુ કાકા સાથે સેલ્ફી લઈ રહેલા અબ્દુલ ભાઈ

  23/25
 • પોતાના બર્થ-ડેનો કેક કટ કરતા અબ્દુલ ભાઈ

  પોતાના બર્થ-ડેનો કેક કટ કરતા અબ્દુલ ભાઈ

  24/25
 • કૉમેડી કિંગ કપિલ શર્મા સાથે શરદ સંકલા

  કૉમેડી કિંગ કપિલ શર્મા સાથે શરદ સંકલા

  25/25
 • loading...

ફોટોઝ વિશે

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. અબ્દુલનો રોલ ભજવનારા શરદ સંકલા ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધારે સમયથી લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે. શરદનો જન્મ 19 જૂને 1965એ મુંબઈમાં થયો છે. આજે એમના જન્મદિવસે વાત કરીએ એમની લાઈફસ્ટાઈલ વિશે.

તસવીર સૌજન્ય - શરદ સંકલા ઈન્સ્ટાગ્રામ

First Published: 19th May, 2020 07:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK