જુઓ Bigg Boss 13ના પહેલા અઠવાડિયાના ઉતાર-ચડાવ તસવીરોમાં....

Published: Oct 06, 2019, 13:56 IST | Falguni Lakhani
 • બિગ બૉસની 13મી સિઝનમાં નવા નિયમો જોવા મળી રહ્યા છે. જેમાં પ્રતિસ્પર્ધીઓને એકબીજા સાથે બેડ શેર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

  બિગ બૉસની 13મી સિઝનમાં નવા નિયમો જોવા મળી રહ્યા છે. જેમાં પ્રતિસ્પર્ધીઓને એકબીજા સાથે બેડ શેર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

  1/15
 • કેટલાક લોકો માટે બેડ શેર કરવો અઘરું હતું. તો કેટલાક લોકોએ તેને પ્રેમથી સ્વીકાર્યું.

  કેટલાક લોકો માટે બેડ શેર કરવો અઘરું હતું. તો કેટલાક લોકોએ તેને પ્રેમથી સ્વીકાર્યું.

  2/15
 • આ વખતે અમીષા પટેલને ઘરની માલકિન બનાવવામાં આવી છે. જેણે પહેલા જ દિવસે પ્રતિસ્પર્ધીઓને પોતાના ભોજન માટે એક ટાસ્ક કરાવ્યું. જેમાં તેમણે પોતાના મોઢાથી વસ્તુઓને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડવાની હતી.

  આ વખતે અમીષા પટેલને ઘરની માલકિન બનાવવામાં આવી છે. જેણે પહેલા જ દિવસે પ્રતિસ્પર્ધીઓને પોતાના ભોજન માટે એક ટાસ્ક કરાવ્યું. જેમાં તેમણે પોતાના મોઢાથી વસ્તુઓને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડવાની હતી.

  3/15
 • શેહનાઝ અને દેવોલીના માલકિને આપેલો ટાસ્ક કરતા સમયે. ઘરના સભ્યોએ તેને પૂર્ણ કરવાનો પુરો પ્રયાસ કર્યો હતો.

  શેહનાઝ અને દેવોલીના માલકિને આપેલો ટાસ્ક કરતા સમયે. ઘરના સભ્યોએ તેને પૂર્ણ કરવાનો પુરો પ્રયાસ કર્યો હતો.

  4/15
 • બીજા ટાસ્ક માલકિન ચાહતી હૈમાં છોકરીઓને બે છોકરાઓ ચૂઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને તેમની ફર્સ્ટ ઈમ્પ્રેશન તેમની ચેસ્ટ પર લકવાની હતી. છોકરાઓને બાદમાં તેમના પર્ફોર્મન્સ માટે બ્લેક હાર્ટ આપવામાં આવ્યું હતું.

  બીજા ટાસ્ક માલકિન ચાહતી હૈમાં છોકરીઓને બે છોકરાઓ ચૂઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને તેમની ફર્સ્ટ ઈમ્પ્રેશન તેમની ચેસ્ટ પર લકવાની હતી. છોકરાઓને બાદમાં તેમના પર્ફોર્મન્સ માટે બ્લેક હાર્ટ આપવામાં આવ્યું હતું.

  5/15
 • સિલેક્ટ કરવામાં આવેલા છોકરાઓએ છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે ટાસ્ક કરવાના હતા. જેમાં સિદ્ધાર્થ શુક્લાએ સૌનું સારી રીતે મનોરંજન કર્યું હતું.

  સિલેક્ટ કરવામાં આવેલા છોકરાઓએ છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે ટાસ્ક કરવાના હતા. જેમાં સિદ્ધાર્થ શુક્લાએ સૌનું સારી રીતે મનોરંજન કર્યું હતું.

  6/15
 • પહેલા જ અઠવાડિયામાં અનેક વિવાદો અને ઝઘડાઓ જોવા મળ્યા. જેની શરૂઆત પારસ છાબરા, સિદ્ધાર્થ દે અને અઝીમ રિયાઝે કરી.

  પહેલા જ અઠવાડિયામાં અનેક વિવાદો અને ઝઘડાઓ જોવા મળ્યા. જેની શરૂઆત પારસ છાબરા, સિદ્ધાર્થ દે અને અઝીમ રિયાઝે કરી.

  7/15
 • બીજા દિવસે વધુ ડ્રામા અને ઝઘડાઓ જોવા મળ્યા. જેમાં ચાના વધુ વપરાશને લઈને બબાલ થઈ.

  બીજા દિવસે વધુ ડ્રામા અને ઝઘડાઓ જોવા મળ્યા. જેમાં ચાના વધુ વપરાશને લઈને બબાલ થઈ.

  8/15
 • પારસ અને શહેનાઝ પર રાશન મેનેજ ન કરવાનો પણ આરોપ લાગ્યા. જે બાદ શહેનાઝ લાગણીશીલ થઈ ગઈ હતી.

  પારસ અને શહેનાઝ પર રાશન મેનેજ ન કરવાનો પણ આરોપ લાગ્યા. જે બાદ શહેનાઝ લાગણીશીલ થઈ ગઈ હતી.

  9/15
 • બિગ બૉસના પહેલા લક્ઝરી બજેટ ટાસ્ક બીબી હૉસ્પિટલમાં પણ ડ્રામ જોવા મળ્યો. જેમાં પ્રતિસ્પર્ધીઓ પર બીજી ટીમના સભ્યોએ કાદવ પણ નાખ્યો.

  બિગ બૉસના પહેલા લક્ઝરી બજેટ ટાસ્ક બીબી હૉસ્પિટલમાં પણ ડ્રામ જોવા મળ્યો. જેમાં પ્રતિસ્પર્ધીઓ પર બીજી ટીમના સભ્યોએ કાદવ પણ નાખ્યો.

  10/15
 • આના કરતા વધારે ગંદુ શું હોય શકે?

  આના કરતા વધારે ગંદુ શું હોય શકે?

  11/15
 • જો કે ટાસ્કમાં માહિરાને બ્લીચ લગાવવામાં આવતા તે અપસેટ થઈ ગઈ અને જેવું ટાસ્ક ખતમ થયું કે તરત શેફાલી અને સિદ્ધાર્થ વચ્ચે ઝઘડો થઈ ગયો, બંનેએ એક બીજા પર અનેક આરોપો પણ લગાવ્યા.

  જો કે ટાસ્કમાં માહિરાને બ્લીચ લગાવવામાં આવતા તે અપસેટ થઈ ગઈ અને જેવું ટાસ્ક ખતમ થયું કે તરત શેફાલી અને સિદ્ધાર્થ વચ્ચે ઝઘડો થઈ ગયો, બંનેએ એક બીજા પર અનેક આરોપો પણ લગાવ્યા.

  12/15
 • સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિના સંબંધોની અનેક વાર ચર્ચા થઈ છે. જો કે બંને વચ્ચે કાંઈ હોય કે નહીં એ ખબર નથી પરંતુ શોમાં તો કાંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

  સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિના સંબંધોની અનેક વાર ચર્ચા થઈ છે. જો કે બંને વચ્ચે કાંઈ હોય કે નહીં એ ખબર નથી પરંતુ શોમાં તો કાંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

  13/15
 • અંતમાં પ્રતિસ્પર્ધીઓએ ક્વીન માટે એક નામ આપવાનું હતું. જેમાં દેવોલીનાને સૌથી વધુ મત મળ્યા. જો કે શેફાલી તેમાં સહમત ન થઈ. જેના કારણે ઘણી બહેસ થઈ.

  અંતમાં પ્રતિસ્પર્ધીઓએ ક્વીન માટે એક નામ આપવાનું હતું. જેમાં દેવોલીનાને સૌથી વધુ મત મળ્યા. જો કે શેફાલી તેમાં સહમત ન થઈ. જેના કારણે ઘણી બહેસ થઈ.

  14/15
 • આમ, બિગ બૉસનું પહેલું અઠવાડિયું જ ઉતાર ચડાવથી ભરપુર રહ્યું. જોવાનું એ રહેશે કે હવે આગળના દિવસોમાં શું થાય છે.

  આમ, બિગ બૉસનું પહેલું અઠવાડિયું જ ઉતાર ચડાવથી ભરપુર રહ્યું. જોવાનું એ રહેશે કે હવે આગળના દિવસોમાં શું થાય છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બિગ બૉસની નવી સિઝન શરૂ થયાને એક અઠવાડિયું વીતી ગયું છે. શું તમે વ્યસ્ત હોવાના કારણે બિગ બૉસ નથી જોઈ શક્યા? કાંઈ વાંધો નહીં. અમે તમને જણાવીશું બિગ બૉસની તમામ અપડેટ્સ.
તસવીર સૌજન્યઃ PR/Instagram and Twitter handle of Colors TV

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK