રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

Updated: May 03, 2020, 10:53 IST | Sheetal Patel
 • દૂરદર્શન પર ઉત્તર રામાયણની શરૂઆત થઈ ગઈ છે. એ સાથે જ રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત લવ-કુશની વાર્તા 32 વર્ષો બાદ ટીવી પર પાછી જોવા મળી રહી છે.

  દૂરદર્શન પર ઉત્તર રામાયણની શરૂઆત થઈ ગઈ છે. એ સાથે જ રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત લવ-કુશની વાર્તા 32 વર્ષો બાદ ટીવી પર પાછી જોવા મળી રહી છે.

  1/20
 • ફૅન્સને બધા પાત્રો વિશે ઘણી જાણકારી મેળવવી છે. તો આજે વાત કરવાના છે રામાયણના કુશ વિશે, જેનું અસલી નામ સ્વપ્નિલ જોશી  છે.

  ફૅન્સને બધા પાત્રો વિશે ઘણી જાણકારી મેળવવી છે. તો આજે વાત કરવાના છે રામાયણના કુશ વિશે, જેનું અસલી નામ સ્વપ્નિલ જોશી  છે.

  2/20
 • સ્વપ્નિલ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તસવીરમાં - સ્વપ્નિલની કૃષ્ણા રૂપમાં એક ઝલક

  સ્વપ્નિલ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તસવીરમાં - સ્વપ્નિલની કૃષ્ણા રૂપમાં એક ઝલક

  3/20
 • કુશનું પાત્ર ભજવ્યા બાદ સ્વપ્નિલ ઘણા પોપ્યુલર થયા હતા. રામાનંદ સાગરના ઉત્તર રામાયણ શૉ બાદ સ્વપ્નિલને આગામી શૉ કૃષ્ણા માટે પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો.

  કુશનું પાત્ર ભજવ્યા બાદ સ્વપ્નિલ ઘણા પોપ્યુલર થયા હતા. રામાનંદ સાગરના ઉત્તર રામાયણ શૉ બાદ સ્વપ્નિલને આગામી શૉ કૃષ્ણા માટે પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો.

  4/20
 • સ્વપ્નિલ જોશીએ બાળપણમાં કુશનો રોલ ભજવ્યો હતો. તે સમયે કુશ 9 વર્ષના હતા. આ સ્વપ્નિલનો ડેબ્યૂ શૉ હતો.

  સ્વપ્નિલ જોશીએ બાળપણમાં કુશનો રોલ ભજવ્યો હતો. તે સમયે કુશ 9 વર્ષના હતા. આ સ્વપ્નિલનો ડેબ્યૂ શૉ હતો.

  5/20
 • સ્વપ્નિલે કૃષ્ણાના બાળપણનો રોલ ભજવ્યો હતો. એના બાદ એમણે ટીવીથી બ્રેક લીધો હતો. લાંબા સમય બાદ તે સ્ક્રીન પર પાછા ફર્યા હતા અને કેટલાક શૉમાં પણ કામ કર્યું હતું.

  સ્વપ્નિલે કૃષ્ણાના બાળપણનો રોલ ભજવ્યો હતો. એના બાદ એમણે ટીવીથી બ્રેક લીધો હતો. લાંબા સમય બાદ તે સ્ક્રીન પર પાછા ફર્યા હતા અને કેટલાક શૉમાં પણ કામ કર્યું હતું.

  6/20
 • એમણે 'હદ કર દી', 'અમાનત', 'જિસ દેશ મેં નિકલા હોગા ચાંદ' વગેરે ટીવી શૉમાં કામ કર્યું હતું.

  એમણે 'હદ કર દી', 'અમાનત', 'જિસ દેશ મેં નિકલા હોગા ચાંદ' વગેરે ટીવી શૉમાં કામ કર્યું હતું.

  7/20
 • સ્વપ્નિલે સતત ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો સિવાય તેમણે મરાઠી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

  સ્વપ્નિલે સતત ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો સિવાય તેમણે મરાઠી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

  8/20
 • સ્વપ્નિલે કૉમેડી શૉથી લઈને ડ્રામા સીરિયલમાં કામ કર્યું છે. 

  સ્વપ્નિલે કૉમેડી શૉથી લઈને ડ્રામા સીરિયલમાં કામ કર્યું છે. 

  9/20
 • એમનો છેલ્લો શૉ હતો 'નં. 1 યારી'. આ શૉને સ્વપ્નિલે હોસ્ટ કર્યો હતો. આ શૉ વર્ષ 2019માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

  એમનો છેલ્લો શૉ હતો 'નં. 1 યારી'. આ શૉને સ્વપ્નિલે હોસ્ટ કર્યો હતો. આ શૉ વર્ષ 2019માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

  10/20
 • સ્વપ્નિલની છેલ્લી ફિલ્મનું નામ મોગરા ફુલાલા હતું. આ એક મરાઠી મૂવી હતી. તેઓ મરાઠી ફિલ્મોની ઘણી મોટી હસ્તી છે.

  સ્વપ્નિલની છેલ્લી ફિલ્મનું નામ મોગરા ફુલાલા હતું. આ એક મરાઠી મૂવી હતી. તેઓ મરાઠી ફિલ્મોની ઘણી મોટી હસ્તી છે.

  11/20
 • ઉત્તર રામાયણ સીરિયલમાં કુશના રોલથી સ્વપ્નિલને ફૅન્સનો ઘણા પ્રેમ મળ્યો છે.

  ઉત્તર રામાયણ સીરિયલમાં કુશના રોલથી સ્વપ્નિલને ફૅન્સનો ઘણા પ્રેમ મળ્યો છે.

  12/20
 • શ્રી કૃષ્ણામાં સીરિયલમાં કૃષ્ણના રોલ ભજવવાથી અસલ જીવનમાં લોકો સ્વપ્નિલની ભગવાનની જેમ પૂજા કરતા હતા.

  શ્રી કૃષ્ણામાં સીરિયલમાં કૃષ્ણના રોલ ભજવવાથી અસલ જીવનમાં લોકો સ્વપ્નિલની ભગવાનની જેમ પૂજા કરતા હતા.

  13/20
 • હિન્દી બૉલીવુડ ફિલ્મ ગુલામ-ઈ-મુશ્તફમાં નાના પાટેકર અને રવીના ટંડન સાથે સ્વપ્નિલ જોશી પણ જોવા મળ્યો હતો. કૃષ્ણા સીરિયલ બાદ એમણે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

  હિન્દી બૉલીવુડ ફિલ્મ ગુલામ-ઈ-મુશ્તફમાં નાના પાટેકર અને રવીના ટંડન સાથે સ્વપ્નિલ જોશી પણ જોવા મળ્યો હતો. કૃષ્ણા સીરિયલ બાદ એમણે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

  14/20
 • મહારાષ્ટ્રમાં જન્મેલા સ્વપ્નિલ જોષીએ મુંબઈ યૂનિવર્સિટીથી કૉમર્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાથે જ લૉની ડિગ્રી પણ લીધી છે.

  મહારાષ્ટ્રમાં જન્મેલા સ્વપ્નિલ જોષીએ મુંબઈ યૂનિવર્સિટીથી કૉમર્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાથે જ લૉની ડિગ્રી પણ લીધી છે.

  15/20
 • સ્વપ્નિલ જોશીએ ટીવી, હિન્દી ફિલ્મો અને મરાઠી ફિલ્મોમાં અને ધારાવાહિકમાં કામ પણ કર્યું છે અને આજે તે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ખૂબ મોટું નામ છે.

  સ્વપ્નિલ જોશીએ ટીવી, હિન્દી ફિલ્મો અને મરાઠી ફિલ્મોમાં અને ધારાવાહિકમાં કામ પણ કર્યું છે અને આજે તે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ખૂબ મોટું નામ છે.

  16/20
 • રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનારી દીપિકા ચિખલિયાએ હાલ પોતાના ઑનસ્ક્રીન દીકરો એટલે કુશના ઘણા વખાણ કર્યા અને કહ્યું કે તે ઘણો ગુડ લૂકિંગ છે.

  રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનારી દીપિકા ચિખલિયાએ હાલ પોતાના ઑનસ્ક્રીન દીકરો એટલે કુશના ઘણા વખાણ કર્યા અને કહ્યું કે તે ઘણો ગુડ લૂકિંગ છે.

  17/20
 • સીતા મૈયાએ વધુમાં એ પણ કહ્યું કે સ્વપ્નિલ હંમેશાથી જાણતા હતા કે તેઓ એક્ટર બનશે

  સીતા મૈયાએ વધુમાં એ પણ કહ્યું કે સ્વપ્નિલ હંમેશાથી જાણતા હતા કે તેઓ એક્ટર બનશે

  18/20
 • ઉત્તર રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થવાના સમાચાર સાંભળીને સ્વપ્નિલ જોશી ઘણા ખુશ થયા હતા. 

  ઉત્તર રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થવાના સમાચાર સાંભળીને સ્વપ્નિલ જોશી ઘણા ખુશ થયા હતા. 

  19/20
 • દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ રહેલી ઉત્તર રામાયણ સીરિયલને જોરદાર વ્યૂઅરશિપ મળી રહી છે. રામાયણ અને મહાભારત જેવી 90 દાયકાના ઐતિહાસિક શૉઝે ફરીથી દૂરદર્શનને ટોપ ચેનલ્સની રેન્કમાં નબંર વન પર લાવી દીધી છે. ઉત્તર રામાયણમાં રામના પુત્ર કુશનો રોલ સ્વપ્નિલ જોશીએ ભજવ્યો હતો.

  દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ રહેલી ઉત્તર રામાયણ સીરિયલને જોરદાર વ્યૂઅરશિપ મળી રહી છે. રામાયણ અને મહાભારત જેવી 90 દાયકાના ઐતિહાસિક શૉઝે ફરીથી દૂરદર્શનને ટોપ ચેનલ્સની રેન્કમાં નબંર વન પર લાવી દીધી છે. ઉત્તર રામાયણમાં રામના પુત્ર કુશનો રોલ સ્વપ્નિલ જોશીએ ભજવ્યો હતો.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરની રામાયણ સીરિયલે વર્ષો બાદ પણ લોકપ્રિયતાના મામલે બાકી બધી સીરિયલોને પણ પાછળ છોડી દીધી છે. હાલ ઉત્તર રામાયણની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં લવ-કુશની વાર્તા વિસ્તારથી જોવા મળી રહી છે. એવામાં સીરિયલના બાળ કલાકાર ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. તો આજે આપણે વાત કરવાના છીએ ઉત્તર રામાયણમાં કુશનું પાત્ર ભજવનાર સ્વપ્નિલ જોશી વિશે, જે છે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફૅમસ એક્ટર.. જુઓ તસવીરો

તસવીર સૌજન્ય- સ્વપ્નિલ જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK