Priyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Updated: Jul 17, 2019, 09:29 IST | Sheetal Patel
  • ઈચ્છાપ્યારી નાગિન સીરિયલ થકી પ્રિયલ ગોર તથા મિશ્કત વર્મા નામના કલાકારને ખૂબ લોકચાહના પ્રાપ્ત થઈ છે.

    ઈચ્છાપ્યારી નાગિન સીરિયલ થકી પ્રિયલ ગોર તથા મિશ્કત વર્મા નામના કલાકારને ખૂબ લોકચાહના પ્રાપ્ત થઈ છે.

    1/30
  • સોની ટીવી પર આવતી સીરિયલ ‘દેખા એક ખ્વાબ’માં રાજકુમારી માન્યતાનું પાત્ર ભજવતી પ્રિયલ ગોર મૂળ ગુજરાતના મોડાસા પાસેના સરડોઈ ગામની બ્રાહ્મણ છે. 

    સોની ટીવી પર આવતી સીરિયલ ‘દેખા એક ખ્વાબ’માં રાજકુમારી માન્યતાનું પાત્ર ભજવતી પ્રિયલ ગોર મૂળ ગુજરાતના મોડાસા પાસેના સરડોઈ ગામની બ્રાહ્મણ છે. 

    2/30
  • 'માયા 2’ ની એક્ટ્રેસ પ્રિયલ ગોરે પોતાના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેસ્બિયન ગર્લ્સ કિસ કરતા એક વીડિયો વાયરલ થયો હતો.

    'માયા 2’ ની એક્ટ્રેસ પ્રિયલ ગોરે પોતાના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેસ્બિયન ગર્લ્સ કિસ કરતા એક વીડિયો વાયરલ થયો હતો.

    3/30
  • પ્રિયલ ગોર આ પહેલાં ‘રામ મિલાઈ જોડી’ અને ‘અમ્માજી કી ગલી’માં અભિનય કરી ચૂકી છે. 

    પ્રિયલ ગોર આ પહેલાં ‘રામ મિલાઈ જોડી’ અને ‘અમ્માજી કી ગલી’માં અભિનય કરી ચૂકી છે. 

    4/30
  • હે રૂપમાં ઈતના સાદાપન તો કિતના સુંદર હોગા મન- મરૂન કલરના ડ્રેસમાં લાઈટ જ્વેલરી પહેરી ઘણી સુંદર લાગી રહી છે પ્રિયલ

    હે રૂપમાં ઈતના સાદાપન તો કિતના સુંદર હોગા મન- મરૂન કલરના ડ્રેસમાં લાઈટ જ્વેલરી પહેરી ઘણી સુંદર લાગી રહી છે પ્રિયલ

    5/30
  • ‘માયા 2’ને લેસ્બિયન ગર્લ્સની સ્ટોરી પર આધારિત હતી. 

    ‘માયા 2’ને લેસ્બિયન ગર્લ્સની સ્ટોરી પર આધારિત હતી. 

    6/30
  • મુંબઈમાં જ જન્મી અને મોટી થયેલી પ્રિયલના જીવનમાં હમણાં તો કોઈ નથી, પણ લગ્ન ક્યારે કરવાં એ પ્રત્યે તે ખૂબ ક્લિયર છે.

    મુંબઈમાં જ જન્મી અને મોટી થયેલી પ્રિયલના જીવનમાં હમણાં તો કોઈ નથી, પણ લગ્ન ક્યારે કરવાં એ પ્રત્યે તે ખૂબ ક્લિયર છે.

    7/30
  • પ્રિયલ ગોર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી સુંદર તસવીર શૅર કરતી રહે છે.

    પ્રિયલ ગોર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી સુંદર તસવીર શૅર કરતી રહે છે.

    8/30
  • સિલ્વર ડ્રેસ સાથે બ્લેક જાકેટમાં પ્રિયલનો સેક્સી લૂક

    સિલ્વર ડ્રેસ સાથે બ્લેક જાકેટમાં પ્રિયલનો સેક્સી લૂક

    9/30
  • પ્રિયલની માતા ઈચ્છતા હતા કે પ્રિયલ અભિનેત્રી બને. 

    પ્રિયલની માતા ઈચ્છતા હતા કે પ્રિયલ અભિનેત્રી બને. 

    10/30
  • તેણે પાકિસ્તાની શૉ મેડવેન્ચર્સમાં પણ ભાગ લીધો હતો.

    તેણે પાકિસ્તાની શૉ મેડવેન્ચર્સમાં પણ ભાગ લીધો હતો.

    11/30
  • પ્રિયલે પોતાના કરિયરની શરૂઆત 2010માં 'Ram Milaayi Jodi'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    પ્રિયલે પોતાના કરિયરની શરૂઆત 2010માં 'Ram Milaayi Jodi'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    12/30
  • સાથે જ 2010માં એક મિત્ર દ્વારા તેને ડિઝ્ની ચેનલમાં Ishaan: Sapno Ko Awaaz Deમાં પણ પ્રિયલ જોવા મળી હતી.

    સાથે જ 2010માં એક મિત્ર દ્વારા તેને ડિઝ્ની ચેનલમાં Ishaan: Sapno Ko Awaaz Deમાં પણ પ્રિયલ જોવા મળી હતી.

    13/30
  • 15 દિવસની અંદર એણે ઝી ટીવીના શૉમાં રામ મિલાય જોડીમાં મોનાની ભૂમિકા ભજવી હતી.

    15 દિવસની અંદર એણે ઝી ટીવીના શૉમાં રામ મિલાય જોડીમાં મોનાની ભૂમિકા ભજવી હતી.

    14/30
  • ગાડી પર બેસી મસ્ત અંદાજમાં પોઝ આપતી પ્રિયલ

    ગાડી પર બેસી મસ્ત અંદાજમાં પોઝ આપતી પ્રિયલ

    15/30
  • પ્રિયલે 17 વર્ષની ઉંમરે સીરિયલ 'દેખા એક ખ્વાબ'માં માન્યતાનો રોલ ભજવ્યો હતો. 

    પ્રિયલે 17 વર્ષની ઉંમરે સીરિયલ 'દેખા એક ખ્વાબ'માં માન્યતાનો રોલ ભજવ્યો હતો. 

    16/30
  • જુઓ તસવીરમાં પ્રિયલ ગોરનો બ્યૂટિફૂલ લૂક

    જુઓ તસવીરમાં પ્રિયલ ગોરનો બ્યૂટિફૂલ લૂક

    17/30
  • ફૂકેતના બીચ પર સેક્સી અંદાજમાં પ્રિયલ ગોર

    ફૂકેતના બીચ પર સેક્સી અંદાજમાં પ્રિયલ ગોર

    18/30
  • પ્રિયલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ અપલોડ કરતી રહે છે.

    પ્રિયલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ અપલોડ કરતી રહે છે.

    19/30
  • પ્રિયલ 'Baat Hamari Pakki Hai' અને 'Ammaji Ki Galli'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

    પ્રિયલ 'Baat Hamari Pakki Hai' અને 'Ammaji Ki Galli'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

    20/30
  • કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ કરીને લોકોને ઘાયલ કરતી પ્રિયલ

    કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ કરીને લોકોને ઘાયલ કરતી પ્રિયલ

    21/30
  • તમે પ્રિયલનો આ સુંદર લૂક કેરી કરી શકો છો સાથે વેવી હેરમાં તમે પણ પ્રિયલ જેવા લાગશો

    તમે પ્રિયલનો આ સુંદર લૂક કેરી કરી શકો છો સાથે વેવી હેરમાં તમે પણ પ્રિયલ જેવા લાગશો

    22/30
  • શૂટિંગ દરમિયાન દુલ્હનના અવતારમાં પ્રિયલ Awesome લાગી રહી છે.

    શૂટિંગ દરમિયાન દુલ્હનના અવતારમાં પ્રિયલ Awesome લાગી રહી છે.

    23/30
  • પ્રિયલ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ 'માયા 2'માં જોવા મળી હતી.

    પ્રિયલ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ 'માયા 2'માં જોવા મળી હતી.

    24/30
  • પ્રિયલ ગોરનો લિપ કિસ કરતા વીડિયોને યૂ-ટ્યૂબ પર ઘણા વ્યૂઝ મળ્યા હતા.

    પ્રિયલ ગોરનો લિપ કિસ કરતા વીડિયોને યૂ-ટ્યૂબ પર ઘણા વ્યૂઝ મળ્યા હતા.

    25/30
  • વેબસીરીઝમાં લીડ એક્ટ્રેસ ‘કુમકુમ ભાગ્ય’ સ્ટાર લીના જુમાની અને પ્રિયલ ગોર જોવા મળ્યા હતા.

    વેબસીરીઝમાં લીડ એક્ટ્રેસ ‘કુમકુમ ભાગ્ય’ સ્ટાર લીના જુમાની અને પ્રિયલ ગોર જોવા મળ્યા હતા.

    26/30
  • ઈચ્છાપ્યારી નાગિનમાં પ્રિયલનો નાગિનનો રોલ ઘણો ફૅમસ થયો હતો અને તેની એક્ટિંગથી લોકોના મન મોહી લીધા હતા.

    ઈચ્છાપ્યારી નાગિનમાં પ્રિયલનો નાગિનનો રોલ ઘણો ફૅમસ થયો હતો અને તેની એક્ટિંગથી લોકોના મન મોહી લીધા હતા.

    27/30
  • પ્રિયલનો સ્ટાઈલિશ લૂક

    પ્રિયલનો સ્ટાઈલિશ લૂક

    28/30
  • પ્રિયલ પંજાબી, તેલુગુ અને મલાયલમ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

    પ્રિયલ પંજાબી, તેલુગુ અને મલાયલમ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

    29/30
  • નાની ઉંમરમાં ઘણી સફળતા મળી છે પ્રિયલને

    નાની ઉંમરમાં ઘણી સફળતા મળી છે પ્રિયલને

    30/30
  • loading...

ફોટોઝ વિશે

પ્રિયલ ગોર એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. ગુજરાતી પરિવારમાં ઉછરેલી પ્રિયલ ફૅમસ ટીવી સીરિયલ 'ઈચ્છાપ્યારી નાગિન'માં તેણે નાગિનનો રોલ ભજવ્યો હતો અને ત્યાર બાદ નાગિન નામથી પ્રખ્યાત થઈ ગઈ હતી તો આવો જાણીએ પ્રિયલ ગોરની ફિલ્મી જર્નીની મુલાકાત લઈએ. જુઓ તસવીરોમાં તેનો સુંદર અંદાજ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK