પ્રાચી શાહ પંડયાઃસાડીમાં ગોર્જિયસ લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

Updated: Apr 25, 2019, 11:51 IST | Bhavin
 • ગુજરાતી અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યા નાનકડા પડદાનું જાણીતું નામ છે. પ્રાચી શાહ પંડ્યાના નામે સ્વાભિમાન, પિયા કા ઘર, ક્યુંકી સાસ ભી કભી બહુ થી જેવી સિરીયલ્સ બોલે છે. 

  ગુજરાતી અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યા નાનકડા પડદાનું જાણીતું નામ છે. પ્રાચી શાહ પંડ્યાના નામે સ્વાભિમાન, પિયા કા ઘર, ક્યુંકી સાસ ભી કભી બહુ થી જેવી સિરીયલ્સ બોલે છે. 

  1/17
 • પ્રાચી શાહ પંડ્યા બોલીવુડમાં પણ નોંધપાત્ર ફિલ્મો કરી ચૂકી છે. છેલ્લે તે તાપસી પન્નુ અને રિશી કપૂરની ફિલ્મ 'મુલ્ક'માં દેખાયા હતા.

  પ્રાચી શાહ પંડ્યા બોલીવુડમાં પણ નોંધપાત્ર ફિલ્મો કરી ચૂકી છે. છેલ્લે તે તાપસી પન્નુ અને રિશી કપૂરની ફિલ્મ 'મુલ્ક'માં દેખાયા હતા.

  2/17
 • મુલ્ક ઉપરાંત આ એક્ટ્રેસ જુડવા 2, સનમ રે, રાજા નટવરલાલ, ABCD2, આકાશવાણી, સ્ટુડન્ટ ઓફ ધી યર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.    આ ફોટો પોસ્ટ કરીને પ્રાચી શાહે પોતાના મમ્મીને યાદ કર્યા હતા. સાથે જ કેપ્શન આપ્યું હતું,' Imitation is the best form of flattery! 😊🙏 Dressing and behaving exactly like mom, is unknowingly the best compliment that a daughter can give her mother'

  મુલ્ક ઉપરાંત આ એક્ટ્રેસ જુડવા 2, સનમ રે, રાજા નટવરલાલ, ABCD2, આકાશવાણી, સ્ટુડન્ટ ઓફ ધી યર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

   

  આ ફોટો પોસ્ટ કરીને પ્રાચી શાહે પોતાના મમ્મીને યાદ કર્યા હતા. સાથે જ કેપ્શન આપ્યું હતું,' Imitation is the best form of flattery! 😊🙏 Dressing and behaving exactly like mom, is unknowingly the best compliment that a daughter can give her mother'

  3/17
 • તો પ્રાચી શાહ પંડ્યા ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ'માં પણ લીડ રોલમાં દેખાઈ ચૂક્યા છે.  આ ફોટો સાથે પ્રાચી શાહ પંડ્યાએ પોલો કાઉલોનું આ સ્ટેટમેન્ટ લખ્યું હતું,'Elegance is achieved when , having discarded all superfluous things , we discover simplicity and concentration , The simpler the pose the better , The more sober the more beautiful . And what is simplicity ? It is the coming together of the true values of life”. ~ Paulo coelho '

  તો પ્રાચી શાહ પંડ્યા ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ'માં પણ લીડ રોલમાં દેખાઈ ચૂક્યા છે. 

  આ ફોટો સાથે પ્રાચી શાહ પંડ્યાએ પોલો કાઉલોનું આ સ્ટેટમેન્ટ લખ્યું હતું,'Elegance is achieved when , having discarded all superfluous things , we discover simplicity and concentration ,
  The simpler the pose the better ,
  The more sober the more beautiful .
  And what is simplicity ?
  It is the coming together of the true values of life”. ~ Paulo coelho '

  4/17
 • સાડીમાં પ્રાચીની સુંદરતા સાચે જ દીપી ઉઠે છે. ઓ ફોટો સાથે એક્ટ્રેસે કેપ્શન આપ્યું,'“ Learning how to be still , to really be still ... and let life happen - that stillness becomes a radiance “ ~ Morgan Freeman '

  સાડીમાં પ્રાચીની સુંદરતા સાચે જ દીપી ઉઠે છે.

  ઓ ફોટો સાથે એક્ટ્રેસે કેપ્શન આપ્યું,'“ Learning how to be still , to really be still ... and let life happen - that stillness becomes a radiance “ ~ Morgan Freeman '

  5/17
 • બ્લેક ઓલવેય્ઝ એટ્રેક્ટ્સ. આ વાક્ય પ્રાચી શાહના ફોટા પર સાચું સાબિત થાય છે.  આ કોલાજ સાથે અભિનેત્રીએ લખ્યું હતું,' Cause life is not just black or white. Truth is that shades of grey are present all around you.... Dont judge. Just experience. All colours are beautiful. 😇#shadesofgrey #sareelove #grey #indian #saree #ethnic #simplyme #happyme #blessed #actor #kathakdancer'

  બ્લેક ઓલવેય્ઝ એટ્રેક્ટ્સ. આ વાક્ય પ્રાચી શાહના ફોટા પર સાચું સાબિત થાય છે. 

  આ કોલાજ સાથે અભિનેત્રીએ લખ્યું હતું,' Cause life is not just black or white. Truth is that shades of grey are present all around you.... Dont judge. Just experience. All colours are beautiful. 😇#shadesofgrey #sareelove #grey #indian #saree #ethnic #simplyme #happyme #blessed #actor #kathakdancer'

  6/17
 •  બિંદી, બ્લેક સાડી અને નેકલેસ .... અને સુંદર સ્માઈલ ... છે ને એકદમ પ્રિટી વુમન ! આ કોલાજ સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Be realistic. Plan for a miracle “ ~ Osho '

   બિંદી, બ્લેક સાડી અને નેકલેસ .... અને સુંદર સ્માઈલ ... છે ને એકદમ પ્રિટી વુમન !

  આ કોલાજ સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Be realistic. Plan for a miracle “ ~ Osho '

  7/17
 • સાડી કોઈ પણ હોય, પ્રાચી શાહ પંડ્યા દરેક અવતારમાં દીપી ઉઠે છે.  આ ફોટો સાથે એક્ટ્રેસે લખ્યું હતું,'There’s a spiritual guide, who’s always by our side, watching over us, all the time. It’s only when we look over our shoulder, in a complete state of allowance, that we recognise a familiar presence. Sometimes also referred to, by some of us at least, as a Guru'

  સાડી કોઈ પણ હોય, પ્રાચી શાહ પંડ્યા દરેક અવતારમાં દીપી ઉઠે છે. 

  આ ફોટો સાથે એક્ટ્રેસે લખ્યું હતું,'There’s a spiritual guide, who’s always by our side, watching over us, all the time. It’s only when we look over our shoulder, in a complete state of allowance, that we recognise a familiar presence. Sometimes also referred to, by some of us at least, as a Guru'

  8/17
 • લાગે છે બ્લેક રંગ પ્રાચી શાહ પંડ્યાનો ફેવરેટ કલર છે. વધુ એક બ્લેક સારીમાં પણ પ્રાચી કયામત ફેલાવી રહ્યા છે.  આ ફોટો સાથે અભિનેત્રીએ લખ્યું હતું,'Breathing dreams like air ...😇 #breathe #dream #aspire #love #believe'

  લાગે છે બ્લેક રંગ પ્રાચી શાહ પંડ્યાનો ફેવરેટ કલર છે. વધુ એક બ્લેક સારીમાં પણ પ્રાચી કયામત ફેલાવી રહ્યા છે. 

  આ ફોટો સાથે અભિનેત્રીએ લખ્યું હતું,'Breathing dreams like air ...😇 #breathe #dream #aspire #love #believe'

  9/17
 • સ્વાભિમાન એક શ્રૃંગાર સિરીયલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મેળવ્યા બાદ પ્રાચીએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Thank you #goldawards2017 for this award '

  સ્વાભિમાન એક શ્રૃંગાર સિરીયલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મેળવ્યા બાદ પ્રાચીએ આ ફોટો પોસ્ટ કર્યો હતો.

  આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Thank you #goldawards2017 for this award '

  10/17
 • સ્વાભિમાન એક શૃંગારના સેટ પરથી એક ક્લિક  આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Real Jewels at the swabhimaan wedding 😍😇'

  સ્વાભિમાન એક શૃંગારના સેટ પરથી એક ક્લિક 

  આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'Real Jewels at the swabhimaan wedding 😍😇'

  11/17
 • એક્ટ્રેસ હોવાની સાથે સાથે પ્રાચી શાહ પંડ્યા ક્વોલિફાઈડ કથ્થક ડાન્સર પણ છે.  આ ફોટો સાથે કેપ્શન છે,' Simplicity is the key note of all true elegance ..." 😇'

  એક્ટ્રેસ હોવાની સાથે સાથે પ્રાચી શાહ પંડ્યા ક્વોલિફાઈડ કથ્થક ડાન્સર પણ છે. 

  આ ફોટો સાથે કેપ્શન છે,' Simplicity is the key note of all true elegance ..." 😇'

  12/17
 • આ ફોટો સાથે અભિનેત્રીએ લખ્યું હતું,'This day last year one of my most favourite shows started telecast ! Miss the show , my co - stars and the crew ..beautiful moments and memories '

  આ ફોટો સાથે અભિનેત્રીએ લખ્યું હતું,'This day last year one of my most favourite shows started telecast ! Miss the show , my co - stars and the crew ..beautiful moments and memories '

  13/17
 • મોદીઃ અ જર્ની ઓફ અ કોમન મેન વેબ સિરીઝનો એક સીન. આ વેબસિરીઝમાં પ્રાચી શાહ પંડ્યા પીએમ મોદીના માતાનું પાત્ર ભજવી રહ્યા છે.  આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'It’s only when we take care of our roots will our tree of originality flourish! Our culture, our scriptures and our values will help us retain, and connect, with our true identity. Let’s celebrate ourselves by going back to the basics. #onset #shoot #location #gujarat #proudtobeindian #saree #simplicity #basics #indianculture #knowyourroots #blessed #actor #kathakdancer'

  મોદીઃ અ જર્ની ઓફ અ કોમન મેન વેબ સિરીઝનો એક સીન. આ વેબસિરીઝમાં પ્રાચી શાહ પંડ્યા પીએમ મોદીના માતાનું પાત્ર ભજવી રહ્યા છે. 

  આ ફોટો સાથે પ્રાચી શાહે લખ્યું હતું,'It’s only when we take care of our roots will our tree of originality flourish! Our culture, our scriptures and our values will help us retain, and connect, with our true identity. Let’s celebrate ourselves by going back to the basics. #onset #shoot #location #gujarat #proudtobeindian #saree #simplicity #basics #indianculture #knowyourroots #blessed #actor #kathakdancer'

  14/17
 • પ્રાચી શાહ પંડ્યાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ નોંધાઈ ચૂક્યુ છે. એક મિનિટમાં 93 વખત ગોળ ફરવાનો રેકોર્ડ તેમના નામે બોલે છે.  તસવીરમાંઃપુત્રી ખિઆના સાથે પ્રાચી શાહ પંડ્યા 

  પ્રાચી શાહ પંડ્યાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ નોંધાઈ ચૂક્યુ છે. એક મિનિટમાં 93 વખત ગોળ ફરવાનો રેકોર્ડ તેમના નામે બોલે છે. 

  તસવીરમાંઃપુત્રી ખિઆના સાથે પ્રાચી શાહ પંડ્યા 

  15/17
 • આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,' Breathing dreams like air ...😇 #breathe #dream #aspire #love #believe'

  આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,' Breathing dreams like air ...😇 #breathe #dream #aspire #love #believe'

  16/17
 • આ ફોટો સાથે તેમણે લખ્યું હતું,'A graceful heart is a happier heart 😊'

  આ ફોટો સાથે તેમણે લખ્યું હતું,'A graceful heart is a happier heart 😊'

  17/17
 • loading...

ફોટોઝ વિશે

પ્રાચી શાહ પંડ્યા ગુજરાતી અભિનેત્રી છે. જે ગુજરાતી ફિલ્મ શુભ આરંભ સહિત બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો નાના પડદે તેમના નામે સંખ્યાબંધ સિરીયલો બોલે છે. આ ગુજરાતી એક્ટ્રેસની સુંદરતા સાડીમાં દીપી ઉઠે છે. જુઓ ફોટોઝ (Image Courtesy:Prachee shah paandya instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK