Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

Updated: Nov 04, 2019, 08:05 IST | Sheetal Patel
  • ‘નચ બલિયે 9’ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ થઈ ગયું છે અને તેમાં પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરીના હાથમાં ચેક તથા ટ્રોફી છે.

    ‘નચ બલિયે 9’ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ થઈ ગયું છે અને તેમાં પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરીના હાથમાં ચેક તથા ટ્રોફી છે.

    1/12
  • ઉલ્લેખનીય છે કે પ્રિન્સ તથા યુવિકાની લવસ્ટોરી સલમાન ખાનનો શો ‘બિગ બોસ’માં શરૂ થયો હતો.

    ઉલ્લેખનીય છે કે પ્રિન્સ તથા યુવિકાની લવસ્ટોરી સલમાન ખાનનો શો ‘બિગ બોસ’માં શરૂ થયો હતો.

    2/12
  • ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને વિવાદિ શૉ 'બિગ બોસ 9' પ્રિન્સ નરુલાએ જીત્યો હતો. 

    ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને વિવાદિ શૉ 'બિગ બોસ 9' પ્રિન્સ નરુલાએ જીત્યો હતો. 

    3/12
  • બિગ-બૉસના ઘરમાંથી બહાર નીકળ્યાં બાદ પ્રિન્સ નરુલા તથા યુવિકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 

    બિગ-બૉસના ઘરમાંથી બહાર નીકળ્યાં બાદ પ્રિન્સ નરુલા તથા યુવિકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 

    4/12
  • જો પ્રિન્સ નરુલા ‘નચ બલિયે 9’ જીતશે તો આ તેનો ચોથો રિયાલિટી શો હશે. 

    જો પ્રિન્સ નરુલા ‘નચ બલિયે 9’ જીતશે તો આ તેનો ચોથો રિયાલિટી શો હશે. 

    5/12
  • આ પહેલાં પ્રિન્સ ‘રોડિઝ 12’ તથા ‘સ્પ્લિટ્સવિલા 8’ તથા ‘બિગ બોસ 9’માં વિનર રહ્યો હતો.

    આ પહેલાં પ્રિન્સ ‘રોડિઝ 12’ તથા ‘સ્પ્લિટ્સવિલા 8’ તથા ‘બિગ બોસ 9’માં વિનર રહ્યો હતો.

    6/12
  • ફર્સ્ટ રનર-અપ જોડી અનિતા હસનંદાની તથા રોહિત બન્યા છે, જ્યારે સેકન્ડ રનર-અપ તરીકે વિશાલ સિંહ તથા મધુરીમા તુલીની જોડી રહી હતી.

    ફર્સ્ટ રનર-અપ જોડી અનિતા હસનંદાની તથા રોહિત બન્યા છે, જ્યારે સેકન્ડ રનર-અપ તરીકે વિશાલ સિંહ તથા મધુરીમા તુલીની જોડી રહી હતી.

    7/12
  • પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ટીવીના સૌથી જાણીતા કપલ છે, બંનેએ શોમાં શરૂઆતથી જ શાનદાર પર્ફોર્મન્સ આપીને ચાહકો તથા જજીસને ઈમ્પ્રેસ કર્યાં હતાં.

    પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ટીવીના સૌથી જાણીતા કપલ છે, બંનેએ શોમાં શરૂઆતથી જ શાનદાર પર્ફોર્મન્સ આપીને ચાહકો તથા જજીસને ઈમ્પ્રેસ કર્યાં હતાં.

    8/12
  • પ્રિન્સ અને યુવિકાએ માત્ર જજ જ નહીં દર્શકોને પણ પોતાના પર્ફોર્મન્સ દ્વારા ઈમ્પ્રેસ કરતા તેમને વિનર જાહેર કરાયા છે.

    પ્રિન્સ અને યુવિકાએ માત્ર જજ જ નહીં દર્શકોને પણ પોતાના પર્ફોર્મન્સ દ્વારા ઈમ્પ્રેસ કરતા તેમને વિનર જાહેર કરાયા છે.

    9/12
  • મધુરિમા તુલી અને વિશાલ સિંહ સેકન્ડ રનરઅપ બન્યા છે. નચ બલિયેમાં આ બન્નેની જર્ની બધા કરતા સૌથી વધારે ડ્રામેટિક રહી છે.

    મધુરિમા તુલી અને વિશાલ સિંહ સેકન્ડ રનરઅપ બન્યા છે. નચ બલિયેમાં આ બન્નેની જર્ની બધા કરતા સૌથી વધારે ડ્રામેટિક રહી છે.

    10/12
  • પ્રિન્સ અને યુવિકાના રોમાન્સની શરૂઆત ‘બિગ બોસ’ના ઘરમાં થઇ હતી. ત્યારબાદ તેઓ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્નાં હતાં.

    પ્રિન્સ અને યુવિકાના રોમાન્સની શરૂઆત ‘બિગ બોસ’ના ઘરમાં થઇ હતી. ત્યારબાદ તેઓ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્નાં હતાં.

    11/12
  • યુવિકા પણ એક પછી એક શોમાં પ્રિન્સ નરુલા સાથે દેખાતી રહી અને ત્યાર બાદ આ કપલ સતત ચર્ચામાં આવી રહી છે. 

    યુવિકા પણ એક પછી એક શોમાં પ્રિન્સ નરુલા સાથે દેખાતી રહી અને ત્યાર બાદ આ કપલ સતત ચર્ચામાં આવી રહી છે. 

    12/12
  • loading...

ફોટોઝ વિશે

Nach Baliye 9 શરૂ થયું ત્યારથી તેમાં ડ્રામા જોવા મળી રહ્યો છે. ઘણી વખત આ શૉ ચર્ચામાં રહ્યો છે.કન્ટેસ્ટન્ટ્સ અને બન્ને જજ વચ્ચે પણ અવાર-નવાર થયેલા ઝઘડાઓના કારણે શો સાસુ-વહુની સીરિયલ જેવો લાગી રહ્યો છે. જોકે આખરે તેના અંત સુધી પહોંચી ગયો છે. હવે નચ બલિયે 9ની વિનર જોડી પણ મળી ગઈ છે. પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડીએ નચ બલિયે 9નું ટાઈટલ જીતી લીધું છે અને ટ્રોફી સાથે 50 લાખનો ચેક પણ મળ્યો છે. તો જુઓ આ બન્ને સ્વીટ કપલની જર્ની તસવીરોમાં

તસવીર સૌજન્ય- Princenarula Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK