Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

Sep 17, 2019, 13:01 IST
  • પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

    પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

    1/12
  • નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

    નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

    2/12
  • બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

    બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

    3/12
  • વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

    વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

    4/12
  • વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

    વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

    5/12
  • 2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

    2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

    6/12
  • નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

    નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

    7/12
  • ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

    ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

    8/12
  • નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

    નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

    9/12
  • નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

    નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

    10/12
  • તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

    તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

    11/12
  • બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

    બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અને ટેલીવિઝનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં એક છે નિયા શર્મા. વર્ષ 2016 અને વર્ષ 2017માં તેને એશિયાની ટૉપ-50 સેક્સિએસ્ટ મહિલાઓમાંની એક હોવાનો ખિતાબ મળ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.2 મિલિયન ફૉલોઅર્સ છે. આ પૂરતું એ જણાવવા માટે કે તેના પ્રશંસકોમાં તેનો કેટલો ક્રેઝ છે. નિયા પણ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે તસવીરો શૅર કરતી હોય છે. આજે નિયા 29મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે ચાલો જાણીએ તેના જીવન વિશેની કેટલીક અંગત વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK