શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

Updated: Oct 08, 2019, 13:00 IST | Falguni Lakhani
 • રશ્મિ દેસાઈ બિગ બૉસની હાલની સિઝનમાં રશ્મિ દેસાઈ જોવા મળી રહી છે.

  રશ્મિ દેસાઈ
  બિગ બૉસની હાલની સિઝનમાં રશ્મિ દેસાઈ જોવા મળી રહી છે.

  1/14
 • અરવિંદ વેગડા બિગ બૉસની નવમી સિઝનમાં ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા જોવા મળ્યા હતા.

  અરવિંદ વેગડા
  બિગ બૉસની નવમી સિઝનમાં ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા જોવા મળ્યા હતા.

  2/14
 • કરિશ્મા તન્ના આ ખુબસૂરત ગુજરાતણ સિઝન 8માં ફર્સ્ટ રનર અપ રહી હતી. ઘરમાં તેનો અને ઉપેનનો રોમાન્સ ચર્ચાનું કારણ બન્યો હતો.

  કરિશ્મા તન્ના
  આ ખુબસૂરત ગુજરાતણ સિઝન 8માં ફર્સ્ટ રનર અપ રહી હતી. ઘરમાં તેનો અને ઉપેનનો રોમાન્સ ચર્ચાનું કારણ બન્યો હતો.

  3/14
 • ઉપેન પટેલ આ હેન્ડસમ હન્ક સિઝન 8માં ઘરમાં આવ્યો હતો અને કરિશ્મા સાથે તેનો સંબંધ પાંગર્યો હતો.

  ઉપેન પટેલ
  આ હેન્ડસમ હન્ક સિઝન 8માં ઘરમાં આવ્યો હતો અને કરિશ્મા સાથે તેનો સંબંધ પાંગર્યો હતો.

  4/14
 • એજાઝ ખાન એજાઝ પોતાના ગુસ્સા અને ઝઘડાને કારણે જાણીતો થયો હતો. જે સિઝન 7નો સેકન્ડ રનર-અપ હતો.

  એજાઝ ખાન
  એજાઝ પોતાના ગુસ્સા અને ઝઘડાને કારણે જાણીતો થયો હતો. જે સિઝન 7નો સેકન્ડ રનર-અપ હતો.

  5/14
 • ઉર્વશી ધોળકિયા ઉર્વશી સિઝન 6માં વિજેતા બની હતી. જાણીતી ટીવી અભિનેત્રીએ પોતાની ગેમના કારણે લોકોના દિલ જીત્યા હતા.

  ઉર્વશી ધોળકિયા
  ઉર્વશી સિઝન 6માં વિજેતા બની હતી. જાણીતી ટીવી અભિનેત્રીએ પોતાની ગેમના કારણે લોકોના દિલ જીત્યા હતા.

  6/14
 • આશ્કા ગોરડિયા આશ્કા બિગબૉસની સિઝન 6માં હતી. જેમાં તે પોતાની અદાના કારણે જાણીતી બની હતી.

  આશ્કા ગોરડિયા
  આશ્કા બિગબૉસની સિઝન 6માં હતી. જેમાં તે પોતાની અદાના કારણે જાણીતી બની હતી.

  7/14
 • ડેલનાઝ ઈરાની આ મીઠડી પારસી અભિનેત્રી બિગ બૉસની સિઝન 6માં હતી. જેમાં તે મોટાભાગે શાંત જોવા મળી હતી.

  ડેલનાઝ ઈરાની
  આ મીઠડી પારસી અભિનેત્રી બિગ બૉસની સિઝન 6માં હતી. જેમાં તે મોટાભાગે શાંત જોવા મળી હતી.

  8/14
 • વ્રજેશ હીરજી ગોલમાલ ફેમ જાણીતા અભિનેતા સિઝન 6માં જોવા મળ્યા હતા.

  વ્રજેશ હીરજી
  ગોલમાલ ફેમ જાણીતા અભિનેતા સિઝન 6માં જોવા મળ્યા હતા.

  9/14
 • કરિશ્મા કોટક બિગ બૉસની છઠ્ઠી સિઝનમાં કરિશ્મા કોટક જોવા મળી હતી. જે વિશાલ કરવાલ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

  કરિશ્મા કોટક
  બિગ બૉસની છઠ્ઠી સિઝનમાં કરિશ્મા કોટક જોવા મળી હતી. જે વિશાલ કરવાલ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

  10/14
 • અશ્મિત પટેલ અશ્મિત પટેલ બિગ બૉસીની ચોથી સિઝનમાં આવ્યો હતો. જે વીણા મલિક સાથેના સંબંધોના કારણે ચર્ચામાં આવ્યો હતો.

  અશ્મિત પટેલ
  અશ્મિત પટેલ બિગ બૉસીની ચોથી સિઝનમાં આવ્યો હતો. જે વીણા મલિક સાથેના સંબંધોના કારણે ચર્ચામાં આવ્યો હતો.

  11/14
 • બખ્તિયાર અને તનાઝ ઈરાની જાણીતા સેલિબ્રિટી કપલ બખ્તિયાર અને તનાઝ બિગબૉસની સિઝન 3માં એકસાથે જોવા મળ્યા હતા.

  બખ્તિયાર અને તનાઝ ઈરાની
  જાણીતા સેલિબ્રિટી કપલ બખ્તિયાર અને તનાઝ બિગબૉસની સિઝન 3માં એકસાથે જોવા મળ્યા હતા.

  12/14
 • કાશ્મિરા શાહ બિગ બૉસની સિઝન 1માં કાશ્મિરા જોવા મળી હતી. જે અડધી મહારાષ્ટ્રિયન અને અડધી ગુજરાતી છે.

  કાશ્મિરા શાહ
  બિગ બૉસની સિઝન 1માં કાશ્મિરા જોવા મળી હતી. જે અડધી મહારાષ્ટ્રિયન અને અડધી ગુજરાતી છે.

  13/14
 • બિગ બૉસની અત્યાર સુધીની સિઝનની વાત કરીએ તો છઠ્ઠી સિઝનમાં સૌથી વધુ એટલે કે પાંચ ગુજરાતીઓ બિગ બૉસના ઘરમાં હતા. જ્યારે પાંચમી સિઝનમાં એક પણ ગુજરાતી પ્રતિસ્પર્ધી નહોતો.

  બિગ બૉસની અત્યાર સુધીની સિઝનની વાત કરીએ તો છઠ્ઠી સિઝનમાં સૌથી વધુ એટલે કે પાંચ ગુજરાતીઓ બિગ બૉસના ઘરમાં હતા. જ્યારે પાંચમી સિઝનમાં એક પણ ગુજરાતી પ્રતિસ્પર્ધી નહોતો.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

બિગ બૉસની 13મી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જોવા મળી રહી છે રશ્મિ દેસાઈ. જે ગુજરાતી છે. તો ચાલો આજે અમને તમને જણાવીએ કે અત્યાર સુધીમાં કોણ કોણ એવું ગુજરાતી છે જે બિગ બૉસના ઘરમાં રહી ચુક્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK