ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

Updated: Sep 11, 2019, 15:03 IST | Falguni Lakhani
 • નાના પડદાના જાણીતા ચહેરાઓમાંથી એક એટલે જીયા માણેક. શું તમને ખબર છે કે ટેલીવુડની આ બબલી ગર્લ ગુજરાતી છે!

  નાના પડદાના જાણીતા ચહેરાઓમાંથી એક એટલે જીયા માણેક. શું તમને ખબર છે કે ટેલીવુડની આ બબલી ગર્લ ગુજરાતી છે!

  1/20
 • જીયા માણેકનો જન્મ અમદાવાદમાં થયો છે. તે અમદાવાદમાં જ મોટી થઈ અને ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું.

  જીયા માણેકનો જન્મ અમદાવાદમાં થયો છે. તે અમદાવાદમાં જ મોટી થઈ અને ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું.

  2/20
 • જીયાએ તેના એક્ટિંગ કરિઅરની શરૂઆત તે 17 વર્ષની હતી ત્યારથી કરી હતી.

  જીયાએ તેના એક્ટિંગ કરિઅરની શરૂઆત તે 17 વર્ષની હતી ત્યારથી કરી હતી.

  3/20
 • જીયાએ સૌથી પહેલા એક જાહેરાત કરી હતી. જે બાદ તેણે આ જ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું.

  જીયાએ સૌથી પહેલા એક જાહેરાત કરી હતી. જે બાદ તેણે આ જ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું.

  4/20
 • 2010માં જીયાએ રાહુલ અગ્રવાલની ફિલ્મ ના ઘર કે ના ઘાટકે થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં પરેશ રાવલ, ઓમ પુરી, રવિ કિશન જેવા સ્ટાર્સ પણ હતા.

  2010માં જીયાએ રાહુલ અગ્રવાલની ફિલ્મ ના ઘર કે ના ઘાટકે થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં પરેશ રાવલ, ઓમ પુરી, રવિ કિશન જેવા સ્ટાર્સ પણ હતા.

  5/20
 • આજ વર્ષે જીયાને નાના પડદે પણ મોટો બ્રેક મળ્યો. અને તે હતો સાથ નિભાના સાથિયા.

  આજ વર્ષે જીયાને નાના પડદે પણ મોટો બ્રેક મળ્યો. અને તે હતો સાથ નિભાના સાથિયા.

  6/20
 • સાથ નિભાના સાથિયામાં તેણે એક ગભરૂ, નિર્દોષ ગૃહિણીની ભૂમિકા ભજવી હતી. જેનાથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ.

  સાથ નિભાના સાથિયામાં તેણે એક ગભરૂ, નિર્દોષ ગૃહિણીની ભૂમિકા ભજવી હતી. જેનાથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ.

  7/20
 • ગોપી વહુ જ્યારે હસે તો તેના ચાહતો હસતા હતા, અને તેને કોઈ કાંઈ કહે તો તેના ચાહકોને ખોટું લાગતું હતું. તેની આટલી લોકપ્રિયતા હતી.

  ગોપી વહુ જ્યારે હસે તો તેના ચાહતો હસતા હતા, અને તેને કોઈ કાંઈ કહે તો તેના ચાહકોને ખોટું લાગતું હતું. તેની આટલી લોકપ્રિયતા હતી.

  8/20
 • 2010 થી 2012 સુધી જીયાએ આ સીરિયલ કરી અને બાદમાં તેણે આ શો છોડી દીધો.

  2010 થી 2012 સુધી જીયાએ આ સીરિયલ કરી અને બાદમાં તેણે આ શો છોડી દીધો.

  9/20
 • 2012માં જીયાએ ડાન્સ રિઆલિટી શો ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો.

  2012માં જીયાએ ડાન્સ રિઆલિટી શો ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો.

  10/20
 • 2012માં તેના ફાળે આવી સબ ટીવીની જીની ઔર જુજૂ. જેમાં તે જીનીની ભૂમિકામાં હતી.

  2012માં તેના ફાળે આવી સબ ટીવીની જીની ઔર જુજૂ. જેમાં તે જીનીની ભૂમિકામાં હતી.

  11/20
 • જીયાને આ ભૂમિકામાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

  જીયાને આ ભૂમિકામાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

  12/20
 • હાલ જીયા ઝી ટીવીની સીરિયલ મનમોહિનીમાં ગોપિકાની ભૂમિકા ભજવે છે.

  હાલ જીયા ઝી ટીવીની સીરિયલ મનમોહિનીમાં ગોપિકાની ભૂમિકા ભજવે છે.

  13/20
 • ગોપિકાનું પાત્ર ગોપી કરતાં ઘણું અલગ છે. ગોપિકા એકદમ નિર્ભીક અને બોલ્ડ છે.

  ગોપિકાનું પાત્ર ગોપી કરતાં ઘણું અલગ છે. ગોપિકા એકદમ નિર્ભીક અને બોલ્ડ છે.

  14/20
 • જીયા માણેક પાક્કી અમદાવાદી છે. અને તે મુંબઈમાં રહીને અમદાવાદને બહુ જ મિસ કરે છે.

  જીયા માણેક પાક્કી અમદાવાદી છે. અને તે મુંબઈમાં રહીને અમદાવાદને બહુ જ મિસ કરે છે.

  15/20
 • જીયાને ગુજરાતી જમવાનું પણ ખૂબ જ પસંદ છે. અને સાથે જ ગુજરાતના લોકો પણ.

  જીયાને ગુજરાતી જમવાનું પણ ખૂબ જ પસંદ છે. અને સાથે જ ગુજરાતના લોકો પણ.

  16/20
 • ખાસ કરીને નવરાત્રિના સમયે તે અમદાવાદને ખાસ મિસ કરે છે.

  ખાસ કરીને નવરાત્રિના સમયે તે અમદાવાદને ખાસ મિસ કરે છે.

  17/20
 • જીયા થોડા સમય માટે પડદાથી દૂર હતી પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે.

  જીયા થોડા સમય માટે પડદાથી દૂર હતી પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે.

  18/20
 • જીયા પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

  જીયા પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

  19/20
 • તો આવી છે જીયાની ગોપી વહુથી ગોપિકા સુધીની સફર. બસ તે આવી જ રીતે ચાહકોને એન્ટરટેઈન કરતી રહે.

  તો આવી છે જીયાની ગોપી વહુથી ગોપિકા સુધીની સફર. બસ તે આવી જ રીતે ચાહકોને એન્ટરટેઈન કરતી રહે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે સાથ નિભાનાની ગભરૂ ગોપી વહૂ અને જીની ઔર જુજૂની નટખટ જીની..એ છે આપણી પોતાની જીયા માણેક..ચાલો જાણીએ તેની સફર વિશે.

તસવીર સૌજન્યઃ જીયા માણેક ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK