દીપિકા ચિખલિયા : 'સીતા'એ માત્ર સ્ક્રીન નહીં, રાજકારણમાં પણ બનાવ્યું હતું કરિયર

Updated: May 27, 2020, 18:50 IST | Sheetal Patel
 • દીપિકા ચિખલિયાએ રામાયણ બાદ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 1991માં દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર વડોદરાથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તસવીરમાં: અટલ બિહારી વાજપેયી સાથે દીપિકા ચિખલિયા

  દીપિકા ચિખલિયાએ રામાયણ બાદ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 1991માં દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર વડોદરાથી સાંસદ પણ રહી ચૂક્યા છે.

  તસવીરમાં: અટલ બિહારી વાજપેયી સાથે દીપિકા ચિખલિયા

  1/15
 • દીપિકા ચિખલિયા ભલે એક જ વાર સાંસદ રહ્યા હોય, પરંતુ કેટલીકવાર તે રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. તસવીરમાં - ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે દીપિકા ચિખલિયા 

  દીપિકા ચિખલિયા ભલે એક જ વાર સાંસદ રહ્યા હોય, પરંતુ કેટલીકવાર તે રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે.

  તસવીરમાં - ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે દીપિકા ચિખલિયા 

  2/15
 • દીપિકા ચિખલિયાએ વડાપ્રધાન મોદીને પોતે બનાવેલું પેઈન્ટિંગ ગિફ્ટ આપ્યું હતું. તસવીરમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દીપિકા ચિખલિયા

  દીપિકા ચિખલિયાએ વડાપ્રધાન મોદીને પોતે બનાવેલું પેઈન્ટિંગ ગિફ્ટ આપ્યું હતું.

  તસવીરમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દીપિકા ચિખલિયા

  3/15
 • દીપિકા ચિખલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે બેસેલી નજરે ચડે છે. આ તસવીર તેમણે ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી આ તસવીર જ્યારે બીજેપી માટે વડોદરાથી ચૂંટણી લડી રહ્યા હતા.

  દીપિકા ચિખલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે બેસેલી નજરે ચડે છે. આ તસવીર તેમણે ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી આ તસવીર જ્યારે બીજેપી માટે વડોદરાથી ચૂંટણી લડી રહ્યા હતા.

  4/15
 • દીપિકા ચિખલિયાએ જૂની યાદ તાજા કરતા ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે રામાયણની ટીમ સાથે એક ફોટો શેર કર્યો હતો. જુઓ સીતા મૈયાએ શૅર કરેલી એ તસવીર

  દીપિકા ચિખલિયાએ જૂની યાદ તાજા કરતા ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે રામાયણની ટીમ સાથે એક ફોટો શેર કર્યો હતો. જુઓ સીતા મૈયાએ શૅર કરેલી એ તસવીર

  5/15
 • દીપિકાએ રાજેશ ખન્ના સાથે કેટલીક ફિલ્મો પણ કરી છે. સીતાની વેડિંગ રિસેપ્શનની આ તસવીરમાં રાજેશ ખન્નાએ પણ હાજરી આપી હતી. જુઓ તસવીરેમાં એની એક ઝલક

  દીપિકાએ રાજેશ ખન્ના સાથે કેટલીક ફિલ્મો પણ કરી છે. સીતાની વેડિંગ રિસેપ્શનની આ તસવીરમાં રાજેશ ખન્નાએ પણ હાજરી આપી હતી. જુઓ તસવીરેમાં એની એક ઝલક

  6/15
 • રામાયણ પહેલા દીપિકા રામાનંદ સાગરની સીરિયલ 'વિક્રમ બેતાલ'માં પણ કામ કરી ચૂકી હતી. તસવીરમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દીપિકા

  રામાયણ પહેલા દીપિકા રામાનંદ સાગરની સીરિયલ 'વિક્રમ બેતાલ'માં પણ કામ કરી ચૂકી હતી.

  તસવીરમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દીપિકા

  7/15
 • 1985માં દીપિકા ચિખલિયાએ પ્રખ્યાત સીરિયલ 'દાદા દાદી કી કહાની'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. તસવીરમાં - કિકુ શારદા સાથે સીતા માતા

  1985માં દીપિકા ચિખલિયાએ પ્રખ્યાત સીરિયલ 'દાદા દાદી કી કહાની'માં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  તસવીરમાં - કિકુ શારદા સાથે સીતા માતા

  8/15
 • રામાયણ પ્રસારણને 33 પૂર્ણ થયા અને એ વાતને ધ્યાનમાં રાખીને કપિલ શર્મા શૉમાં રામાયણના પાત્રો રામ, સીતા અને લક્ષ્મણને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તસવીરમાં કપિલ શર્મા સાથે સીતા મૈયા

  રામાયણ પ્રસારણને 33 પૂર્ણ થયા અને એ વાતને ધ્યાનમાં રાખીને કપિલ શર્મા શૉમાં રામાયણના પાત્રો રામ, સીતા અને લક્ષ્મણને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

  તસવીરમાં કપિલ શર્મા સાથે સીતા મૈયા

  9/15
 • દીપિકાએ વર્ષ 1983માં ફિલ્મ 'સુન મેરી લૈલા'થી ડેબ્યૂ કર્યો હતો અને આ એની પહેલી ફિલ્મ હતી.

  દીપિકાએ વર્ષ 1983માં ફિલ્મ 'સુન મેરી લૈલા'થી ડેબ્યૂ કર્યો હતો અને આ એની પહેલી ફિલ્મ હતી.

  10/15
 • રામાયણમાં સિલેક્શન થવા પહેલા દીપિકાનો ચાર-પાંચ વાર સ્ક્રીન ટેસ્ટ થયો હતો ત્યારે જઈને તેમને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

  રામાયણમાં સિલેક્શન થવા પહેલા દીપિકાનો ચાર-પાંચ વાર સ્ક્રીન ટેસ્ટ થયો હતો ત્યારે જઈને તેમને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

  11/15
 • દીપિકાએ 15 વર્ષની ઉંમરમાં જ પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પણ ખરી ઓળખ તો આજે પણ સીતાની જ છે.

  દીપિકાએ 15 વર્ષની ઉંમરમાં જ પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પણ ખરી ઓળખ તો આજે પણ સીતાની જ છે.

  12/15
 • દીપિકાના લગ્ન બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે થયા છે અને એમની બે દીકરીઓ પણ છે.

  દીપિકાના લગ્ન બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે થયા છે અને એમની બે દીકરીઓ પણ છે.

  13/15
 • રામાયણ બાદ દીપિકાની લાઈફ બદલાઈ ગઈ અને બૉલીવુડથી પણ ફિલ્મોની ઑફર આવવા લાગી હતી. વર્ષ 1991માં બીજેપીની ટિકિટથી વડોદરા સીટથી ચૂંટણી લડી હતી અને તે જીતી પણ ગઈ હતી.

  રામાયણ બાદ દીપિકાની લાઈફ બદલાઈ ગઈ અને બૉલીવુડથી પણ ફિલ્મોની ઑફર આવવા લાગી હતી. વર્ષ 1991માં બીજેપીની ટિકિટથી વડોદરા સીટથી ચૂંટણી લડી હતી અને તે જીતી પણ ગઈ હતી.

  14/15
 • હાલ દીપિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને શૂટિંગ સમયની થ્રો-બેક તસવીર પણ શૅર કરતી રહે છે. તસવીરમાં- સચિન તેંડુલકર સાથે સ્માઈલ આપતી દીપિકા ચિખલિયા

  હાલ દીપિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને શૂટિંગ સમયની થ્રો-બેક તસવીર પણ શૅર કરતી રહે છે.

  તસવીરમાં- સચિન તેંડુલકર સાથે સ્માઈલ આપતી દીપિકા ચિખલિયા

  15/15
 • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરની રામાયણમાંની સીતાનું પાત્ર ભજવાનારી દીપિકા ચિખલિયા આજકાલ ઘણી ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકોને રામાયણમાં એની એક્ટિંગ ઘણી પસંદ આવી રહી છે. એ સિવાય દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે અને એના દ્વારા તે પોતાની જૂની અને રાજકારણથી જોડાયેલી કેટલીક તસવીરો પણ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહી છે. આજે દીપિકા ચિખલિયાનો 55મો જન્મદિવસ છે, તેમનો જન્મ 29 એપ્રિલ 1965એ મુંબઈમાં થયો હતો. જુઓ એમની રાજકીય સફરની કેટલીક તસવીરો

તસવીર સૌજન્ય -દીપિકા ચિખલિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK