Happy Birthday : જુઓ Bigg Boss-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જર્ની તસવીરોમાં

Updated: 12th December, 2020 09:16 IST | Sheetal Patel
  • શરૂઆતથી બિગ-બૉસ 13ની સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઘણો ઝઘડો જોવા મળ્યો હતો અને કહેવાય છે આ શૉના એન્ગ્રીમેન હતા સિદ્ધાર્થ શુક્લા

    શરૂઆતથી બિગ-બૉસ 13ની સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઘણો ઝઘડો જોવા મળ્યો હતો અને કહેવાય છે આ શૉના એન્ગ્રીમેન હતા સિદ્ધાર્થ શુક્લા

    1/30
  • ટ્રોફી જીતવાનો જોશ તો દરેક કન્ટેસ્ટન્ટમાં હતો. બધા સેલિબ્રિટીઝ કન્ટેસ્ટન્ટ વચ્ચે જોરદાર મુકાબલો પણ જોવા મળ્યો હતો.

    ટ્રોફી જીતવાનો જોશ તો દરેક કન્ટેસ્ટન્ટમાં હતો. બધા સેલિબ્રિટીઝ કન્ટેસ્ટન્ટ વચ્ચે જોરદાર મુકાબલો પણ જોવા મળ્યો હતો.

    2/30
  • સિદ્ધાર્થ શુક્લા ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. એમની તગડી ફૅન ફૉલોઇંગ છે અને બિગ-બૉસ 13નો ખિતાબ એમણે જીતી લીધો હતો.

    સિદ્ધાર્થ શુક્લા ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. એમની તગડી ફૅન ફૉલોઇંગ છે અને બિગ-બૉસ 13નો ખિતાબ એમણે જીતી લીધો હતો.

    3/30
  • શૉની જબરદસ્ત ટીઆરપી વધવાનું કારણ પણ સિદ્ધાર્થ શુક્લા છે. શૉમાં સિદ્ધાર્થ અને શહેનાઝની એક અલગ જ સ્ટોરી જોવા મળી રહી છે અને એ જોડી ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

    શૉની જબરદસ્ત ટીઆરપી વધવાનું કારણ પણ સિદ્ધાર્થ શુક્લા છે. શૉમાં સિદ્ધાર્થ અને શહેનાઝની એક અલગ જ સ્ટોરી જોવા મળી રહી છે અને એ જોડી ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

    4/30
  • શૉમાં એમનું એગ્રેશન, ફ્લર્ટ, મિમિક્રી, મનોરંજન, લડાઈ, ઝઘડા બધું જ જોવા મળ્યું હતું. 

    શૉમાં એમનું એગ્રેશન, ફ્લર્ટ, મિમિક્રી, મનોરંજન, લડાઈ, ઝઘડા બધું જ જોવા મળ્યું હતું. 

    5/30
  • વિવાદોથી ઘેરાયેલા સિદ્ધાર્થ શુક્લાએ શૉમાં પોતાની પર્સનાલિટી પણ જાળવી રાખી છે. શૉમાં આસિમ અને રશ્મિ સાથે તેમનો સતત ઝઘડો જોવા મળ્યો હતો.

    વિવાદોથી ઘેરાયેલા સિદ્ધાર્થ શુક્લાએ શૉમાં પોતાની પર્સનાલિટી પણ જાળવી રાખી છે. શૉમાં આસિમ અને રશ્મિ સાથે તેમનો સતત ઝઘડો જોવા મળ્યો હતો.

    6/30
  • બિગ-બૉસ 13 સીઝન બીજી સીઝનોથી ઘણી સારી રહી હતી. શૉમાં રશ્મિ અને સિદ્ધાર્થ શુક્લાનો રિલેશન પણ બહુ ચર્ચિત રહ્યો હતો. તસવીરમાં આરતી સિંહ સાથે સ્માઈલ આપતા એન્ગ્રીમૅન

    બિગ-બૉસ 13 સીઝન બીજી સીઝનોથી ઘણી સારી રહી હતી. શૉમાં રશ્મિ અને સિદ્ધાર્થ શુક્લાનો રિલેશન પણ બહુ ચર્ચિત રહ્યો હતો. તસવીરમાં આરતી સિંહ સાથે સ્માઈલ આપતા એન્ગ્રીમૅન

    7/30
  • ટાસ્કથી લઈને ગેમની સ્ટ્રેટજી બનાવવામાં સિદ્ધાર્થ સૌથી આગળ રહ્યા હતા.

    ટાસ્કથી લઈને ગેમની સ્ટ્રેટજી બનાવવામાં સિદ્ધાર્થ સૌથી આગળ રહ્યા હતા.

    8/30
  • શૉમાં દર્શકો સિદ્ધાર્થ શુક્લાને ઘણા પસંદ કરી રહ્યા હતા. 

    શૉમાં દર્શકો સિદ્ધાર્થ શુક્લાને ઘણા પસંદ કરી રહ્યા હતા. 

    9/30
  • બધા કન્ટેસ્ટન્ટ્સ કરતા સિદ્ધાર્થ શુક્લાની ફૅન ફૉલોઈંગ સૌથી વધારે છે. તસવીરમાં જુઓ: સિદ્ધાર્થ અને શહેનાઝની 'રબ ને બના દી જોડી'

    બધા કન્ટેસ્ટન્ટ્સ કરતા સિદ્ધાર્થ શુક્લાની ફૅન ફૉલોઈંગ સૌથી વધારે છે. તસવીરમાં જુઓ: સિદ્ધાર્થ અને શહેનાઝની 'રબ ને બના દી જોડી'

    10/30
  • ખાસ વાત એ છે કે શૉમાં સિદ્ધાર્થ અને રશ્મિના અફેર પણ સમાચારોમાં છવાયેલા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. 

    ખાસ વાત એ છે કે શૉમાં સિદ્ધાર્થ અને રશ્મિના અફેર પણ સમાચારોમાં છવાયેલા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. 

    11/30
  • હાલ શૉમાં સિદ્ધાર્થ અને પંજાબની કેટરિના કૈફની કેમસ્ટ્રી સૌથી વધુ ચર્ચિત બની ગઈ હતા. બન્નેનો #SidNaaz હેશટેગ પણ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો હતો.

    હાલ શૉમાં સિદ્ધાર્થ અને પંજાબની કેટરિના કૈફની કેમસ્ટ્રી સૌથી વધુ ચર્ચિત બની ગઈ હતા. બન્નેનો #SidNaaz હેશટેગ પણ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો હતો.

    12/30
  • સિદ્ધાર્થનું નામ ટીવી જગતની બીજી ઘણી સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યું છે.

    સિદ્ધાર્થનું નામ ટીવી જગતની બીજી ઘણી સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યું છે.

    13/30
  • લોકોનું કહેવું છે કે જો સિદ્ધાર્થ શૉમાં ન હોત તો બિગ-બૉસ 13માં કાઈ ખાસ જોવા ન મળ્યું હોત.

    લોકોનું કહેવું છે કે જો સિદ્ધાર્થ શૉમાં ન હોત તો બિગ-બૉસ 13માં કાઈ ખાસ જોવા ન મળ્યું હોત.

    14/30
  • સિદ્ધાર્થ આ શૉના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ હતા. 

    સિદ્ધાર્થ આ શૉના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ હતા. 

    15/30
  • સિદ્ધાર્થને અમુક લોકો 'વન મૅન આર્મી' પણ કહેતા હતા.

    સિદ્ધાર્થને અમુક લોકો 'વન મૅન આર્મી' પણ કહેતા હતા.

    16/30
  • સિદ્ધાર્થના ગુડ લૂક્સ ઉપર દુનિયાભરની છોકરીઓ ફિદા છે.

    સિદ્ધાર્થના ગુડ લૂક્સ ઉપર દુનિયાભરની છોકરીઓ ફિદા છે.

    17/30
  • સિદ્ધાર્થની કારકિર્દીના વાત કરીએ તો 2008માં સીરિયલ 'બાબુલ કા આંગન છૂટે ના'થી કરી હતી. ત્યાર બાદ તે ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યા હતા.

    સિદ્ધાર્થની કારકિર્દીના વાત કરીએ તો 2008માં સીરિયલ 'બાબુલ કા આંગન છૂટે ના'થી કરી હતી. ત્યાર બાદ તે ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યા હતા.

    18/30
  • ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'થી તેમણે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

    ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'થી તેમણે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

    19/30
  • રશ્મિ દેસાઈ સિવાય સેફાલી જરીવાલા, તનીષા મુખર્જી, આરતી સિંહ, આકાંક્ષા પૂરી, સ્મૃતિ બસંલ અને દ્રષ્ટિ ધામીને પણ સિદ્ધાર્થ ડેટ કરી ચૂક્યા છે. 

    રશ્મિ દેસાઈ સિવાય સેફાલી જરીવાલા, તનીષા મુખર્જી, આરતી સિંહ, આકાંક્ષા પૂરી, સ્મૃતિ બસંલ અને દ્રષ્ટિ ધામીને પણ સિદ્ધાર્થ ડેટ કરી ચૂક્યા છે. 

    20/30
  • આ સીઝનની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે દાખલ થયેલી સેફાલી ઝરીવાલાએ પોતે કબુલાત કરી હતી કે, એક સમય હું અને સિદ્ધાર્થ બન્ને રિલેશનશિપમાં હતા.

    આ સીઝનની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે દાખલ થયેલી સેફાલી ઝરીવાલાએ પોતે કબુલાત કરી હતી કે, એક સમય હું અને સિદ્ધાર્થ બન્ને રિલેશનશિપમાં હતા.

    21/30
  • સિદ્ધાર્થ અને આસિમનો ઘણી વાર જોરદાર ઝઘડો જોવા મળ્યો હતો, શરૂઆતમાં બન્ને સારી મિત્ર રહ્યા હતા.

    સિદ્ધાર્થ અને આસિમનો ઘણી વાર જોરદાર ઝઘડો જોવા મળ્યો હતો, શરૂઆતમાં બન્ને સારી મિત્ર રહ્યા હતા.

    22/30
  • ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની 22 જુલાઈ 2018ના રોજ હાઈ સ્પીડ પર કાર ચલાવવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. 

    ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની 22 જુલાઈ 2018ના રોજ હાઈ સ્પીડ પર કાર ચલાવવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. 

    23/30
  • એન્ગ્રીમૅન સિદ્ધાર્થ પાસે ઘણી લક્ઝરી ગાડી છે, તેમની લાઈફસ્ટાઈલ પણ ઘણી મોંઘી છે. સિદ્ધાર્થ પાસે BMW X5 ગાડી છે

    એન્ગ્રીમૅન સિદ્ધાર્થ પાસે ઘણી લક્ઝરી ગાડી છે, તેમની લાઈફસ્ટાઈલ પણ ઘણી મોંઘી છે. સિદ્ધાર્થ પાસે BMW X5 ગાડી છે

    24/30
  • સિદ્ધાર્થ શુક્લા આખી સીઝન પોતાની શોર્ટ પેન્ટમાં જ જોવા મળ્યા હતા.

    સિદ્ધાર્થ શુક્લા આખી સીઝન પોતાની શોર્ટ પેન્ટમાં જ જોવા મળ્યા હતા.

    25/30
  • સિદ્ધાર્થ શુક્લાનો બાલિકા વધુ શૉ પણ ઘણો ચર્ચિત અને પોપ્યુલર રહ્યો છે.

    સિદ્ધાર્થ શુક્લાનો બાલિકા વધુ શૉ પણ ઘણો ચર્ચિત અને પોપ્યુલર રહ્યો છે.

    26/30
  • રશ્મિ અને સિદ્ધાર્થ ટેલિવિઝન શૉ 'દિલ સે દિલ તક'માં સાથે કામ કરી ચૂક્યા છે.

    રશ્મિ અને સિદ્ધાર્થ ટેલિવિઝન શૉ 'દિલ સે દિલ તક'માં સાથે કામ કરી ચૂક્યા છે.

    27/30
  • મુંબઈના ઑબરૉય મૉલ પાસે સિદ્ધાર્થ અને આસિમના ફૅન્સ વચ્ચે જંગ જોવા મળી હતી. 

    મુંબઈના ઑબરૉય મૉલ પાસે સિદ્ધાર્થ અને આસિમના ફૅન્સ વચ્ચે જંગ જોવા મળી હતી. 

    28/30
  • હેન્ડસમ હન્ક સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 13ના સૌથી સ્ટ્રોન્ગ ખેલાડી હતા. 

    હેન્ડસમ હન્ક સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 13ના સૌથી સ્ટ્રોન્ગ ખેલાડી હતા. 

    29/30
  • શૉ નેગેટિવ હોય કે પોઝિટીવ પણ સિદ્ધાર્થ શૉ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. શૉમાં ઘણી વાર જોવા મળ્યું છે કે ગેમ અને સ્ટ્રેટજી માટે તે કોઈની પાસે નથી જતા, પણ લોકો એમની પાસે જતા હતા. ઘરમાં હંમેશા સિદ્ધાર્થને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

    શૉ નેગેટિવ હોય કે પોઝિટીવ પણ સિદ્ધાર્થ શૉ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. શૉમાં ઘણી વાર જોવા મળ્યું છે કે ગેમ અને સ્ટ્રેટજી માટે તે કોઈની પાસે નથી જતા, પણ લોકો એમની પાસે જતા હતા. ઘરમાં હંમેશા સિદ્ધાર્થને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

સિદ્ધાર્થ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શૉ બિગ-બૉસ 13માં નજર આવ્યા હતા. એટલું જ નહીં એમણે શૉની ટ્રોફી પણ પોતાની નામે કરી લીધી હતી. સિદ્ધાર્થ ત્યારે બહુ ચર્ચાનો વિષય બની ગયા હતા. સાથે જ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જોડી પણ ઘણી ચર્ચામાં રહી હતી. શૉમાં એન્ગ્રીમેન તરીકે જોવા મળેલા સિદ્ધાર્શ શુક્લા આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો છે. તો જુઓ સિદ્ધાર્થના બિગ-બૉસના સફરની કેટલીક તસવીરો

 

First Published: 12th December, 2020 09:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK