90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન

Published: Sep 08, 2019, 11:40 IST | Falguni Lakhani
 • રામાયણ જ્યારે ટીવી પર બી.આર. ચોપરાની રામાયણ આવતી ત્યારે સમય જાણે થંભી જતો હતો. તમામ ઘરોમાં માત્ર આ જ શો જોવામાં આવતો હતો. જેના એક-એક પાત્રો આજ સુધી દર્શકોને યાદ છે.

  રામાયણ
  જ્યારે ટીવી પર બી.આર. ચોપરાની રામાયણ આવતી ત્યારે સમય જાણે થંભી જતો હતો. તમામ ઘરોમાં માત્ર આ જ શો જોવામાં આવતો હતો. જેના એક-એક પાત્રો આજ સુધી દર્શકોને યાદ છે.

  1/12
 • મહાભારત મહાભારત અત્યાર સુધી ઘણી બની. પરંતુ જે આજ સુધી લોકોને યાદ છે તે છે રામાનંદ સાગરની મહાભારત. જેને જોઈને લાગતું હતું કે જો ખરેખર મહાભારત થયું હશે તો આવી જ રીતે થયું હશે.

  મહાભારત
  મહાભારત અત્યાર સુધી ઘણી બની. પરંતુ જે આજ સુધી લોકોને યાદ છે તે છે રામાનંદ સાગરની મહાભારત. જેને જોઈને લાગતું હતું કે જો ખરેખર મહાભારત થયું હશે તો આવી જ રીતે થયું હશે.

  2/12
 • શક્તિમાન આપણ બાળપણનો એક યાદગાર હિસ્સો એટલે શક્તિમાન. દુશ્મનો સામે લડતો અને બાળકોને સાચી સલાહ આપતો શક્તિમાન ક્યારેય નહીં ભૂલી શકાય.

  શક્તિમાન
  આપણ બાળપણનો એક યાદગાર હિસ્સો એટલે શક્તિમાન. દુશ્મનો સામે લડતો અને બાળકોને સાચી સલાહ આપતો શક્તિમાન ક્યારેય નહીં ભૂલી શકાય.

  3/12
 • આર્યમાન બ્રહ્માંડનો મહાન યોદ્ધ એટલે આર્યમાન. જેમાં પણ મુકેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. ડીડી પર જ્યારે આ શો આવતો ત્યારે બાળકો ભૂલ્યા વિના ટીવી સામે ગોઠવાઈ જતા હતા.

  આર્યમાન
  બ્રહ્માંડનો મહાન યોદ્ધ એટલે આર્યમાન. જેમાં પણ મુકેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. ડીડી પર જ્યારે આ શો આવતો ત્યારે બાળકો ભૂલ્યા વિના ટીવી સામે ગોઠવાઈ જતા હતા.

  4/12
 • ગલી ગલી સિમ સિમ રવિવાર આવે એટલે રાહ હોય ગલી ગલી સિમ સિમની. ગમ્મતની સાથે જ્ઞાન આપતો આ શો બાળકોનો પ્રિય હતો.

  ગલી ગલી સિમ સિમ
  રવિવાર આવે એટલે રાહ હોય ગલી ગલી સિમ સિમની. ગમ્મતની સાથે જ્ઞાન આપતો આ શો બાળકોનો પ્રિય હતો.

  5/12
 • જુનિયર-જી જ્યારે જુનિયર જી આવતા સ્ક્રીન પર ત્યારે છવાઈ જતો હતો જાદૂ. નાનકડા સુપરહીરો માટે બાળકોમાં જાણે દીવાનગી હતી.

  જુનિયર-જી
  જ્યારે જુનિયર જી આવતા સ્ક્રીન પર ત્યારે છવાઈ જતો હતો જાદૂ. નાનકડા સુપરહીરો માટે બાળકોમાં જાણે દીવાનગી હતી.

  6/12
 • સ્મૉલ વંડર એક રોબોટની કહાની એવો આ શો બધાને યાદ હશે? મૂળ ઈંગ્લિશ શોને હિન્દીમાં ડબ કરવામાં આવ્યો હતો.

  સ્મૉલ વંડર
  એક રોબોટની કહાની એવો આ શો બધાને યાદ હશે? મૂળ ઈંગ્લિશ શોને હિન્દીમાં ડબ કરવામાં આવ્યો હતો.

  7/12
 • સોનપરી આંખોમાં સોનેરી સપના ભરનાર સોનપરીને કેમ ભૂલાય. ફ્રૂટી અને અલતૂ જીન..આ ત્રણેયે મળીને આપણા બાળપણે રંગીન બનાવ્યું છે.

  સોનપરી
  આંખોમાં સોનેરી સપના ભરનાર સોનપરીને કેમ ભૂલાય. ફ્રૂટી અને અલતૂ જીન..આ ત્રણેયે મળીને આપણા બાળપણે રંગીન બનાવ્યું છે.

  8/12
 • કેપ્ટન વ્યોમ ભારતમાં સાયન્સ ફિક્શન જોનરનો કદાચ આ પહેલો શો હશે. જેમાં મિલિંદ સોમણ મુખ્ય ભૂમિકામાં હતા. જેનું કામ અંતરિક્ષની જેલમાંથી ભાગી ગયેલા આરોપીઓને પકડવાનું છે.

  કેપ્ટન વ્યોમ
  ભારતમાં સાયન્સ ફિક્શન જોનરનો કદાચ આ પહેલો શો હશે. જેમાં મિલિંદ સોમણ મુખ્ય ભૂમિકામાં હતા. જેનું કામ અંતરિક્ષની જેલમાંથી ભાગી ગયેલા આરોપીઓને પકડવાનું છે.

  9/12
 • બ્યોમકેશ બક્ષી એ સમયે જ્યારે ડીટેક્વટીવ શો સામાન્ય નહોતા, ત્યારે આવતો હતો આ શો. જેમાં બ્યોમકેશ બક્ષી ભારતને એ શોધીને બતાવતા હતા જે સામાન્ય લોકોની આંખથી દૂર હોય.

  બ્યોમકેશ બક્ષી
  એ સમયે જ્યારે ડીટેક્વટીવ શો સામાન્ય નહોતા, ત્યારે આવતો હતો આ શો. જેમાં બ્યોમકેશ બક્ષી ભારતને એ શોધીને બતાવતા હતા જે સામાન્ય લોકોની આંખથી દૂર હોય.

  10/12
 • બૂગીવૂગી આજના તમામ ડાન્સ શોની જનક જેને કહી શકાય તે એટલો બુગીવુગી. જાવેદ, નાવેદ અને રવિની જોડી ધમાલ મચાવતી હતી.

  બૂગીવૂગી
  આજના તમામ ડાન્સ શોની જનક જેને કહી શકાય તે એટલો બુગીવુગી. જાવેદ, નાવેદ અને રવિની જોડી ધમાલ મચાવતી હતી.

  11/12
 • અલિફ લૈલા જ્યારે આપણ નાના હતા હતા અરેબિયન નાઈટ્સનો જમાનો હતો. અને અલિફ લૈલાએ આપણને એ દુનિયાનો પરિચય કરાવ્યો હતો.

  અલિફ લૈલા
  જ્યારે આપણ નાના હતા હતા અરેબિયન નાઈટ્સનો જમાનો હતો. અને અલિફ લૈલાએ આપણને એ દુનિયાનો પરિચય કરાવ્યો હતો.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

90નો દાયકો...એક એવો સમય જ્યારે કદાચ ટેક્નોલોજી એટલી એડવાન્સ નહોતી. હાઈટેક ગેમ્સ અને ફોન નહોતા. છતાં મનોરંજનમાં કોઈ જ કમી નહોતી. ચાલો આજે યાદ કરીએ કેટલાક એવો શોને જેણે આપણા બાળપણને રંગીન બનાવ્યું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK