ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

Updated: 8th September, 2019 13:00 IST | Falguni Lakhani
 • રવિન્દ્ર જાડેજા હંમેશા તેની આગવી સ્ટાઈલ અને ઠાઠમાં જોવા મળે છે. તેની દાઢી-મૂછ અને તેના હાથ પરનું ટેટ્ટૂ તેની પર્સનાલિટીને વધુ નિખારે છે.

  રવિન્દ્ર જાડેજા હંમેશા તેની આગવી સ્ટાઈલ અને ઠાઠમાં જોવા મળે છે. તેની દાઢી-મૂછ અને તેના હાથ પરનું ટેટ્ટૂ તેની પર્સનાલિટીને વધુ નિખારે છે.

  1/14
 • બીચ માટે રવિન્દ્ર જાડેજાનો આ લૂક પર્ફેક્ટ છે.

  બીચ માટે રવિન્દ્ર જાડેજાનો આ લૂક પર્ફેક્ટ છે.

  2/14
 • લગ્નમાં આવા રજવાડી ઠાઠ સાથે જોવા મળ્યા હતા રવિન્દ્ર જાડેજા.

  લગ્નમાં આવા રજવાડી ઠાઠ સાથે જોવા મળ્યા હતા રવિન્દ્ર જાડેજા.

  3/14
 • ઑન ધ ફિલ્ડ હોય કે ઑફ ધ ફિલ્મ..જાડેજાનો અંદાજ જ નિરાળો છે.

  ઑન ધ ફિલ્ડ હોય કે ઑફ ધ ફિલ્મ..જાડેજાનો અંદાજ જ નિરાળો છે.

  4/14
 • કેપ, સિમ્પલ ટી-શર્ટ સાથે જાડેજાનો કૂલ લૂક.

  કેપ, સિમ્પલ ટી-શર્ટ સાથે જાડેજાનો કૂલ લૂક.

  5/14
 • ફોર્મલ અંદાજમાં મૂછને તાવ દેતા રવિન્દ્ર જાડેજા.

  ફોર્મલ અંદાજમાં મૂછને તાવ દેતા રવિન્દ્ર જાડેજા.

  6/14
 • ગ્લેર્સ, જીન્સ અને ટીશર્ટમાં કેઝ્યુઅલ અવતારમાં જાડેજા.

  ગ્લેર્સ, જીન્સ અને ટીશર્ટમાં કેઝ્યુઅલ અવતારમાં જાડેજા.

  7/14
 • 50 વર્ષ પછી પણ આટલા જ કૂલ લાગશે જાડેજા..

  50 વર્ષ પછી પણ આટલા જ કૂલ લાગશે જાડેજા..

  8/14
 • 'સર'નો સંસ્કારી અંદાજ

  'સર'નો સંસ્કારી અંદાજ

  9/14
 • વિચારોમાં ખોવાયેલા જાડેજા.

  વિચારોમાં ખોવાયેલા જાડેજા.

  10/14
 • જરા જુઓ જાડેજાની હેર સ્ટાઈલને. છે ને એકદમ અલગ!

  જરા જુઓ જાડેજાની હેર સ્ટાઈલને. છે ને એકદમ અલગ!

  11/14
 • ટીમ ઈન્ડિયાની જર્સીમાં રવિન્દ્ર જાડેજા.

  ટીમ ઈન્ડિયાની જર્સીમાં રવિન્દ્ર જાડેજા.

  12/14
 • ટ્રેડિશનલમાં પણ જાડેજા એટલા જ શોભે છે.

  ટ્રેડિશનલમાં પણ જાડેજા એટલા જ શોભે છે.

  13/14
 • પૂલમાં રવિન્દ્ર જાડેજા.

  પૂલમાં રવિન્દ્ર જાડેજા.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

રવિન્દ્ર જાડેજા..જેને લાડથી બધા સર કહીને બોલાવે છે. તેમનું ઑન ધ ફિલ્મ પ્રદર્શન તો બધા જુએ જ છે. આજે અમે તમને બતાવીશું તેની એવી કેટલીક તસવીરો જે છે તેની આગવી સ્ટાઈલનો પુરાવો.
તસવીર સૌજન્યઃ રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ

First Published: 8th September, 2019 12:01 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK