Hello South Bombay : મિડ-ડે પીરસશે હવે ખાસ દક્ષિણ મુંબઈના સમાચાર

06 September, 2012 07:27 AM IST  | 

Hello South Bombay : મિડ-ડે પીરસશે હવે ખાસ દક્ષિણ મુંબઈના સમાચાર

 

આ અગાઉ મુલુંડ, ઘાટકોપર, સાંતાક્રુઝ- પાર્લા-અંધેરી, વસઈ-વિરાર-ભાઈંદર, મલાડ-કાંદિવલી-બોરીવલી અને તેની આપસપારના વિસ્તારના સમાચારો આવરી લેવામાં આવતાં હતાં.

 

આજથી હવે સમગ્ર સાઉથ બોમ્બેના વિસ્તારોને આવરી લેવામાં આવશે જેમાં દર ગુરુવારે ખાસ આ વિસ્તારના સમાચારોને સ્થાન આપવામાં આવશે.

 

તમે સાઉથ બોમ્બેના સમાચાર અહીં વાંચી શકો છો.

 

સાઉથ બોમ્બે


આ ઉપરાંત અન્ય વિસ્તારોના સમાચારો વાંચવા નીચે ક્લિક કરો.

 

મુલુંડ


ઘાટકોપર


દહિસરથી વિરાર


મલાડ-કાંદિવલી-બોરીવલી


સાંતાક્રુઝ-પાર્લા-અંધેરી