Dahisar to Bhayandar

દહિસર ટોલનાકું જશે મુંબઈની હદની બહાર?

સંસદસભ્ય ગોપાલ શેટ્ટીની ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે એને શહેરની હદથી દૂર ખસેડવાની માગણી વિશે કેન્દ્ર સરકારનું સકારાત્મક વલણ : ઈ-સિસ્ટમથી વસૂલીની પણ શરૂઆત થશે ...

Read more...

નાલાસોપારામાં ૨૦ લાઇવ બૉમ્બ મળ્યા, મહારાષ્ટ્રમાં બ્લાસ્ટ કરવાની યોજના

હિન્દુ સંગઠન સાથે સંકળાયેલી વ્યક્તિના ઘર અને ઓફિસની તલાશીમાં મળ્યો મોતનો સામાન : તેના બે સાથીની પણ ધરપકડ ...

Read more...

મીરા રોડના BJPના લીડરો ભાન ભૂલ્યા

મેજર કૌસ્તુભ રાણેની શહીદીની પરવા કર્યા વગર શાનથી ઊજવી બર્થ-ડે પાર્ટી ...

Read more...

શહીદ મેજરને વિદાય આપવા ઊમટ્યો જનસાગર

કૌસ્તુભ રાણેની તેમના પપ્પા અને બે વર્ષના દીકરાએ અંતિમવિધિ કરી ત્યારે ત્યાં હાજર ૩૦,૦૦૦ લોકોની આંખોમાંથી અશ્રુ સરી પડ્યાં, સેનાના જવાનોની આંખો પણ ભીની થઈ, મીરા રોડમાં લોકોએ સ્વયંભૂ બંધ ...

Read more...

હજારો સજળ આંખો આજે વિદાય આપશે શહીદ મેજરને

વીર કૌસ્તુભ રાણેના અંતિમ સંસ્કાર આજે: મીરા-ભાઇંદર આજે પણ સ્વૈચ્છિક બંધ પાળશે : અંતિમયાત્રામાં ત્રીસ હજાર કરતાં વધુ લોકો જોડાય એવી શક્યતા

...
Read more...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK