Mulund

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રવક્તાએ ફાંસો ખાધો

મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સેક્રેટરી અને પ્રવક્તા ઍડ્વોકેટ મહાદેવ શેલારે ગઈ કાલે ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ...

Read more...

ઝાડ ધરાશાયી થવાથી ATM કૅશ-વૅન ઊંધી વળી ગઈ

મુશળધાર વરસાદને કારણે મુલુંડ-વેસ્ટમાં જવાહરલાલ નેહરુ રોડ પર મંગળવારે સવારે દસ વાગ્યે ATM કૅશ-વૅન પર એક વૃક્ષ ધરાશાયી જવાથી આખી વૅન ઊંધી વળી ગઈ હતી. ...

Read more...

મુલુંડના શ્રી કલા યુવક મંડળની સૌથી જૂની નવરાત્રિમાં ગરબી અને માતાજીનું વિસર્જન કરવામાં નથી આવતું

મુલુંડ-વેસ્ટમાં રામ રતન ત્રિવેદી રોડ પર ભાજીમાર્કેટ પાસે શ્રી કલા યુવક મંડળ દ્વારા ઊજવાતી નવરાત્રિ મુલુંડની સૌથી જૂની નવરાત્રિમાંની એક છે. ...

Read more...

બંધ કરો લેટ્સ મેક મુલુંડ બેસ્ટનો આલાપ

ઉશ્કેરાયેલી જનતાની પ્રશાસન અને રાજકારણીઓને લપડાક ...

Read more...

ક્યારે થશે આવી સમસ્યાઓનું સમાધાન?

એક નહીં, અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા ગુરુ ગોવિંદ સિંહ માર્ગને સુધારવામાં BMC નિષ્ફળ ...

Read more...

બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટર ગાયબ, ગટરમાં પડી ગયા હોવાની શંકા

મૅનહોલ પાસેથી પોલીસને ડૉક્ટરની છત્રી મળી ...

Read more...

BMCનો આ તે કેવો નિર્ણય?

ગણેશ-વિસર્જન માટે બે તળાવ પાસે પ્લૉટ ખાલી પડ્યા હોવા છતાં માવલા જીવા ગ્રાઉન્ડમાં કૃત્રિમ તળાવ બાંધી રહી છે : સ્થાનિક સોસાયટીના રહેવાસીઓનો વિરોધ ...

Read more...

BMCની આંધળી નીતિ

ત્રણ હૉસ્પિટલ અને ચાર સ્કૂલ ધરાવતા વાલજી લધા રોડ અને વલ્લભભાઈ પટેલ રોડની કથળેલી હાલત ...

Read more...

મુલુંડનું વિજયનગર ગાર્ડન રામભરોસે

મુલુંડ-વેસ્ટમાં આંબેડકર રોડ અને સેવારામ લાલવાણી રોડની વચ્ચે આવેલું વિજયનગર ગાર્ડન ઘણા દિવસોથી BMCની નજરોથી દૂર રહ્યું હોવાથી અનેક સમયથી ગાર્ડનની અંદર ચાલતી અસામાજિક પ્રવૃત્તિથી ગાર્ ...

Read more...

બે મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો છે સિમેન્ટ રોડ, જેનું પરિણામ સામે દેખાય છે

મુલુંડ (વેસ્ટ)માં જવાહરલાલ નેહરુ રોડથી મુલુંડ ચેકનાકાને જોડતો સિમેન્ટ રોડ છેલ્લાં પાંચ વર્ષથી કથળેલી હાલતમાં હતો. ...

Read more...

મુલુંડ : જર્જરિત બિલ્ડિંગની બારીના સ્લૅબ નીચે ઊભેલી મહિલાનો જીવ લીધો

મુલુંડ (વેસ્ટ)માં સેવારામ લાલવાણી રોડ પર આવેલા જર્જરિત વ્યાસવાડી નામના બિલ્ડિંગના બીજા માળની બારીનો સ્લૅબ ગઈ કાલે એક મહિલાના માથા પર પડતાં તેનું સ્પૉટ પર જ મૃત્યુ થયું હતું. ...

Read more...

મુલુંડમાં ૯૫ વર્ષનાં મહિલાનો જીવ લઈને ભાગી ગઈ હૉન્ડા સિટી ચલાવતી વ્યક્તિ

મુલુંડમાં પાંચ રસ્તા જંક્શન પર બુધવારે સવારે ઊભેલાં ૯૫ વર્ષનાં સિનિયર સિટિઝન શાન્તા જોશી ઉર્ફે‍ ચંદામણિને પૂરપાટ ઝડપે આવેલી હૉન્ડા સિટી કાર કચડીને જતી રહી હતી. ...

Read more...

થાણે-મુલુંડ-નાહૂર-ભાંડુપના રેલવેયાત્રીઓને જૂન સુધીમાં વધુ સુવિધાઓ આપવાના ધ્યેયમાં સેન્ટ્રલ રેલવે કેટલીક હદે હજી અસફળ પુરવાર થઈ રહી છે

સેન્ટ્રલ રેલવેનાં આ ચાર સ્ટેશનો પરથી પ્રવાસ કરતા પ્રવાસીઓને ઓછી હાડમારી થાય એ માટે રેલવે-પ્રશાસન તરફથી અનેક સુધારા કરવામાં આવી રહ્યા હતા. ...

Read more...

મુલુંડના ગુજરાતીની વિટંબણા : પોતે જેને શોધવા પોલીસમાં ફરિયાદ કરી એ સાવકી દીકરીએ જ આરોપ મૂક્યો જાતીય સતામણીનો

મુલુંડ (વેસ્ટ)ના નેતાજી સુભાષ રોડ પર રહેતા બાવન વર્ષના ગુજરાતી પ્રકાશ સચદેવની સામે તેમની સાવકી પુત્રીએ જાતીય સતામણીની ફરિયાદ કરતાં પ્રકાશ સચદેવને પોલીસની હિરાસતમાં રહેવાનો સમય આવી ગ ...

Read more...

કમ્પોસ્ટ ખાતર બનાવો અને દેશમાંથી ગંદકી ઓછી કરો

મુલુંડની કચ્છી-ગુજરાતી મહિલાઓ આ નવતર પ્રયોગમાં અગ્રણી ...

Read more...

ટ્રાફિક-સમસ્યાનો અંત હાથવેંતમાં

સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક-પોલીસ બનીને આ કાર્ય કરી શકે છે : ભૂતપૂર્વ ટ્રાફિક-પોલીસ ઑફિસર ...

Read more...

બેદરકારી BMCની અને સજા સામાન્ય જનતાને

BMCની બેદરકારીને કારણે આવા બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે જેને લીધે સામાન્ય જનતાએ હાલાકી ભોગવવી પડી છે. ...

Read more...

મુલુંડમાં આ ટ્રક દુકાનોમાં કેવી રીતે ઘૂસી ગઈ?

મુલુંડ (વેસ્ટ)માં MG રોડ પર ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે બેસ્ટની બસને જોરદાર ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ...

Read more...

RP રોડ પર કામ ચાલુ છે કે મજાક?

RP રોડનું એક તરફનું કામ પડતું મૂકી બીજી બાજુનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ મિડ-ડે LOCALને કારણે અટકેલું કામ ફરી શરૂ થયું હતું જે BMCની બેદરકારીને લીધે ફરી અટકી ગયું  છે.  ...

Read more...

રૅશન-ઑફિસ કે સાડીનો સ્ટોર?

મુલુંડ-વેસ્ટના સરોજિની નાયડુ રોડ પર આવેલી રૅશન-ઑફિસમાં પોતાનાં કામ માટે ગયેલા મુલુંડવાસીઓ ત્યાં કામ કરતી મહિલા-અધિકારીઓની કામચોરી અને તેમની ગેરવર્તણૂકથી એકદમ સ્તબ્ધ જ થઈ ગયા હતા. ...

Read more...

Page 1 of 33

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »