South Bombay

સિમેન્ટ મિક્સરની ટક્કર વાગતાં સિનિયર સિટિઝનનું મોત

શુક્રવારે સાંજે કફ પરેડ વિસ્તારમાં પોતાના ઘરે જઈ રહેલા એક ૬૫ વર્ષના સિનિયર સિટિઝનને સિમેન્ટ મિક્સરની ટક્કર વાગતાં તેમનું મોત થયું હતું. મિક્સરના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. ...

Read more...

ફૅશન-સ્ટ્રીટમાંના દુકાનમાલિકે મહિલાનો કર્યો વિનયભંગ

મુંબઈમાં ખરીદી માટેનાં સૌથી માનીતાં સ્થળોમાંની એક એવી ફૅશન-સ્ટ્રીટમાં એક દુકાનમાલિકે ૨૪ વર્ષની મહિલાનો વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ...

Read more...

ચર્ની રોડ નજીક BMCના ફુટઓવર બ્રિજના દાદરાનો ભાગ તૂટી પડ્યો : બેને ઇજા

૨૩ જણનો ભોગ લેનારી એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનની બ્રિજદુર્ઘટનાને હજી પખવાડિયું પણ પૂરું નથી થયું ત્યારે ચર્ની રોડ રેલવે-સ્ટેશન નજીક આવલા ફુટઓવર બ્રિજનો દાદરાનો ભાગ તૂટી પડવાની ઘટના બની છ ...

Read more...

દારૂના નશામાં ચકચૂર યુવતીએ વરલી પોલીસ-સ્ટેશનને માથે લીધું

પોલીસને લાફા તથા મુક્કા માર્યા, ગાળો ભાંડી અને કમ્પ્યુટરના વાયર પણ ખેંચી કાઢ્યા ...

Read more...

નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં તીનપત્તીનો જુગાર રમતા ૧૪ મેમ્બરોની ધરપકડ

જોકે વરલીની ક્લબમાં પકડાયેલા સભ્યો કહે છે કે અમે ક્લબની હરીફ ટીમના દાવપેચનો ભોગ બન્યા છીએ ...

Read more...

ભવ્ય તપની પૂર્ણાહુતિની ભવ્ય તૈયારી

૪૯૪ દિવસમાં ૪૨૩ ઉપવાસ કરનાર જૈન મુનિ હંસરત્ન વિજયજી મહારાજના ગુણરત્ન સંવત્સર તપની પૂર્ણાહુતિમાં ૪૦ હજાર ભક્તો આવવાના છે : મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સહિત અનેક મોવડીઓ પણ સામ ...

Read more...

મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં ભીષણ આગ

ભારતની આર્થિક રાજધાની મૂંબઈમાં આવેલા પ્રખ્યાત ક્રોફર્ડ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ,તેમન ...

Read more...

ફોર્ટના એક મંડળના ગૉડ્સ વૉલન્ટિયર્સ ગણેશોત્સવમાં પૈસાનો વેડફાટ અટકાવીને કરે છે અનોખી સમાજસેવા

આ ગ્રુપનું સોશ્યલ વર્ક જોકે ફક્ત આ ઉત્સવ પૂરતું સીમિત નથી, બારેમાસ ચાલતું રહે છે ...

Read more...

વાલપખાડીની ડેન્જરસ ગટર

વાલપખાડીમાં માવજી રાઠોડ રોડ પરની ગટર ડેન્જરસ બની છે. ગટરનું ઢાંકણું બરાબર બંધબેસતું નથી. લોકો પડે નહીં એટલા માટે અહીં લાકડી મૂકવામાં આવી છે. ...

Read more...

ગ્રાન્ટ રોડના નાના ચોક પોલીસ સ્ટેશનની આવી ખરાબ હાલત?

ગ્રાન્ટ રોડ-ઈસ્ટના નાના ચોકમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એક ખૂણામાં ઝૂંપડાની જેમ આ પોલીસ-ચોકી આવેલી છે. અહીંનાં છાપરાંઓ તૂટેલાં છે. પૂરી રીતે વાંકીચૂકી હવામાં ઝૂલતી આ પોલીસ-ચોકી સમથળ જગ ...

Read more...

રાહદારીઓને રસ્તો ક્રૉસ કરવા માટેનો મળી ગયો શૉર્ટકટ

ચર્ચગેટ સ્ટેશનની બહાર રસ્તાની વચ્ચે ડિવાડર રીતે લગાવવામાં આવેલી ગ્રિલની વચ્ચેથી પસાર થવાનો રસ્તો રાહદારીઓએ શોધી કાઢ્યો છે. ગ્રિલની વચ્ચેના ભાગના સળિયા નીકળી ગયા હોવાને કારણે લોકોન ...

Read more...

માટીના ઢગલાને કારણે લોકોની સમસ્યામાં વધારો

ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી પોલીસ-કમિશનરની ઑફિસના ગૅટની સામે જ માટીના ઢગલા પડેલા છે. અતિવ્યસ્ત રસ્તો હોવાને કારણે અહીં ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે. ...

Read more...

ચલના ઝરા સંભલકે

મહર્ષિ કર્વે રોડ પર આવેલા પિલરમાં અનેક તિરાડો ...

Read more...

બસ-સ્ટૉપનો આટલો સારો સદુપયોગ?

ચર્ચગેટ સ્ટેશનની બહાર આવેલા બસ-સ્ટૉપનો ઉપયોગ કેટલાય લોકો ફક્ત બેસવા માટે કે તડકો-વરસાદથી બચવા અને વધુમાં વધુ ટાઇમપાસમાં કોઈની રાહ જોવા માટે કરતા હશે, પણ આ બુક્સ વેચવાવાળો આખો દિવસ ખૂબ જ ...

Read more...

સાઉથ મુંબઈમાં આવેલાં ર્બોડની દયનીય હાલત : આવાં ર્બોડને વાંચવાં કેમ?

સાઉથ મુંબઈમાં રસ્તો દર્શાવતાં ર્બોડની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. કોઈ ર્બોડ તૂટી ગયું છે, કોઈ ર્બોડ પરનાં લખાણો દેખાતાં નથી. આવાં ર્બોડ તો ન હોવા સમાન જ છે. તૂટી ગયેલા ર્બોડની જગ્યાએ નવા રેડ ...

Read more...

ક્રૉફર્ડ માર્કેટ પાસે પંદર વર્ષથી એક વૃક્ષ નમી ગયેલી હાલતમાં

આ વર્ષે પહેલી વાર એનું ટ્રિમિંગ થયું : રાહદારીઓને ચાલવામાં તકલીફ ...

Read more...

વાલપખાડીમાં બી-બ્લૉક બિલ્ડિંગની સીલિંગ અચાનક જ તૂટી પડી

ઘણા દિવસો વીતી ગયા ગછી પણ સીલિંગને રિપેર નથી કરવામાં આવી: અહીં રહેવાસીઓની સલામતી કેટલી? ...

Read more...

સાઉથ મુંબઈની ફુટપાથોની દયનીય હાલત

રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવતી ફુટપાથોની આજકાલ દયનીય હાલત જોવા મળી રહી છે. જો આવી જ હાલત રહેશે તો રાહદારીઓ ફુટપાથ પરથી કેમ પસાર થશે? ...

Read more...

બસ-સ્ટૉપ કે ઘર?

ભુલેશ્વરના બસ-સ્ટૉપને જોતાં એમ જ લાગે કે આ બસ-સ્ટૉપ નહીં પણ રહેવા માટે ઘર છે. ચરસીઓ અહીં આખો દિવસ કપડાં સૂકવે છે તથા રાતના સૂએ પણ છે. ...

Read more...

વરસાદના આગમન સાથે જ સાઉથ મુંબઈ જળબંબાકાર

એને કારણે રાહદારીઓને તકલીફોનો સામનો કરવો પડ્યો ...

Read more...

Page 1 of 19

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »