Mumbai Local

૧૦૦૦ અને ૫૦૦૦ની નવી નોટ આવી રહી છે

૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી ધીમેથી પાછી ખેંચી લેવામાં આવશે ...

Read more...

ગૅસસિલિન્ડર લીક થતાં લાગી ડોમ્બિવલીની હોટેલમાં આગ

ડોમ્બિવલી (વેસ્ટ)માં સ્ટેશન પાસે મહાત્મા ફુલે રોડ પર આવેલી ડોમ્બિવલી દરબાર નામની હોટેલમાં ગૅસસિલિન્ડર લીકેજ થવાને કારણે ભીષણ આગ લાગી હતી જેને કારણે આખી હોટેલ બળીને ખાખ થઈ ગઈ હતી. ...

Read more...

થાણેની યુનિવર્સલ હાઈ સ્કૂલમાં લાગી આગ

થાણેના બ્રહ્માનંદ નગર વિસ્તારમાં આવેલી યુનિવર્સલ હાઈ સ્કૂલના બેઝમેન્ટમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્ય ...

Read more...

મહાન લીડર્સની ૨૦૧૮ની યાદીમાં મુકેશ અંબાણી

ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમૅન મુકેશ અંબાણીનો ગઈ કાલે જન્મદિવસ હતો અને તેમને અમેરિકન મૅગેઝિન ‘ફૉર્ચ્યુન’ દ્વારા મજાની ગિફ્ટ મળી ગઈ.

...
Read more...

૪.૧૨ કરોડના ખર્ચે સ્કૂલનું બિલ્ડિંગ રિપેર કર્યા બાદ BMCએ તોડી પાડ્યું

ત્રણ વર્ષના સમારકામ બાદ એકેય વખત વાપર્યા વગર જોખમી જાહેર કરાયું ...

Read more...

અક્ષયતૃતીયાની રીટેલ ખરીદીમાં જબરો ઘટાડો

નોટબંધી, GST અને સોનાના ભાવમાં વધારો મુખ્ય કારણો બન્યાં: જ્વેલરોની ૨૦થી ૨૫ ટકા ખરીદી વધવાની માન્યતા ખોટી ઠરી ...

Read more...

શિવસેનાએ આપ્યો તોગડિયાને ટેકો

ગુજરાતી બિરેન લિમ્બાચિયાના વડપણ હેઠળ એકવીસ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે અમદાવાદમાં ઉપવાસ-છાવણીમાં રહેશે હાજર ...

Read more...

નજરોની સામે જ સળગી ગયો પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર

કાંજુરમાર્ગમાં મંગળવારે મધરાતે ડ્રાયફ્રૂટ્સના ૪૭ વર્ષ જૂના સ્ટોરમાં આગમાં લાખોની માલમતાને નુકસાન ...

Read more...

બુલેટ ટ્રેનનું ભાડું ૨૫૦થી ૩૦૦૦ રૂપિયા જેટલું હશે

પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થાય એવી શક્યતા ...

Read more...

માથેરાન માટે મિની ટ્રેનની ટિકિટ હવે ઑનલાઇન બુક કરાવી શકાશે

માથેરાન માટે મિની ટ્રેનની ટિકિટ હવે જલદી જ IRCTCની વેબસાઇટ પરથી પણ કઢાવી શકાશે. ...

Read more...

સબર્બ્સમાં રહેતા લોકો બિઅર વધુ ગટગટાવે છે

ગયા વર્ષે ઉપનગરવાસીઓએ ૫૦.૨૧ લાખ લીટર તો સાઉથ મુંબઈના લોકોએ માત્ર ૧૭.૭૫ લાખ લીટર બિઅર પીધો ...

Read more...

પ્લાસ્ટિકના વેપારીઓ હવે સરકારભરોસે

હાઈ કોર્ટે પ્લાસ્ટિકબંધી સામે સ્ટે આપવાનો કર્યો ઇનકાર કર્યો : અદાલતે કહ્યું કે પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ વાત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે : બૅનથી અરજદારોના મૂળભૂત અધિકારોનો ...

Read more...

આપઘાત માટે કર્યું પર્ફે‍ક્ટ પ્લાનિંગ

મોટો દીકરો દુકાને જાય, બીજાં બે સંતાનોની પરીક્ષા પૂરી થાય અને પત્ની દેરાસરમાં જાય ત્યારે જોગેશ્વરીના ભૂરીલાલ જૈને સુસાઇડ કર્યું ...

Read more...

બળાત્કારની પોલીસ-ફરિયાદ બાદ રિક્ષા-ડ્રાઇવર સહિત બેની ધરપકડ

૨૦ વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ થાણે પોલીસે ગઈ કાલે એક રિક્ષા-ડ્રાઇવર સહિત બે જણની ધરપકડ કરી છે.

...
Read more...

ચીની કંપનીઓને કારણે BDD ચાલનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો?

૯૦૦૦ કરોડ રૂપિયાનો BDD ચાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હજી શરૂ કરી શકાયો નથી. ...

Read more...

શું અમે આજથી બિઝનેસ શરૂ કરી શકીશું?

ગઈ કાલે બન્ને પક્ષોની બે કલાકથી વધુ સમય ચાલી જોરદાર દલીલો : કોર્ટના પરિસરમાં ત્રણ હજારથી વધુ વેપારીઓ જમા અને અસોસિએશનના પદાધિકારીઓને એક જ સવાલ ...

Read more...

LBTનો આફ્ટરશૉક

લોકલ બૉડી ટૅક્સના વિરોધના આંદોલનમાં સક્રિય ભાગ લેનારા સ્ટેનલેસ સ્ટીલ બજારના ૩૭ વેપારીઓ સામેના પોલીસકેસ હજી પાછા નથી ખેંચાયા: જોકે સરકારે પોલીસકેસ પાછા ખેંચવાનો આદેશ ૨૦૧૫માં જ આપી દી ...

Read more...

આજથી બેસ્ટની બસનાં ભાડાં કદાચ વધશે

ગઈ કાલે બપોરે મુંબઈમાં બેસ્ટની બસનાં ભાડાંમાં વધારાને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ લીલી ઝંડી આપી હતી. ...

Read more...

દેવેન્દ્ર ફડણવીસે ફરી કહ્યું, શિવસેના અને BJPએ સાથે આવવું જ પડશે

દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ‘દેશમાં કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો એકઠા થશે તો શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેના વિચારો પર ચાલનારી શિવસેના અને BJPએ ગઠબંધન કરવું જ પડશે. ...

Read more...

પરેલ સ્ટેશને બનશે નવું પ્લૅટફૉર્મ, ત્યાં કલ્યાણ તરફ જતી ટ્રેનો ઊભી રહેશે

નવું પ્લૅટફૉર્મ કલ્યાણ તરફ જતી ટ્રેનો માટે બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ માટે ૫૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું અનુમાન છે. ...

Read more...

Page 1 of 852

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »