Malad-Kandivali-Borivali

મલાડના ૯૮ વર્ષના તપસ્વીનો અનોખો સંથારો

તેમણે ૧૦ વર્ષ પહેલાં લખેલો લેટર સંથારો સીઝ્યા પછી વાંચવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે મારો જીવ જતો રહે એ પછી કોઈને ફોન કરવો નહીં અને અગ્નિદાહ આપ્યા બાદ રાબેતા મુજબ કામ શરૂ કરી ...

Read more...

શું માત્ર નામ કે બૅનર પૂરતું જ સીમિત છે ક્લીન મુંબઈ?

બોરીવલીના આ રોડ પર સફાઈ-કામદારો ક્યારે નિયમિત સફાઈ કરતાં શીખશે? ...

Read more...

મલાડમાં જ્વેલર લૂંટાયો, શો-રૂમના CCTV કૅમેરા બંધ હતા એની લૂંટારાઓને જાણ હતી

ચોરટોળકીએ બાજુની દુકાન ભાડે રાખી હતી અને કૉમન દીવાલમાં ગાબડું પાડીને ઝવેરીની દુકાનમાં ઘૂસ્યા હતા ...

Read more...

બોરીવલી પોલીસની માનવતા

બિનવારસી હાલતમાં પડેલાં ૭૨ વર્ષનાં ગુજરાતી મહિલાને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવી અને પરિવારને શોધીને તેમને સોંપ્યાં ...

Read more...

કાંદિવલીમાં પ્રેમી પંખીડાંએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું

બન્ને પરિણીત હતાં એટલે તેમનો પ્રેમસંબંધ સમાજ સ્વીકારશે નહીં એવો તેમને ભય હતો ...

Read more...

શૉકિંગ : લાખોના ખર્ચે બનેલી ફુટપાથનો ઉપયોગ કચરો નાખવા માટે થઈ રહ્યો છે

ફુટપાથ પર લોકો દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે એનું ફેલાવાનું પ્રમાણ વધી રહ્યું છે. ...

Read more...

સ્વચ્છ નદી અભિયાનમાં જોડાવા પબ્લિકને આહ્વાન

રિવર માર્ચ નામની સંસ્થાએ ક્રાન્તિનગરમાં ૧,૪૮,૦૦૦ કિલો ગંદકી તથા પોઇસર રિવરના કાજુપાડા વિસ્તારમાં ૧૬,૦૦૦ કિલો ગંદકીની સફાઈ કરી ...

Read more...

ત્રણ-ત્રણ રેપકેસનો આરોપી મૉડલ આખરે પકડાઈ ગયો

ગયા વર્ષે મલાડની ૨૩ વર્ષની એક મહિલા પર રેપ કરવાના આરોપસર મલાડ પોલીસે ૨૬ વર્ષના મૉડલ દીપક મલિક ઉર્ફે વિવાનની બાંદરાથી ધરપકડ કરી છે. ...

Read more...

ચીનમાં રઝળી પડેલા મલાડના ડૉક્ટરોને મુંબઈથી ફાળો ભેગો કરી છોડાવવા પડ્યા

દહિસરના ટૂર-ઑપરેટર તરફથી વિદેશી ટૂર-ઑપરેટરને પૂરતી રકમ ન ચૂકવાઈ એટલે પચીસ જણનું ગ્રુપ કફોડી હાલતમાં મુકાઈ ગયું : દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ ...

Read more...

જીવતો રહે અમારો લાલ ભલે બીજા લોકોમાં

મલાડના જૈન ટીનેજરના પરિવારેતેના અવયવો ડોનેટ કરીને ૬ જણને નવજીવન આપ્યું : ૧૯ વર્ષનો રાજ ગાંધી લોકલ ટ્રેનમાંથી પડી ગયો હતો ...

Read more...

મલાડના મુસ્લિમ પરિવારને થયો લોકોની માનવતા અને પવઈની હૉસ્પિટલની ઉદ્ધતાઈનો અનુભવ

લગ્નમાં મુમ્બ્રા જતા બે પરિવારની બસ IIT પાસે ઊંધી વળી ગઈ: એક યુવાનનું મોત, બાળકો સહિત બાવીસ જણને ગંભીર ઈજા ...

Read more...

ઝાડના છાંયડામાં વિશ્રામ કરતા બેસ્ટના ડ્રાઇવરનો ડાળીએ જીવ લીધો

કાંદિવલી-ચારકોપમાં ઠાકરે નગર બસ-સ્ટેશન ખાતે બ્રેક દરમ્યાન આંબાના ઝાડ નીચે બેઠેલા બેસ્ટના ડ્રાઇવરના માથે અચાનક ડાળી તૂટી પડતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ...

Read more...

જો કોઈ અકસ્માત સર્જાશે તો?

કાંદિવલીના રસ્તાની એક બાજુ રાહદારીઓની અવરજવર અને બીજી બાજુ ફેંકાયેલા કચરામાં ખાવાનું શોધતી ગાયો ...

Read more...

કાંદિવલીમાં સ્કૂલે પચાવી પાડેલા મેદાનને પબ્લિક માટે ખુલ્લું મુકાયું

લોકાયુક્તે સવારે ૬થી સાંજે ૭ સુધી ગ્રાઉન્ડ લોકો માટે ખોલવાનો આદેશ આપ્યો ...

Read more...

અટેન્શન પ્લીઝ

પ્રશાસનની બેદરકારીથી સ્કાયવૉકની કાયાપલટ થઈ રહી છે : સારી નહીં, પરંતુ ખરાબ રીતે ...

Read more...

પત્નીના લફરાથી કંટાળીને પતિએ ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું

કાંદિવલી (ઈસ્ટ)માં હનુમાનનગર વિસ્તારમાં વડારપાડામાં ભાડાના ઘરમાં રહેતા ૨૫ વર્ષના કિશોર પ્રજાપતિએ પત્નીના અફેરથી કંટાળીને રવિવારે રાતે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. ...

Read more...

ગોરેગામનો બ્રિજ બંધ થયો, મોટરિસ્ટોની પરેશાનીમાં વધારો થયો

SV રોડના જંક્શન પર ફ્લાયઓવરના બાંધકામને કારણે પુલને બંધ કરવામાં આવ્યો ...

Read more...

જોડો અને તોડો

કાંદિવલીમાં તૂટેલા ડિવાઇડરનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એને રિપેર કરાયું, પરંતુ થોડા દિવસ બાદ ફરી વચ્ચેથી તૂટેલું દેખાતાં રહેવાસીઓ નારાજ : આમ જોડવા અને તોડવામાં પૈસાનું થઈ રહ્યું છે પાણી ...

Read more...

બોરીવલીની ૨૧ વર્ષની ગુજરાતી યુવતી આધાર અને પૅન કાર્ડ લઈને ગુમ

મામાને ત્યાં રહેવા જાઉં છું એમ કહીને ૧૯ એપ્રિલે ઘરેથી ગઈ હતી

...
Read more...

રેલવેની પ્રૉપર્ટી પર ચરસીઓનો કબજો

સ્ટેશનો પર આડેધડ બેસેલા કે સૂતેલા ચરસીઓનો પાર નથી : ચરસીઓને હટાવવામાં રેલવે-પ્રશાસનની આળસ ...

Read more...

Page 1 of 48

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »