કાંટે કી ટક્કર : ટી૨૦ના સુપર જલસાની રસાકસી માટે થઈ જાઓ બધા તૈયાર

31 March, 2023 10:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અહીં જુઓ IPL 2023નું સંપુર્ણ શેડ્યુલ અને કઈ ટીમમાં કયો પ્લેયર છે ‘ટુ વૉચ’

અમદાવાદમાં ગઈ કાલે આઇપીએલની ૧૬મી સીઝનના કૅપ્ટનોએ ભેગા ઊભા રહીને ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય કૅપ્ટન એઇડન માર્કરમ હજી ભારત નથી આવ્યો અને તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર (એકદમ ડાબે) હૈદરાબાદની ટીમનું નેતૃત્વ સંભાળશે. ગઈ કાલે ઉપસ્થિત અન્ય કૅપ્ટનોમાં હાર્દિક, ધોની, રાહુલ, શિખર, નીતિશ રાણા, ડુ પ્લેસી, સૅમસન અને વૉર્નરનો સમાવેશ હતો.

મુંબઈ ઇન્ડિયન્સ

કૅપ્ટન : રોહિત શર્મા

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૩૧, જીત : ૧૨૯, હાર : ૯૮, ટાઇ-જીત : ૨, ટાઇ-હાર : ૨

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૦)

૨૦૨૨માં : છેલ્લા (૧૦મા) નંબરે

પ્લેયર ટુ વૉચ

રોહિત શર્મા (કૅપ્ટન, બૅટર), ઈશાન કિશન (બૅટર), સૂર્યકુમાર યાદવ (બૅટર). જોફ્રા આર્ચર (પેસ બોલર), અર્જુન તેન્ડુલકર (પેસ બોલર), કૅમેરન ગ્રીન (બૅટર).

ગુજરાત ટાઇટન્સ

કૅપ્ટન : હાર્દિક પંડ્યા

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૧૬, જીત : ૧૨, હાર : ૪, ટાઇ-જીત : ૦, ટાઇ-હાર : ૦

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૨૨)

૨૦૨૨માં : ડેબ્યુમાં જ ટ્રોફી વિજેતા

પ્લેયર ટુ વૉચ

હાર્દિક પંડ્યા (કૅપ્ટન-ઑલરાઉન્ડર), ડેવિડ મિલર (બૅટર), શિવમ માવી (પેસ બોલર), રાશિદ ખાન (ઑલરાઉન્ડર), શુભમન ગિલ (બૅટર), કેન વિલિયમસન (બૅટર).

ચેન્નઈ સુપર કિંગ્સ

કૅપ્ટન : મહેન્દ્ર સિંહ ધોની

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૦૯, જીત : ૧૨૧, હાર : ૮૬, ટાઇ-જીત : ૧, ટાઇ-હાર : ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮, ૨૦૨૧)

૨૦૨૨માં : નવમા નંબરે

પ્લેયર ટુ વૉચ

મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન-વિકેટકીપર-બૅટર), રવીન્દ્ર જાડેજા (સ્પિનિંગ ઑલરાઉન્ડર), બેન સ્ટોક્સ (ઑલરાઉન્ડર), ડેવોન કૉન્વે (વિકેટકીપર-બૅટર), દીપક ચાહર (પેસ બોલર).

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

કૅપ્ટન : ફૅફ ડુ પ્લેસી

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૨૭, જીત : ૧૦૭, હાર : ૧૧૩, ટાઇ-જીત : ૨, ટાઇ-હાર : ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : રનર-અપ (૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬)

૨૦૨૨માં : પ્લે-ઑફ (ક્વૉલિફાયર-ટૂ)

પ્લેયર ટુ વૉચ

વિરાટ કોહલી (બૅટર), માઇકલ બ્રેસવેલ (ઑલરાઉન્ડર), વનિન્દુ હસરંગા (સ્પિનિંગ ઑલરાઉન્ડર), દિનેશ કાર્તિક (વિકેટકીપર-બૅટર), હર્ષલ પટેલ (પેસ બોલર), શાહબાઝ અહમદ (ઑલરાઉન્ડર)

કલકત્તા નાઇટ રાઇડર્સ

કૅપ્ટન : નીતિશ રાણા

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૨૩, જીત : ૧૧૩, હાર : ૧૦૬, ટાઇ-જીત : ૧, ટાઇ-હાર : ૩

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૧૨, ૨૦૧૪)

૨૦૨૨માં : સાતમા નંબરે

પ્લેયર ટુ વૉચ

નીતિશ રાણા (કૅપ્ટન-બૅટર), લિટન દાસ (વિકેટકીપર-બૅટર), આન્દ્રે રસેલ (ઑલરાઉન્ડર), રિન્કુ સિંહ (બૅટર), શાકિબ-અલ-હસન (ઑલરાઉન્ડર), વેન્કટેશ ઐયર (ઑલરાઉન્ડર).

પંજાબ કિંગ્સ

કૅપ્ટન : શિખર ધવન

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૧૮, જીત : ૯૮, હાર : ૧૧૬, ટાઇ-જીત : ૩, ટાઇ-હાર : ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : રનર-અપ (૨૦૧૪)

૨૦૨૨માં : છઠ્ઠા નંબરે

પ્લેયર ટુ વૉચ

શિખર ધવન (કૅપ્ટન-બૅટર), સૅમ કરૅન (ઑલરાઉન્ડર), અર્શદીપ સિંહ (પેસ બોલર), લિઆમ લિવિંગસ્ટન (ઑલરાઉન્ડર), કૅગિસો રબાડા (પેસ બોલર), સિકંદર રઝા (ઑલરાઉન્ડર)

રાજસ્થાન રૉયલ્સ

કૅપ્ટન : સંજુ સૅમસન

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૧૯૨, જીત : ૯૪, હાર : ૯૩, ટાઇ-જીત : ૨, ટાઇ-હાર : ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૦૮)

૨૦૨૨માં : રનર-અપ

પ્લેયર ટુ વૉચ

જૉસ બટલર (બૅટર), યશસ્વી જૈસવાલ (બૅટર), જો રૂટ (બૅટર), રવિચન્દ્રન અશ્વિન (ઑલરાઉન્ડર), મુરુગન અશ્વિન (સ્પિનર), દેવદત્ત પડિક્કલ (બૅટર).

દિલ્હી કૅપિટલ્સ

કૅપ્ટન : ડેવિડ વૉર્નર

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૨૨૪, જીત : ૧૦૦, હાર : ૧૧૮, ટાઇ-જીત : ૩, ટાઇ-હાર : ૧

બેસ્ટ પર્ફોર્મન્સ : રનર-અપ (૨૦૨૦)

૨૦૨૨માં : પાંચમા નંબરે

પ્લેયર ટુ વૉચ

ડેવિડ વૉર્નર (કૅપ્ટન-બૅટર), સરફરાઝ ખાન (બૅટર), મિચલ માર્શ (ઑલરાઉન્ડર), રિપલ પટેલ (બૅટર), અક્ષર પટેલ (ઑલરાઉન્ડર), ચેતન સાકરિયા (પેસ બોલર).

સનરાઇઝર્સ હૈદરાબાદ

કૅપ્ટન : ભુવનેશ્વર કુમાર

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૧૫૨, જીત : ૭૪, હાર : ૭૪, ટાઇ-જીત : ૧, ટાઇ-હાર : ૩

બેસ્ટ પર્ફોર્મન્સ : ચૅમ્પિયન (૨૦૧૬)

૨૦૨૨માં : આઠમા નંબરે

પ્લેયર ટુ વૉચ

મયંક અગરવાલ (બૅટર), હૅરી બ્રુક (બૅટર), હિન્રીચ ક્લાસેન (વિકેટકીપર-બૅટર), એઇડન માર્કરમ (મુખ્ય કૅપ્ટન-બૅટર), રાહુલ ત્રિપાઠી (બૅટર), ઉમરાન મલિક (પેસ બોલર).

લખનઉ સુપર જાયન્ટ્સ

કૅપ્ટન : કે. એલ. રાહુલ

ટીમ પર્ફોર્મન્સ

મૅચ : ૧૫, જીત : ૯, હાર : ૬, ટાઇ-જીત : ૦, ટાઇ-હાર : ૦

બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રીજા નંબરે (૨૦૨૨)

૨૦૨૨માં : પ્લે-ઑફ (એલિમિનેટર)

પ્લેયર ટુ વૉચ

કે. એલ. રાહુલ (કૅપ્ટન-વિકેટકીપર-બૅટર), અવેશ ખાન (પેસ બોલર), ક્વિન્ટન ડિકૉક (બૅટર), આયુષ બદોની (બૅટર), કૃણાલ પંડ્યા (ઑલરાઉન્ડર), નિકોલસ પૂરન (બૅટર).

આઇપીએલ ૨૦૨૩ શેડ્યુલ

તારીખ / વાર

સમય

મૅચ

સ્થળ

૩૧ માર્ચ / શુક્ર

સાંજે ૭.૩૦

ગુજરાત v/s ચેન્નઈ

અમદાવાદ

૧ એપ્રિલ / શનિ

બપોરે ૩.૩૦

પંજાબ v/s કલકત્તા

મોહાલી

૧ એપ્રિલ / શનિ

સાંજે ૭.૩૦

લખનઉ v/s દિલ્હી

લખનઉ

૨ એપ્રિલ / રવિ

બપોરે ૩.૩૦

હૈદરાબાદ v/s રાજસ્થાન

હૈદરાબાદ

૨ એપ્રિલ / રવિ

સાંજે ૭.૩૦

બૅન્ગલોર v/s મુંબઈ

બૅન્ગલોર

૩ એપ્રિલ / સોમ

સાંજે ૭.૩૦

ચેન્નઈ v/s લખનઉ

ચેન્નઈ

૪ એપ્રિલ / મંગળ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s ગુજરાત

દિલ્હી

૫ એપ્રિલ / બુધ

સાંજે ૭.૩૦

રાજસ્થાન v/s પંજાબ

ગુવાહાટી

૬ એપ્રિલ / ગુરુ

સાંજે ૭.૩૦

કલકત્તા v/s બૅન્ગલોર

કલકત્તા

૭ એપ્રિલ / શુક્ર

સાંજે ૭.૩૦

લખનઉ v/s  હૈદરાબાદ

લખનઉ

૮ એપ્રિલ / શનિ

બપોરે ૩.૩૦

રાજસ્થાન v/s દિલ્હી

ગુવાહાટી

૮ એપ્રિલ / શનિ

સાંજે ૭.૩૦

મુંબઈ v/s ચેન્નઈ

વાનખેડે

૯ એપ્રિલ / રવિ

બપોરે ૩.૩૦

ગુજરાત v/s કલકત્તા

અમદાવાદ

૯ એપ્રિલ / રવિ

સાંજે ૭.૩૦

હૈદરાબાદ v/s પંજાબ

હૈદરાબાદ

૧૦ એપ્રિલ / સોમ

સાંજે ૭.૩૦

બૅન્ગલોર v/s લખનઉ

બૅન્ગલોર

૧૧ એપ્રિલ / મંગળ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s મુંબઈ

દિલ્હી

૧૨ એપ્રિલ / બુધ

સાંજે ૭.૩૦

ચેન્નઈ v/s રાજસ્થાન

ચેન્નઈ

૧૩ એપ્રિલ / ગુરુ

સાંજે ૭.૩૦

પંજાબ v/s ગુજરાત

મોહાલી

૧૪ એપ્રિલ / શુક્ર

સાંજે ૭.૩૦

કલકત્તા v/s હૈદરાબાદ

કલકત્તા

૧૫ એપ્રિલ / શનિ

બપોરે ૩.૩૦

બૅન્ગલોર v/s દિલ્હી

બૅન્ગલોર

૧૫ એપ્રિલ / શનિ

સાંજે ૭.૩૦

લખનઉ v/s પંજાબ

લખનઉ

૧૬ એપ્રિલ / રવિ

બપોરે ૩.૩૦

મુંબઈ v/s કલકત્તા

વાનખેડે

૧૬ એપ્રિલ / રવિ

સાંજે ૭.૩૦

ગુજરાત v/s રાજસ્થાન

અમદાવાદ

૧૭ એપ્રિલ / સોમ

સાંજે ૭.૩૦

બૅન્ગલોર v/s ચેન્નઈ

બૅન્ગલોર

૧૮ એપ્રિલ / મંગળ

સાંજે ૭.૩૦

હૈદરાબાદ v/s મુંબઈ

હૈદરાબાદ

૧૯ એપ્રિલ / બુધ

સાંજે ૭.૩૦

રાજસ્થાન v/s લખનઉ

જયપુર

૨૦ એપ્રિલ / ગુરુ

બપોરે ૩.૩૦

પંજાબ v/s બૅન્ગલોર

મોહાલી

૨૦ એપ્રિલ / ગુરુ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s કલકત્તા

દિલ્હી

૨૧ એપ્રિલ / શુક્ર

સાંજે ૭.૩૦

ચેન્નઈ v/s હૈદરાબાદ

ચેન્નઈ

૨૨ એપ્રિલ / શનિ

બપોરે ૩.૩૦

લખનઉ v/s ગુજરાત

લખનઉ

૨૨ એપ્રિલ / શનિ

સાંજે ૭.૩૦

મુંબઈ v/s પંજાબ

વાનખેડે

૨૩ એપ્રિલ / રવિ

બપોરે ૩.૩૦

બૅન્ગલોર v/s રાજસ્થાન

બૅન્ગલોર

૨૩ એપ્રિલ / રવિ

સાંજે ૭.૩૦

કલકત્તા v/s ચેન્નઈ

કલકત્તા

૨૪ એપ્રિલ / સોમ

સાંજે ૭.૩૦

હૈદરાબાદ v/s s દિલ્હી

હૈદરાબાદ

૨૫ એપ્રિલ / મંગળ

સાંજે ૭.૩૦

ગુજરાત v/s મુંબઈ

અમદાવાદ

૨૬ એપ્રિલ / બુધ

સાંજે ૭.૩૦

બૅન્ગલોર v/s કલકત્તા

બૅન્ગલોર

૨૭ એપ્રિલ / ગુરુ

સાંજે ૭.૩૦

રાજસ્થાન v/s ચેન્નઈ

જયપુર

૨૮ એપ્રિલ / શુક્ર

સાંજે ૭.૩૦

પંજાબ v/s લખનઉ

મોહાલી

૨૯ એપ્રિલ / શનિ

બપોરે ૩.૩૦

કલકત્તા v/s ગુજરાત

કલકત્તા

૨૯ એપ્રિલ / શનિ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s હૈદરાબાદ

દિલ્હી

૩૦ એપ્રિલ / રવિ

બપોરે ૩.૩૦

ચેન્નઈ v/s પંજાબ

ચેન્નઈ

૩૦ એપ્રિલ / રવિ

સાંજે ૭.૩૦

મુંબઈ v/s રાજસ્થાન

વાનખેડે

૧ મે / સોમ

સાંજે ૭.૩૦

લખનઉ v/s બૅન્ગલોર

લખનઉ

૨ મે / મંગળ

સાંજે ૭.૩૦

ગુજરાત v/s દિલ્હી

અમદાવાદ

૩ મે / બુધ

સાંજે ૭.૩૦

પંજાબ v/s મુંબઈ

મોહાલી

૪ મે / ગુરુ

બપોરે ૩.૩૦

લખનઉ v/s ચેન્નઈ

લખનઉ

૪ મે / ગુરુ

સાંજે ૭.૩૦

હૈદરાબાદ v/s કલકત્તા

હૈદરાબાદ

૫ મે / શુક્ર

સાંજે ૭.૩૦

રાજસ્થાન v/s ગુજરાત

જયપુર

૬ મે / શનિ

બપોરે ૩.૩૦

ચેન્નઈ v/s મુંબઈ

ચેન્નઈ

૬ મે / શનિ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s બૅન્ગલોર

દિલ્હી

૭ મે / રવિ

બપોરે ૩.૩૦

ગુજરાત v/s લખનઉ

અમદાવાદ

૭ મે / રવિ

સાંજે ૭.૩૦

રાજસ્થાન v/s હૈદરાબાદ

જયપુર

૮ મે / સોમ

સાંજે ૭.૩૦

કલકત્તા v/s પંજાબ

કલકત્તા

૯ મે / મંગળ

સાંજે ૭.૩૦

મુંબઈ v/s બૅન્ગલોર

વાનખેડે

૧૦ મે / બુધ

સાંજે ૭.૩૦

ચેન્નઈ v/s દિલ્હી

ચેન્નઈ

૧૧ મે / ગુરુ

સાંજે ૭.૩૦

કલકત્તા v/s રાજસ્થાન

કલકત્તા

૧૨ મે / શુક્ર

સાંજે ૭.૩૦

મુંબઈ v/s ગુજરાત

વાનખેડે

૧૩ મે / શનિ

બપોરે ૩.૩૦

હૈદરાબાદ v/s લખનઉ

હૈદરાબાદ

૧૩ મે / શનિ

સાંજે ૭.૩૦

દિલ્હી v/s પંજાબ

દિલ્હી

૧૪ મે / રવિ

બપોરે ૩.૩૦

રાજસ્થાન v/s બૅન્ગલોર

જયપુર

૧૪ મે / રવિ

સાંજે ૭.૩૦

ચેન્નઈ v/s કલકત્તા

ચેન્નઈ

૧૫ મે / સોમ

સાંજે ૭.૩૦

ગુજરાત v/s હૈદરાબાદ

અમદાવાદ

૧૬ મે / મંગળ

સાંજે ૭.૩૦

લખનઉ v/s મુંબઈ

લખનઉ

૧૭ મે / બુધ

સાંજે ૭.૩૦

પંજાબ v/s દિલ્હી

ધરમશાલા

૧૮ મે / ગુરુ

સાંજે ૭.૩૦

હૈદરાબાદ v/s બૅન્ગલોર

હૈદરાબાદ

૧૯ મે / શુક્ર

સાંજે ૭.૩૦

પંજાબ v/s રાજસ્થાન

ધરમશાલા

૨૦ મે / શનિ

બપોરે ૩.૩૦

દિલ્હી v/s ચેન્નઈ

દિલ્હી

૨૦ મે / શનિ

સાંજે ૭.૩૦

કલકત્તા v/s લખનઉ

કલકત્તા

૨૧ મે / રવિ

બપોરે ૩.૩૦

મુંબઈ v/s હૈદરાબાદ

વાનખેડે

૨૧ મે / રવિ

સાંજે ૭.૩૦

બૅન્ગલોર v/s ગુજરાત

બૅન્ગલોર

 

sports news sports cricket news t20 indian premier league ipl 2023 chennai super kings gujarat titans mumbai indians royal challengers bangalore sunrisers hyderabad delhi capitals ms dhoni rohit sharma virat kohli david warner lucknow super giants kolkata knight riders