કિરણ મોરેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ, મુંબઈ ઇન્ડિયન્સનો અન્ય સ્ટાફ કોરોનામુક્ત

07 April, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિરણ મોરે હાલમાં આઇસોલેટ છે

કિરણ મોરે

મુંબઈનો પહેલો મુકાબલો ચેન્નઈમાં શુક્રવારે બૅન્ગલોર સામે થવાનો છે. મુંબઈનું ટ્રેઇનિંગ સેશન રદ કરવામાં આવ્યું હતું અને મોરે તથા સપોર્ટ-સ્ટાફની કોરોના-ટેસ્ટ કરાવવામાં આવી હતી. કોરોના-પૉઝિટિવ આવેલા કિરણ મોરે ટીમ સાથે ચેન્નઈની હોટેલમાં રહેતા હતા. તેમને બાદ કરતાં ટીમનો સમગ્ર સપોર્ટ-સ્ટાફ કોરોના-નેગેટિવ આવ્યો હતો. કિરણ મોરે હાલમાં આઇસોલેટ છે.

sports sports news cricket news indian premier league ipl 2021 mumbai indians kiran more