° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021

Ipl 2021

લેખ

આઈપીએલ ટ્રોફી - તસવીર સૌજન્ય- મિડ-ડે

આઇપીએલના નવા શેડ્યુલ સામે આઇસીસીએ ઊઠાવ્યો વાંધો

ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે.

09 June, 2021 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આઇપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે, દશેરાએ ફાઇનલ રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે.

08 June, 2021 03:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર

ભારતમાં કોરોનાનાં દૃશ્યોને જોઈને ડરી ગયો હતો વૉર્નર

ઑસ્ટ્રેલિયાના ઓપનરે કહ્યું કે લોકો ઑક્સિજન માટે ફાંફાં મારતાં હતાં અને સગાંવહાલાઓના અંતિમ સંસ્કાર માટે રસ્તા પર લાંબી લાઇનમાં ઊભા હતા

03 June, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

વૅક્સિન લીધી હશે તો જ માણવા મળશે આઇપીએલ

યુએઈના નિયમ પ્રમાણે જે ફૅન્સે કોરોના વાઇરસની વૅક્સિન લઈ લીધી છે તેઓ સ્ટેડિયમમાં જઈને આઇપીએલની મજા માણી શકશે.

01 June, 2021 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK