✕

જોગેશ્વરીમાં સ્ટેશન સામે આગ

15 November, 2026 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોગેશ્વરી વેસ્ટમાં એસ.વી. રોડ પર આવેલા એક માળના ગોડાઉનમાં શુક્રવારે મધરાત બાદ ૦૧.૦૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ અને લોકલ પોલીસ પહોંચી ગયાં હતાં.

જોગેશ્વરીમાં ગોડાઉનમાં આગ

જોગેશ્વરી વેસ્ટમાં એસ.વી. રોડ પર આવેલા એક માળના ગોડાઉનમાં શુક્રવારે મધરાત બાદ ૦૧.૦૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ અને લોકલ પોલીસ પહોંચી ગયાં હતાં. ૨૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.

jogeshwari fire incident mumbai fire brigade brihanmumbai electricity supply and transport mumbai police news india mumbai news