ગરીબ બાળકોને ફૂડ પેકેટ્સ આપ્યા સની લિઓનીએ

07 June, 2021 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરામાં આવેલા બહેરામપાડામાં તે પહોંચી હતી

તસવીરઃ શાદાબ ખાન

સની લિઓનીએ ગઈકાલે ગરીબ બાળકોને ભોજન આપ્યુ હતું. બાંદરામાં આવેલા બહેરામપાડામાં તે પહોંચી હતી અને ત્યાંના જરૂરતમંદ બાળકોને જમવાનું આપ્યુ હતું. સનીને જોવા માટે પણ લોકોની ભીડ ઉમટી પડી હતી. કોરોના કાળમાં અનેક લોકો મદદ કરે છે. એ કડીમાં સની લિઓની પણ ફૂડ ટ્રક લઈને પહોંચી ગઈ હતી. તેની સાથે તેનો હઝબન્ડ ડેનિયલ પણ હાજર હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips coronavirus covid19 bandra sunny leone