દર્શન કરી લો શ્રદ્ધા કપૂરના બાપ્પાના

24 September, 2026 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂરે ગણેશ ચતુર્થી નિમિત્તે બાપ્પાના આશીર્વાદ લેતી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. પિન્ક સૂટ, હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં તેનો સિમ્પલ લુક જોવા મળ્યો. તેણે પરિવાર સાથેની તસવીર પણ શૅર કરી છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયામાં ગણેશ ચતુર્થીના પાવન અવસરે બાપ્પાના આશીર્વાદ લેતી હોય એવી તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં શ્રદ્ધા પિન્ક કલરના સુંદર સૂટમાં જોવા મળી રહી છે. તેણે ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે અને ખુલ્લા વાળમાં તેનો સિમ્પલ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તહેવારના અવસરે શ્રદ્ધાએ પરિવાર સાથેની તસવીર પણ શૅર કરી છે જેમાં એનું પરિવાર સાથેનું ખાસ બૉન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

shraddha kapoor ganesh chaturthi ganpati social media viral post social networking site entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood