બે વર્ષની પુત્રી કરી રહી છે બટલરને તૈયાર

08 April, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન ટીમનો બટલર મુંબઈમાં ચાલી રહેલા પ્રૅક્ટિસ-કૅમ્પમાં સામેલ છે

જૉશ બટલર પુત્રી સાથે

રાજસ્થાન રૉયલ્સનો વિકેટકીપર-બૅટ્સમૅન જૉશ બટલર આવતી કાલથી શરૂ થતી આઇપીએલની ૧૪મી સીઝન ગજાવવા ભારે મહેનત કરી રહ્યો છે. રાજસ્થાન ટીમનો મુંબઈમાં ચાલી રહેલા પ્રૅક્ટિસ-કૅમ્પમાં બટલર સામેલ છે. તેણે હોટેલમાં વર્કઆઉટ દરમ્યાનનો ક્યુટ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વિડિયોમાં બટલર તેની બે વર્ષની પુત્રી જ્યૉજિયા સાથે રૂમમાં એક્સરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2021 rajasthan royals jos buttler