સાડી મેં ફુટબૉલ કા ખેલા હોબે

21 September, 2022 10:59 AM IST  |  krishna Nagar | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સોમવારે ટ્વિટર પર તેમના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા

તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સોમવારે ટ્વિટર પર તેમના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા

તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સોમવારે ટ્વિટર પર તેમના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા, જેમાં ક્રિષ્નાનગર એમપી કપ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ દરમ્યાન તેઓ સાડીમાં ફુટબૉલ રમતાં જોવા મળ્યાં હતાં. આવા જ એક ફોટોમાં તેઓ ફુટબૉલના મેદાનમાં ફુટબૉલને કિક મારતાં જોવા મળ્યાં હતાં.

offbeat news tmc trinamool congress football national news west bengal