યાંત્રિકી ખામીને કારણે સુપ્રીમે કોવિડની સુનાવણી મોકૂફ રાખી

11 May, 2021 01:47 PM IST  |  New Delhi | Agency

સુપ્રીમ કોર્ટની વર્ચ્યુઅલ કાર્યવાહી દરમ્યાન ગઈ કાલે યાંત્રિકી ખામી સર્જાતાં કોવિડ-19ની વ્યવસ્થા (મહામારી દરમ્યાન જીવનાવશ્યક પુરવઠા અને સેવાઓની વહેંચણી) સંબંધે હાથ ધરેલી સ્યુઓ મોટો સુનાવણીને ૧૩ મે સુધી પાછળ ઠેલવાની ફરજ પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટની વર્ચ્યુઅલ  કાર્યવાહી દરમ્યાન ગઈ કાલે યાંત્રિકી ખામી સર્જાતાં કોવિડ-19ની વ્યવસ્થા (મહામારી દરમ્યાન જીવનાવશ્યક પુરવઠા અને સેવાઓની વહેંચણી) સંબંધે હાથ ધરેલી સ્યુઓ મોટો સુનાવણીને ૧૩ મે સુધી પાછળ ઠેલવાની ફરજ પડી હતી. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, એલ. એન. રાવ અને એસ. રવીન્દ્ર ભાટની બેન્ચે સુનાવણી દરમ્યાન સર્વર ડાઉન હોવાનું નોંધી આગળની સુનાવણી ૧૩ મેના ગુરુવાર પર પાછળ ઠેલવાનો નિર્ણય લીધો હતો. 

national news new delhi supreme court coronavirus covid19