ઓપિનિયન પોલ મુજબ...

11 January, 2022 08:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશ અને ગોવામાં બીજેપી માટે સારા સમાચાર તો પંજાબમાં ‘આમ આદમી પાર્ટી’ આગળ

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ રાજ્યોમાં કરવામાં આવતા ઓપિનિયન પોલનાં પરિણામો આવવાનાં શરૂ થઈ ગયાં છે, જેમાં પંજાબમાં ‘આપ’ પાર્ટી ૪૦ ટકા વોટ શૅર સાથે સૌથી આગળ છે, એવી એબીપી સી વોટર બેટલના સર્વેમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને ગોવામાં બીજેપી સત્તા ટકાવી રાખશે તો ઉત્તરાખંડમાં કાંટાની ટક્કર છે.  જોઈએ આ આંકડાઓ પર એક નજર...

 

national news assembly elections goa manipur punjab uttarakhand uttar pradesh