મુકેશભાઈએ કર્યાં પૃથ્વી સાથે સ્પેશ્યલ દર્શન

17 May, 2023 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૃથ્વીની સાથે મુકેશ અંબાણીએ કર્યાં ગણપતિબાપ્પાનાં દર્શન

તસવીર : અતુલ સાંગાણી

મુકેશ અંબાણી ગઈ કાલે પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શને ગયા હતા અને એ દરમ્યાન પરિસરમાં આવેલા હનુમાનદાદાના મંદિરની ફરતે દાદાએ પૌત્રને ઊંચકીને પ્રદ​ક્ષિણા કરાવી હતી. તેમની સાથે આકાશ અને શ્લોકા પણ હતાં. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે મુકેશ અંબાણી પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવ્યા હતા. 

mumbai mumbai news dadar prabhadevi siddhivinayak temple mukesh ambani Akash Ambani Shloka Mehta