બ્રાઇડ-ટુ-બી

18 November, 2021 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બૅચલર પાર્ટીમાં અંકિતાએ બ્રાઇડ-ટુ-બીનો સૅશ પહેર્યો હતો. વાઇન કલરના વન પીસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. આ પાર્ટીમાં તેણે કેક-કટિંગની સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો

બ્રાઇડ-ટુ-બી

અંકિતા લોખંડેએ તેની ફ્રેન્ડ્સ સાથે બૅચલર પાર્ટીનો ભરપૂર આનંદ લીધો હતો. તેના બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે તે ૧૨ ડિસેમ્બરે લગ્ન કરવાની છે. ખૂબ જ ભવ્યતાથી તે મુંબઈમાં લગ્ન કરવાની છે. કેટલીક સેલિબ્રિટીઝ એમાં પર્ફોર્મ પણ કરશે એવી ચર્ચા છે. આ બૅચલર પાર્ટીમાં અંકિતાએ બ્રાઇડ-ટુ-બીનો સૅશ પહેર્યો હતો. વાઇન કલરના વન પીસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. આ પાર્ટીમાં તેણે કેક-કટિંગની સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો. આ ધમાકેદાર પાર્ટીના ફોટો અને વિડિયો અંકિતાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા છે.

indian television entertainment news ankita lokhande