ગોકુલધામ સોસાયટીમાં સુરતની બાઇકિંગ ક્વીન્સ

03 June, 2019 04:57 PM IST  |  મુંબઈ

ગોકુલધામ સોસાયટીમાં સુરતની બાઇકિંગ ક્વીન્સ

ગોકુલધામ સોસાયટી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં જ સુરતની નારીશક્તિ જોવા મળી છે. ‘બાઇકિંગ ક્વીન્સ’ તરીકે જાણીતી સુરતની સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે ગોકુલધામ સોસાયટીમાં હાજરી આપી હતી. તેઓ બાઇકિંગની સાથે વિમેન એમ્પાવરમેન્ટનો સંદેશો પણ ફેલાવી રહી છે.

આ પણ વાંચો : ઈદનાં પકવાન માટેની તૈયારી બે-ત્રણ દિવસ પહેલાં શરૂ કરી દે છે દીપિકા કક્કડ

આ શોમાં તેમની સાથે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નો મેસેજ પણ આપવામાં આવશે. તેઓ હવે જૂનમાં યુરોપની બાઇક-ટૂર પર જવાની છે. શોના અંતમાં તેઓ ગોકુલધામના રહેવાસીઓ સાથે ગરબા કરતી પણ જોવા મળી હતી.

taarak mehta ka ooltah chashmah television news sab tv tv show