° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Sab Tv

લેખ

અશોક લોખંડે

હરિયાણવી બોલી શીખવામાં મને ખૂબ જ મુશ્કેલી પડી હતી: અશોક લોખંડે

હરિયાણવી બોલી શીખવામાં મને ખૂબ જ મુશ્કેલી પડી હતી: અશોક લોખંડે

28 November, 2020 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારથી સોની સબ પર શરૂ થશે સીરિયલ

કાંટેલાલ એન્ડ સન્સ સત્યઘટના પર આધારિત

કાંટેલાલ એન્ડ સન્સ સત્યઘટના પર આધારિત

10 November, 2020 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક નિગમ

હીરો – ગાયબ મોડ ઑનમાં લીડ રોલમાં દેખાશે અભિષેક નિગમ

હીરો – ગાયબ મોડ ઑનમાં લીડ રોલમાં દેખાશે અભિષેક નિગમ

04 November, 2020 07:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેની અંદરનો રાવણ જાગશે ખરો?

રેની અંદરનો રાવણ જાગશે ખરો?

રેની અંદરનો રાવણ જાગશે ખરો?

23 October, 2020 03:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

HBD: તારક મહેતા ફૅમ પંજાબી પુત્તર 'ગોગી' વાસ્તવમાં છે ગુજરાતી, જુઓ ડેશિંગ અવતાર

HBD: તારક મહેતા ફૅમ પંજાબી પુત્તર 'ગોગી' વાસ્તવમાં છે ગુજરાતી, જુઓ ડેશિંગ અવતાર

સબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર. (તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 December, 2020 02:48 IST |
Sheetal Pandya: ગોર્જિયસ ગુજરાતી ગર્લની મજાની એક્ટિંગ રેન્જ અને ડાન્સિંગ સ્કિલ્સ

Sheetal Pandya: ગોર્જિયસ ગુજરાતી ગર્લની મજાની એક્ટિંગ રેન્જ અને ડાન્સિંગ સ્કિલ્સ

છેલ્લા સાત વર્ષથી એક્ટર તરીકે કાર્યરત શીતલ પંડ્યા વિશે જાણવા જેવું તો ઘણું છે. ડેઇલી સોપની બહુથી માંડીને અઢાર વર્ષની મુંગી છોકરીનો રોલ પણ તેણે બખુભી નિભાવ્યો છે. આ ગરવી ગુજરાતણની ગોર્જિયસ તસવીરો જોઇએ અને જાણીએ તેના વિશે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ, શીતલ પંડ્યા)

26 August, 2020 08:11 IST |
એક સમયે 50 રૂપિયા કમાતા હતા, તારક મહેતા શૉના અબ્દુલ, આવી છે લાઈફસ્ટાઈલ

એક સમયે 50 રૂપિયા કમાતા હતા, તારક મહેતા શૉના અબ્દુલ, આવી છે લાઈફસ્ટાઈલ

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. અબ્દુલનો રોલ ભજવનારા શરદ સંકલા ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધારે સમયથી લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે. શરદનો જન્મ 19 જૂને 1965એ મુંબઈમાં થયો છે. આજે એમના જન્મદિવસે વાત કરીએ એમની લાઈફસ્ટાઈલ વિશે. તસવીર સૌજન્ય - શરદ સંકલા ઈન્સ્ટાગ્રામ

20 June, 2020 09:41 IST |
અનુપમ ખેર સાથે પણ એક્ટિંગ કરી ચૂક્યા છે 'પત્રકાર પોપટલાલ'

અનુપમ ખેર સાથે પણ એક્ટિંગ કરી ચૂક્યા છે 'પત્રકાર પોપટલાલ'

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવી ગમ છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. આજે આપણે વાત કરવાના છે ને શૉમાં પત્રકારનો રોલ ભજવનારા પોપટલાલ વિશે, જેમણે શૉમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. આજે પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનો આજે જન્મદિવસ છે. શ્યામ પાઠકનો જન્મ 6 જૂન 1976 ગુજરાતમાં થયો હતો.  (તસવીર સૌજન્ય- શ્યામ પાઠક સોશિયમ મીડિયા અકાઉન્ટ)

07 June, 2020 08:15 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK