કાદવમાં રગદોળાઈ ઉર્વશી

15 June, 2021 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે કાદવમાં રગદોળાયેલી જોવા મળી રહી છે. જોકે તેણે મડ બાથ લીધો હતું. આ ફોટો શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી કે ‘મારી ફેવરિટ મડ બાથ સ્પા થેરપી. મડ બાથ પસંદ કરનારી મહિલાઓમાં સૌથી પહેલાં ક્લિયોપેટ્રા હતી. રેડ મડની મજા લઈ રહી છું. આ રેડ મડમાં મિનરલ હોય છે અને એ થેરાપ્યુટિક હોવાની સાથે સ્કિન માટે પણ સારું છે. સ્કિનને નરમ બનાવવા, બ્લડ-સર્ક્યુલેશન વધારવા અને ખંજવાળ ઓછી કરવા અને દર્દ ઓછું કરવા માટે આ માટીનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips urvashi rautela