° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Urvashi Rautela

લેખ

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાએ ડોનેટ કર્યાં ૨૭ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ

ઉત્તરાખંડમાં અભિનેત્રીએ આ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કર્યા છે

30 April, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ સાથે ઉર્વશી

પોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ

પોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ

17 January, 2021 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રૌતેલા. તસવીર સૌજન્ય - જાગરણ

Urvashi Rautelaનો દેસી લૂક વાઈરલ, એની કાતિલ નજર કરી રહી છે ફૅન્સને ઘાયલ

Urvashi Rautelaનો દેસી લૂક વાઈરલ, એની કાતિલ નજર કરી રહી છે ફૅન્સને ઘાયલ

20 December, 2020 12:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ ઉર્વશી રૌતેલાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઉર્વશી રૌતેલાનો આ ડ્રેસ છે સૌથી મોંઘો, જાણો કિંમત...

ઉર્વશી રૌતેલાનો આ ડ્રેસ છે સૌથી મોંઘો, જાણો કિંમત...

04 November, 2020 06:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Happy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

Happy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

વાત જ્યારે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બૉલીવુડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે છે અને તે અભિનેત્રી છે ઉર્વશી રૌતેલા. ઉર્વશીની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી ધૂમ મચાવી દે છે. ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડમાં થયો છે. આજે ઉર્વશી પોતાનો 27મો જન્મ ઉજવી રહી છે. થોડા સમય પહેલા પણ તેના સુંદર ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અને તે પોતાના સુંદર અને બોલ્ડ તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. જુઓ ઉર્વશીની તસવીરો તમને પણ ઘાયલ કરી દેશે. તસવીર સૌજન્ય- ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

25 February, 2021 12:17 IST |
Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

20 February, 2021 11:09 IST |
Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020 (Zee Rishtey Awards 2020)નો સ્ટેજ તૈયાર થઈ ગયો છે. ટીવી સ્ટાર્સ પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવવા માટે તૈયાર છે. આ લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, મુગ્ધા ચાપેકર, શ્રદ્ધા આર્યા, અંકિતા લોખંડે અને શ્રીતિ ઝા જેવા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. સ્ટાર્સનો આ અંદાજ જોવા તમે પણ 'ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020' ની ઝલક જોવા માટે તલપાપડ થઈ જશો. તો જુઓ એમની તસવીરો.

07 December, 2020 12:41 IST |
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:25 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK