‘કાંતારા 2’માં દેખાશે ઉર્વશી રાઉતેલા

12 February, 2023 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે કન્નડમાં અને ૧૪ ઑક્ટોબરે હિન્દીમાં રિલીઝ થઈ હતી.

‘કાંતારા 2’માં દેખાશે ઉર્વશી રાઉતેલા

રિષબ શેટ્ટીની ‘કાંતારા 2’માં હવે ઉર્વશી રાઉતેલા પણ દેખાશે. ‘કાંતારા’ની પ્રીક્વલ છે આ ફિલ્મ. આ ફિલ્મને હોમ્બાલે ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે કન્નડમાં અને ૧૪ ઑક્ટોબરે હિન્દીમાં રિલીઝ થઈ હતી. લોકો એની પ્રીક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મમાં ઉર્વશી પણ દેખાવાની છે. તેણે રિષબ શેટ્ટી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘કાંતારા 2’.

entertainment news bollywood news bollywood gossips bollywood urvashi rautela south india