ઑન ધ ટૉપ

15 March, 2023 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે.

સાઉથના ઍક્ટર નાનીએ ગઈ કાલે લખનઉમાં તેની આગામી ફિલ્મ ‘દસારા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.

સાઉથના ઍક્ટર નાનીએ ગઈ કાલે લખનઉમાં તેની આગામી ફિલ્મ ‘દસારા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. તેણે આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં ટ્રક પર ઊભા રહીને એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india