કોરોનાથી દૂર રહેવા મૉલદીવ્ઝ પહોંચી શ્રદ્ધા?

07 April, 2021 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તે નેચરની વચ્ચે રહેવા માટે જતી રહી હોય એવું લાગી રહ્યું છે.

શ્રદ્ધા કપૂર

શદ્ધા કપૂર હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહી છે. મુંબઈમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તે નેચરની વચ્ચે રહેવા માટે જતી રહી હોય એવું લાગી રહ્યું છે. તે સ્વિમિંગ-પૂલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ લેવાની સાથે બીચ લાઇફની મજા પણ લઈ રહી છે. તેણે હાલમાં જ ‘ચાલબાઝ ઇન લંડન’ સાઇન કરી છે. આ ફિલ્મમાં તે પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે.

bollywood news bollywood gossips bollywood entertainment news shraddha kapoor