✕

રામાયણની ટીમે ગુરુદ્વારા બંગલા સાહિબમાં પ્રાર્થના કરીને લીધા આશીર્વાદ

27 November, 2026 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ પ્રસંગે ફિલ્મના લીડ ઍક્ટર રણબીર કપૂર સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને ‌ફિલ્મમેકર નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા.

રામાયણ ટીમે લીધા આશીર્વાદ

‘રામાયણ’ની ટીમ બૉક્સ-ઑફિસ પર ફિલ્મને મળી રહેલી સફળતાથી ખુશ છે. આ દરમ્યાન ટીમે ગુરુ નાનક જયંતીના બીજા દિવસે બુધવારે દિલ્હીના ઐતિહાસિક ગુરુદ્વારા બંગલા સાહિબની મુલાકાત લીધી હતી. ફિલ્મને મળી રહેલી શાનદાર સફળતા બાદ ટીમના સભ્યોએ ત્યાં પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ફિલ્મના લીડ ઍક્ટર રણબીર કપૂર સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને ‌ફિલ્મમેકર નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા.

ramayan nitesh tiwari delhi ranbir kapoor box office culture news religion entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood