ફૂડ જોઈને કેમ આંસુ આવી ગયાં પરિણીતીને?

21 July, 2021 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિણીતી ચોપડા હાલમાં લંડનમાં છે

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા હાલમાં લંડનમાં છે. હાલમાં જ ડિનર દરમ્યાન તેને આંસુ આવી ગયાં હતાં. ફોટો શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘માર્ચથી હું ઇન્ડિયાથી દૂર છું. આથી સિમ્પલ દાલ, રોટી અને રાઇસને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. મને ઘરે હોવાનો અહેસાસ કરાવવા બદલ આભાર. તમે જ્યારે જે-તે વસ્તુથી દૂર હો ત્યારે એનું મહત્ત્વ તમને સમજાય છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips parineeti chopra